રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી,કેપ્સિકમના મોટા કટકા કરો.ટામેટાને નાના સમારો.
- 2
તેલ ગરમ મૂકી તેમાં રાઈ,જીરુનો વઘાર કરો.પછી હિંગ અને હળદર નાખી હલાવો. મીઠું નાંખી ઢાંકી દો. ચઢી જાય એટલે તેમાં કેપ્સિકમ અને ટામેટા ઉમેરો.
- 3
લસણની પેસ્ટ ઉમેરી થોડીવાર હલાવી લો.તેમાં મરચું પાવડર,મરી પાવડર,ગરમ મસાલો અને ખાંડ ઉમેરી થોડી વાર હલાવો.
- 4
ધાણા નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાકડી વીથ રાયતા કરી
#શાક અરે વાહ ! આજે તો જમવા માં મજા આવી "કાકડી વીથ રાયતા કરી" નું શાક ચપાટી સાથે ખાવા માં. રાયતા કરી વાળું શાક ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્થ માટે હેલ્દી છે.આ" કાકડી વીથ રાયતા કરી " એકદમ સરળ અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
-
-
-
કાકડી જ્યુસ
કાકડી જયુસ હેલ્થ માટે બહુ જ સારો જયુસ છે.આ જ્યુસ જરૂર થી બનાવો ને "કાકડી જ્યુસ "નો આનંદ લો. ⚘#ઇબુક#Day8 Urvashi Mehta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10488043
ટિપ્પણીઓ