રવા ના લાડુ (Rava Ladoo Recipe In Gujarati)

#TR
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#sweet
આઝાદી કા અમૃત મહોત્સવની વધાઈ!
ભારત દેશના સ્વાતંત્ર દિન ,તથા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગાની થીમ પર રવાના લાડુ બનાવ્યા છે.
રવા ના લાડુ (Rava Ladoo Recipe In Gujarati)
#TR
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#sweet
આઝાદી કા અમૃત મહોત્સવની વધાઈ!
ભારત દેશના સ્વાતંત્ર દિન ,તથા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગાની થીમ પર રવાના લાડુ બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવાને મિક્સરમાં અધકચરો પીસી લો. અને એક બાઉલમાં લઈ લો.
- 2
હવે એક નોનસ્ટિક પેનને ધીમા ગેસ ઉપર મૂકી તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં રવો નાખી અને શેકી લો. ધીમા તાપે શેકવો જેથી બળી ના જાય.
- 3
હવે બીજા ગેસ ઉપર એક પેનમાં 1/2 કપ પાણી નાખો. પાણી ઉકળે એટલે તેમાં ખાંડ નાખો. ખાંડની ચાસણી નથી કરવાની પણ ૫ મિનિટ ઉકળે એટલે તેમાં ચિકાસ આવી જાય એટલે ગેસ ઓફ કરી દેવો.
- 4
હવે રવો પણ ધીમા તાપે શેકાવા આવી ગયો હશે. તેમાં આ ખાંડનું ઉકળતું પાણી નાખો અને મિક્સ કરો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં મિલ્ક પાઉડર તથા ઈલાયચી પાઉડર નાખી દો અને ધીમા તાપે મિક્સ કરો.હવે આ મિશ્રણના ત્રણ સરખા ભાગ પાડી દેવા એક ભાગમાં પિંચ ગ્રીન ફૂડ કલર નાખી મિક્સ કરી લો.
- 5
એક ભાગ સફેદ જ રહેવા દેવું. હવે ત્રીજા ભાગમાં કેસરવાળું દૂધ નાખી અને ધીમા તાપે ગેસ ઉપર હલાવો મિક્સ કરો ત્યારબાદ ગેસ ઓફ કરી દેવો. આ ત્રણેય મિશ્રણ ઠંડા પડે એટલે એક બાઉલમાં ભેગા કરી અને તેના તિરંગા લાડુ બનાવો.
- 6
હવે એક બાઉલમાં કોપરાનું છીણ લઈ લો. કોપરાના છીણમાં આ લાડુને રગદોળી લો. તૈયાર છે રવાના તિરંગા લાડુ!
- 7
કોપરાના છીણમાં રગદોળયા પછી ફરીથી બંને હાથની મદદથી તેને સરખો ગોળ શેપ આપી દેવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કલરફુલ મધુર ત્રિરંગી બોલ્સ
#TR# ત્રિરંગી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia૭૫માં આઝાદી અમૃત મહોત્સવ નિમિત્તે મેં સ્વીટ ત્રિરંગી બોલ બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે Ramaben Joshi -
ગુલકંદ લાડુ (Gulkand Ladoo Recipe In Gujarati)
#MDC#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#homefoodમારી મા ની પ્રિય વાનગી એટલે હેલ્ધી ગુલકંદ લાડુ! ઘણા વર્ષો પછી આ વાનગી બનાવી હું મારી મા ને ગર્વ થી યાદ કરું છું 🙏🏻 Neeru Thakkar -
-
ડ્રાયફ્રુટ રવા શીરો (Dryfruit Rava Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆપણે રવાનો શીરો ખાઈએ છીએ પણ તેના પોષક તત્વો વિશે જાણતા હોતા નથી. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રવાનો શીરો ઉપયોગી છે શીરા ને એક ઉર્જાનું પાવર હાઉસ માનવામાં આવે છે. રવામાં આયર્ન, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે, ઊંઘ પણ સારી આવે છે. Neeru Thakkar -
બેસન કેક (Besan Cake Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpad#cookpadindia#Besancake મલાઈદાર બેસન કેકદિવાળી પર મોહનથાળ ,મગસ, બુંદી વગેરે તો બેસનમાંથી આપણે બનાવીએ છીએ પણ આ વખતે મેં બેસન, મલાઈ - ડ્રાયફ્રુટ વાળી કેક બનાવી છે .આમાં ચાસણી કરવાની હોતી નથી. આમાં મલાઈ નાખવાથી લોટ કણીદાર બની જાય છે. એટલે જરા પણ ચીકાસ લાગતી નથી. અને ટેસ્ટ પણ એકદમ અલગ જ આવે છે. Neeru Thakkar -
રવા લાડુ (Suji Laddu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દિવાળી મીઠાઈ રવાના લાડુ. આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને સરળતાથી બની જાય છે. દિવાળીનો તહેવાર છે ત્યારે બધા અલગ અલગ મીઠાઈ બનાવતા હોય છે. તો આજે હું બનાવું છું રવાના લાડુ. તો ચાલો આજે આપણે રવાના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કુકબૂક Nayana Pandya -
