રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાકડી ને સમારી લેવી અને ટમેટા ને પણ સમારી લેવુ
- 2
એક કડાઈ મા તેલ લઈ તેમા વઘાર કરી ને કાકડી ઍડ કરવી
- 3
10 મિનિટ બાદ તેમા ટામેટું ઍડ કરી ને બધા મસાલા કરી લેવા
- 4
ફરી 10 થી 15 મિનિટ ચડાવવુ..શાક ચઢી જાય એટલૅ ગેસ બંધ કરી મેં ધણાજીરુ ઍડ કરી લેવુ..
- 5
રેડી છે કાકડી નું શાક..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11486601
ટિપ્પણીઓ