રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ બાંધવા માટેની સામગ્રી માંથી બધુજ બરાબર મિક્ષ કરો પછી મોદક ના મોલ્ડ માં તેલ લગાવી લોટમાંથી થોડું લાઇ મોલ્ડ માં ભરો. હવે વચ્ચે થોડી જગ્યા કરી સ્ટફિંગ મૂકી સીલ કરી બેક થવા મુકો. ઓવેન ના હોય તો કુકર માં મીઠું પાથરીને કાંઠો મૂકી ધીમા તાપે 30 મિનિટ થવા દો. બની જાય પછી દાદા ને પ્રસાદ ધરાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે. Hetal Vithlani -
-
ઘઉંના લોટની ચોકલેટ કેક (Wheat Chocolate Cake Recipe In Gujarati)
#GA4 #Week14#Wheatcakeપહેલીવાર કેક બનાવવા નો પ્રયત્ન કર્યો છેકૅક અને એ પણ ઘઉં ના લોટ માંથી પહેલીવાર બનાવી... કૅક ના ઉપર ના લેયર માં ક્રેક પડી ગઈ હતી. પહેલા થયું રેસિપિ નથી મુકવી. પછી થયું આમાંથી જ કાઈ નવું શીખવા મળશે .. તો પણ સરસ બની હતી. ..બહારથી લાવીએ એવી નહિ ... પરંતુ સોફ્ટ થઈ અને ટેસ્ટી. ..ઘરે બનાવેલ કૅક ખાવા ની મજા જ કઈ અલગ હોય Kshama Himesh Upadhyay -
ચોકો-ક્રેનબેરી બ્રાઉની (Choco Cranberry Brownie Recipe In Gujarati)
#XS#BROWNIE#CHOCOLATE#CRENBERRY#Deser#CRISTMAS#PARTY#KIDS#CELEBRATION Shweta Shah -
-
-
ચોકલેટ કેક
#ઇબુક૧#૪૨#લવકેક એ હવે એટલી સામાન્ય થઈ ગયી છે આપણા દેશ માં કે તે મૂળ વિદેશી વાનગી છે એ પણ યાદ નથી. અત્યાર ના સમય માં કોઈ પણ પ્રસંગ હોય પણ કેક પેહલા હોય છે. પેહલા તો ફક્ત જન્મદિવસ ની ઉજવણી હોય ત્યારે કેક બનતી અથવા બહાર થી લવાતી. હમણાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે તો કેક કેમ ભુલાઈ? આજે મેં કુકર માં કેક બનાવી છે. Deepa Rupani -
-
-
-
બ્રેડ ચોકલેટ મોદક
#ચતુર્થીખૂબ જ ઝડપથી અને ફટાફટ બનતા આ મોદક સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે બ્રેડ ચોકલેટ મોદક છોકરાઓને ખૂબ જ ભાવશે. Bhumi Premlani -
-
*ચોકલેટ બનાના પેનકેક*
ચોકલેટ બધાં ને ભાવે અને તેમાંથી બનતી વાનગી પણ બહુ જ ફેવરીટ .#નોનઇન્ડિયન Rajni Sanghavi -
ચોકલેટ- વેનીલા પેનકેક (Chocolate Vanilla Pancake Recipe In Gujarati)
ખૂબ સરળતાથી અને જલ્દીથી બની જતી સુપર ટેસ્ટી રેસિપી..! #GA4 #Week2 #Pancake Nilam Pethani Ghodasara -
-
-
-
-
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
-
-
ચોકલેટ કપકેક
આમ તો કેક ઘણા લોકો બનાવે છે પણ મારે ત્યાં મારા ભણ્યા આવે ને એટલે એ લોકો એમ એક વાર તો પૂછે જ નાનીમાં આજે નવું શું બનાવ્યું તો ક્રીશમશ નજીક આવેછે આવાની હતો એટલે તે લોકોને રજા હોય એટલે મારા ઘરે રજામાં એકવાર તો આવે જ તો મેં કપકેક બનાવી લીધી સર્વ કરવામાં સહેલું પડે ને બધાને એક સરખી જ મલે સાથે મેં ડોનટ પણ બનાવ્યા છે Usha Bhatt -
ચોકલેટ વોફેલ વીથ ચોકલેટ સોસ (chocolate waffles which chocolate recipe in Gujarati)
#માઇઇબુક#post૨૮ Darshna Rajpara -
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
કેરટ કપ કેક
#goldenapron3#week 1#રેસ્ટોરેન્ટગાજર અને બટર નો ઉપયોગ કરી ને મેં કપકેક બનાવી છે,જે બર્થડે પાર્ટી માં તેમજ બાળકો ને નાસ્તા માં આપી શકાય છે. Dharmista Anand -
કોકોનટ એન્ડ વ્હાઇટ ચોકલેટ ટ્રફલ (Coconut White Chocolate Truffle Recipe In Gujarati)
#CRકોકોનટ અને વ્હાઈટ ચોકલેટ ટફલ એ કોકોનટ અને ચોકલેટ ના મિશ્રણ થી બનતી સ્વીટ છે જે ખૂબજ અમેઝિંગ લાગે છે તેની મે અહીં પરફેક્ટ માપ સાથે સરળ રેસિપી શેર કરી છે sonal hitesh panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10470377
ટિપ્પણીઓ