રવાનો કેસર ડ્રાયફ્રુટ શીરો (Rava Kesar Dryfruit Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
કોપરાના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#SGC# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોપરા નું છીણ મલાઈ અને મિલ્ક પાવડરના ટેસ્ટફૂલ મસ્ત મધુરા લાડુ Ramaben Joshi -
ત્રિરંગી બદામ રવા મોદક ઈન્સ્ટન્ટ રેસિપી (Trirangi Badam Rava Modak Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TR Sneha Patel -
ડ્રાયફ્રૂટ્સ રવા લાડુ (Dryfruits Rava Ladoo Recipe In Gujarati)
#CookpadTurns4, #Dryfruits_Recipe,Dryfruits Rava Ladooડ્રાયફ્રૂટ્સ રવા લાડુ બહુ જલ્દી બની જાય એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ છે. Manisha Sampat -
રવા લાડુ(Rava Laddu Recipe In Gujarati)
#સાઉથરવા લાડુ સાઉથ ની પ્રખ્યાત સ્વીટ છે. એકદમ ટેસ્ટી એન્ડ માઉથ વોટરરિંગ સ્વીટ છે. surabhi rughani -
-
-
-
ત્રિરંગી ફરાળી બરફી (Trirangi Farali Barfi Recipe In Gujarati)
#TR#SJR#15th_august#indipendence_day#cookpadindia#cookpadgujaratiહર ઘર તિરંગા 🇮🇳આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે મે ત્રિરંગી હલવો પણ તિરંગા રાષ્ટ્ર ધ્વજ સ્વરૂપે બનાવવા ની ટ્રાય કરી છે ..વંદે માતરમ્ ... સ્વતંત્રતા દિનની શુભેચ્છા 🙏🧡🤍💚🇮🇳 Keshma Raichura -
-
બુંદીના લાડુ (Bundi na Ladoo recipe in Gujarati)
#india2020#વેસ્ટબુંદીના લાડુ વિસરતી જતી વાનગી છે.કેમકે પહેલા જ્યારે લગ્ન પ્રસંગ હોય તો બુંદીના લાડુ,ગાંઠિયા બનાવવામાં આવતા.. જ્યારે આજે વિદેશી વાનગીઓ એ તેનું સ્થાન લઈ લીધેલું છે અને સાથે સાથે તે આપણી ગુજરાતની (વેસ્ટ) પરંપરાગત વાનગી પણ છે. ૧૫મી ઓગસ્ટ આવી રહી છે.તેથી મેં તેમાં થોડું ટ્વિસ્ટ કરી ફૂડ કલરનો ઉપયોગ કરી કલરફુલ બુંદીના લાડુ બનાવ્યા છે. (કલરફૂલ બુંદી ના લાડુ જોઈને મારા છોકરાઓને તો બહુ મજા પડી ગઈ.😃😄) Hetal Vithlani -
-
મોતીચૂર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
#MBR1#Week1#Sweet#cookpadindia#cookpad_guj#cookpad Parul Patel -
ત્રિરંગી રોલ (Trirangi Roll Recipe In Gujarati)
#ff1 Non fried જૈન તથા ફરાળી વાનગી આકર્ષક ત્રિરંગા ઝંડા સાથે ત્રિરંગી રોલ Ramaben Joshi -
મોતીચૂર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
#GCR#PR આજે મે ગણેશજી ના પ્રિય એવા મોતીચૂર ના લાડુ બનાવ્યા છે.આ લાડુ બનાવવા માટે મારી પાસે આની માટે નો જારો ન હતો તો પણ આ લાડુ ઝીણા મોતી જેવા જ બન્યા છે અને ટેસ્ટ મા પણ બહુ જ સરસ લાગે છે.મે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યા છે તો પણ બહુ સરસ બન્યા છે. Vaishali Vora -
ઘઉં ના લોટ ના ચુરમા લાડુ (Wheat Flour Churma Ladoo Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiચુરમા ના લાડુ મકર સંક્રાંતિ પર પ્રભુજી ને ખીચડા સાથે ચુરમા ના લાડુ ધરાવવા માં આવે છે Ketki Dave -
-
કોપરા ના લાડુ
#ટ્રેડિશનલ કોપરના લાડુ મારી બચપન ની સૌથી સ્વીટ યાદો ની એક છે. સમય સાથે પસંદ બદલે પણ કોપરના લાડુ મારા ઓલ ટાઈમ ફેવરિટ છે .. Manisha Kanzariya -
મલાઈદાર સેન્ડવીચ પેંડા
#cookpadindia#cookpadguj મારા મોમ જ મારા ગુરુ, મારા સહેલી, મારું બધું જ, મારા પ્રેરણાનો સ્ત્રોત, દરરોજ ઠાકોરજીને પેંડા ધરાવે અને નવી નવી એમાં વિવિધતા લાવે. Neeru Thakkar -
-
તિરંગા ઈડલી (Tiranga Idli Recipe In Gujarati)
#TRઆજનો દિવસ દરેક ભારતીય માટે અતિ વિશેષ છે..આજના દિવસે ભારત ને આઝાદી મળી હતી .એ વાત ને આજે ૭૫ વર્ષ પૂરા થયા.. આજે આઝાદી ના અમૃત મહોત્સવ માં કુકપેડ પણ એમાં ભાગ લઇ રહ્યું છે અને તિરંગા ની વાનગી બનાવાય છે .મેં પણ આજે તિરંગા ઈડલી બનાવીને આઝાદીના અમૃત મહોત્સવ માં મારું યોગદાન આપ્યું છે.. Sangita Vyas -
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
-
More Recipes
ટિપ્પણીઓ (11)