ચોકલેટ વોફેલ વીથ ચોકલેટ સોસ (chocolate waffles which chocolate recipe in Gujarati)

Darshna Rajpara @darsh
ચોકલેટ વોફેલ વીથ ચોકલેટ સોસ (chocolate waffles which chocolate recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખાંડ અને મલાઈ અને મિક્સરમાં પીસી લો એકદમ મુલાયમ બને ત્યાં સુધી પીસો
- 2
આ મિશ્રણની એક તપેલીમાં કાઢો અને ત્યારબાદ તેમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા, કોકો પાઉડર,ચોકલેટ એસસન્સ, દહીં ઉમેરી લો.
- 3
આ મિશ્રણને બરાબર મિક્સ કરો અને ત્યારબાદ તેમાં લોટ ઉમેરો અને ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો
- 4
ત્યાર બાદ તેમાં ઇનો ઉમેરો અને ધીમે ધીમે હલાવો જેથી તેની જાળી ભાંગી ન જાય.
- 5
વૉફેલ મકેર ને ગ્રીસ કરી ગરમ કરો અને ત્યાર બાદ તેમાં ચમચા ની મદદ થી મિશ્રણ તેમાં પાથરો અને તેને ૧૦ થી ૧૫ મિનિટ સુધી થવા દો
- 6
વોફેલ બની જાય એટલે તેને ધીમે થી કાઢી લો
- 7
ત્યાર બાદ તેના પર ચોકલેટ સોસ અને ખાંડ છાંટી પીરસો તેની સાથે વેનીલા આઈસ્ક્રીમ પણ મૂકી શકાય છે
- 8
આ એક કેક પ્રકારની અને આજકાલ બધાં ની પ્રિય ડેઝર્ટ વાનગી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકલેટ પેનકેક(Chocolate pancake recipe in Gujarati)
ઘર માં બાળકો ને જ્યારે પણ કેક ખાવા ની ઈચ્છા થાય ત્યારે આ પેનકેક ફટાફટ બની જાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#GA4#Week2 Nidhi Sanghvi -
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
#GA4#week22ઘરમાં પડેલી સામગ્રીથી ઝડપથી બની જાય છે. Bhavita Mukeshbhai Solanki -
-
-
ચોકલેટ બ્રાઉની (Chocolate brownie recipe in Gujarati)
ઘરે એકવાર બનાવ્યા પછી, ઘણી બધી રીતે ઉપયોગ કરી શકાય. એકલી પણ ખૂબ જ સરસ લાગે છે. એ સિવાય ગરમ કરી ને ઠંડા આઇસ્ક્રીમ સાથે, શેક્સ બનાવવામાં, પુડિંગ બનાવવામાં, વગેરે....રીતે ખાઈ શકાય. Palak Sheth -
ચોકલેટ માર્બલ કેક (Chocolate Marble Cake Recipe In Gujarati)
#XS#chocolatemarblecake#zebracake#cake#cookpadgujarati Mamta Pandya -
ચોકલેટ કેક (chocolate cake recipe in gujarati)
#ફટાફટચોકલેટ કેક બાળકો અને મોટેરાઓ બંને ની ખુબ જ ફેવરિટ છે તો બાળકો ની ડીમાન્ડ ને ફટાફટ પૂરી કરવા માટે હું અહીં શેર કરું છું 5 મિનિટ ફટાફટ ચોકલેટ કેક રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Harita Mendha -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા પુત્ર પિ્ય#CCC# Christmas challenge# chocolate cake chef Nidhi Bole -
-
-
ચોકલેટ કપ કેક (Chocolate Cupcake Recipe In Gujarati)
#MBR6#CookpadTurns6કૂકપેડના છઠ્ઠા બર્થડે પર આજે કપ કેક બનાવી છે. જે નાના-મોટા બધાને ભાવે છે. Hetal Vithlani -
-
ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#MBR2#cookpad_gujબાળકોને તથા મોટાને પ્રિય એવા ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. જે ખૂબ જ સ્પોન્જી અને સ્વાદિષ્ટ બન્યા છે. ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. ચોકલેટ મફીન્સ ઘઉંના લોટના તેમજ મેંદાના લોટના કે બંને લોટ ભેગાં કરીને પણ બનાવી શકાય છે. મેં આજે માત્ર મેંદાના લોટના બનાવ્યા છે. તેમાં ચોકલેટ નો ફ્લેવર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenbaking#wheatflour#chocolatecakeમે Masterchef Neha ની રેસીપી થી ઘઉં નાં લોટ ની ચોકલેટ કેક બનાવી છે. એકદમ સરસ spongy અને સોફ્ટ બની છે. Kunti Naik -
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati)
#સુપરશેફ2#લોટ#Superchefchallenge#week2#flour#માઇઇબુક#post Bhavana Ramparia -
-
-
ચોકલેટ કેક (chocolate cake recipe in Gujarati)
#trend#week2#કેક_બનાવવા_ની_રેસિપી - ચોકલેટ કેક ( Making Cake Recipe - Chocolate Cake Recipe in Gujarati ) આજે મે ચોકલેટ કેક કેવી રીતે બનાવવાની એ ની રેસિપી બનાવી છે. આ ચોકલેટ કેક બનાવવામાં એકદમ સરળ અને સહેલાઇ થી બની જતી કેક રેસિપી છે. આ કેક એકદમ સ્પોંજી અને સોફ્ટ બની હતી. મારા બાળકો ની ઓલ ટાઇમ ફેવરિટ આ ચોકલેટ કેક છે. Daxa Parmar -
-
ચોકલેટ કેક(Chocolate cake Recipe in Gujarati)
#સુપરશેફ.#week2. મેંદાના લોટમાંથી આવું નવી ઘણી વાનગીઓ બનતી હોય છે. મેં કેક બનાવી છે. JYOTI GANATRA -
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
ચોકલેટ કેક(Chocolate Cake Recipe in Gujarati)
#ટ્રેન્ડીગ#ઓડરકેકએકદમ સ્વાદિષ્ટ અને ફ્રેશ. પ્રિમિક્સ વગર બનાવી છે. Tejal Hiten Sheth -
હોમમેઇડ ચોકલેટ સોસ(home made chocalte sauce recipe in Gujarati)
#Goldenapron3#week 22#માઇઇબુક #post 11 milan bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13115898
ટિપ્પણીઓ (11)