રાંધવાની સૂચનાઓ
- 1
કોફતા બનાવા માટે કૂકર મા ૪ કપ પાણી નાખી કાચા કેળા ને બાફવા મૂકવા,૪ સીટી કરવી,બાફેલા કેળા ની છાલ ઉતારી તેનો છુદો કરવો,તેમા મીઠું, ગરમ મસાલો,૦.૫ કપ તપકીર નો લોટ નાખવો બધુ બરાબર મીક્શ કરી માવો તૈયાર કરવો
- 2
માવા ની નાની નાની થેપલી કરી તેમા ચીઝ ના ટુકડા મુકી અને કોફતા તૈયાર કરો
- 3
એક કડાઈ મા તેલ ગરમ કરવા મુકો,એક બાઉલ મા ૧ કપ તપકીર નો લોટ ૦.૫ કપ પાણી નાખી ખીરું તૈયાર કરો,તેલ ગરમ થાય એટલે કોફતા ને ખીરામાં બોળી ને ગરમ તેલ મા.સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળો
- 4
ગ્રેવી માટે.પાલક ની ભાજી ધોઇ ડાળખા કાપી ૨ કપ પાણી નાખી ૪ થી ૫ મીનીટ તપેલામા બાફવી,બફયા બાદ તેને ચારની મા કાઢી અને ભાજી મીક્સર મત ક્રશ કરીલેવી
- 5
મગફળીના દાણા ને પણ પાણી નાખી મીક્સર મા ક્રશ કરવા,એક કડાઈ મા ૧ કપ દેશી ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે તેમા જીણી સમા ડુગળી નાખો,ડુગળી સતળાય જાય એટલે તેમા આદુ,મરચા,લસણ ની પેષ્ટ નાખો પેષ્ટ સતળાય જાય એટલે તેમા ટમેટા ની ગ્રેવી નાખી સાતળવુ ટમેટા ની ગ્રેવી સતળાય એટલે તેમા ધાણાજીરું, મીઠું, હળદર નાખી હવાવવુ પછી તેમા ક્રશ કરેલ મગફળી નાખી હલાવવુ,
- 6
હવે તેમા ક્રશ કરેલ પાલક ની ભાજી નાખી હલાવો,હવે તેમા એક ચમચી કીચન કીગ મસાલો તથા ૧ કપ મલાઇ નાખી હલાવી ૧કપ પાણી નાખી ઢાકી ને ધીમા તાપે ૫ મીનીટ ઉકળવા દેવુ,તૈયાર છે ગ્રેવી,આ શાક પીરસતી વખતે પેલા ડીશ મા કોફતા મુકવા અને તેના પર ગ્રેવી નાખી શાક પીરસવુ.
- 7
નોધ: આ કોફતા મે કાચા કેળા ના બનાવયા છે તમે આના બદલે બટેટા,દુધી ના કોફતા આવીજ રીતે બનાવી શકોછો,આ શાક નમે નાન,પરોઠા,રોટલી.સાથે પીરશી શકાય છે અયા મે લછા પરાઠા સાથે ચીઝ બનાના કોફતા પીરસ્યા છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બનાના પીનટ સ્ટફી
કેળા અને સીંગદાણા માંથી કેલ્શિયમ અનેઆયર્ન મળે છે મોટા અને નાના બધા માટે ઉત્તમ છે.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
-
ચીઝ બનાના સાફી રોલ્સ પેજ
"ચીઝ બનાના સાફી રોલ્સ પેજ " સ્વાદ માં બહુ સરસ લાગે છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
બનાના સ્ટફ રોલ્સ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ મિત્રો અહીંયા મેં પાલક કાચા કેળા અને ચીઝનો ઉપયોગ કરીને મજેદાર રેસિપી બનાવી છે. Khushi Trivedi -
પાલક પનીર કોફતા કરી
#સુપરશેફ1 #curry #palakpaneer #માઈઈબુક #પોસ્ટ૬પાલક પનીર તો આપને બહુ બનાવીએ છે, પણ આજે હું લાવી છું હેલ્ધી કોફતા કરી, જે કોફતા તળ્યા વગર બનાવેલા છે, તો તમે જરુર થી બનાવજો, કંઈક અલગ રીતે પાલક પનીર નું કોમ્બીનેશન મજા આવશે. Bhavisha Hirapara -
-
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત#મિસ્ટ્રીબોક્સ છોલે અને કેળા નો ઉપયોગ કરી ને વાનગી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
પાલક છોલે મસાલા વીથ સ્ટફ ચીઝી બનાના કુલ્ચા( Palak Chhole Masala Stuffed Cheesy Banana Kulcha Recip
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ Purvi Modi -
-
-
-
આલુ કોફતા બિરયાની
#ખીચડીબિરયાની..વન પોટ મીલ ની સુગંધિત ચોખા ની વાનગી છે.મોટા ટોપમા સુગંધિત બાસમતી ભાત ના બે થર વચ્ચ એકઝોટીક ગ્રેવી વાળી શાકભાજી નું થર કરી ને .. ઢાંકી ને ( ઢાંકણ ઘઉં નો લોટ થી સીલ કરી).. જાડી તાવડી પર મૂકી ને ગરમ કરવા આવે છે.આલૂ કોફતા બિરયાની..દમ બિરયાની નું નવું સંસ્કરણ છે. એમાંતળેલા નાના બટાકા ની બદલે આલુ ( બટાકા ના) કોફતા બનાવી ને ગ્રેવી માં મિક્સ કરી અને બાસમતી ભાત સાથે ઓવન માં બેક કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
-
બનાના માલપૂવા
#goldanapron2#post2"બનાના માલપૂવા " ઓરીસ્સા ની સ્વીટ છે જે સ્વાદ માં બહુ સરસ લાગે છે આવી સ્વીટ એકવાર જરૂર થી બનાવો ને "બનાના માલપૂવા" ખાવા નો આનંદ લો . Urvashi Mehta -
-
પોટેટો કોર્ન કોફતા ઇન ગ્રીન ગ્રેવી (Potato Kofta Green Gravy Recipe in Gujarati)
#GA4#week10 Himani Chokshi -
બનાના ચીઝ ટિક્કી વિથ છોલે
#રસોઈનીરાણી#મિસ્ટ્રીબોક્સમેં બનાના ચીઝ ટિક્કી વિથ છોલે આ રેસિપીમાં પાંચેય ઘટકોનો ઉપયોગ કર્યો છે. એટલે કે પાલક, છોલે ,બનાના, ચીઝ અને પીનટ આ પાંચેય વસ્તુઓનો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરી છે Bhumi Premlani -
-
-
-
-
દૂધી આમળાં ના કોફતા પાલક ની ગ્રેવી માં
આમળાં,પાલક અને દૂધી આ ત્રણેય હેલ્ધી વસ્તુ ને આજ અલગ રીતે રજૂ કરી છે,આમળાં અને દૂધી ના કોફતા બનાવી પાલકની ગ્રેવી બનાવી અને મસાલેદાર શાક બનાવ્યુ છે,જે તમે પણ બનાવી જુઓ.#Gujarati swaad#RKSAachal Jadeja
More Recipes
ટિપ્પણીઓ