રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪thi ૫
  1. રોટલી બનાવવા માટે સામગ્રી
  2. 2વાટકી ઘઉંનો લોટ
  3. 2 ચમચીતેલ
  4. પાણી જરૂર મુજબ
  5. પૂરણ બનાવવા માટેની સામગ્રી
  6. 1વાટકી તુવેરની દાળ
  7. 1વાટકી ખાંડ
  8. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં બે ચમચી તેલ નાખીને પાણીથી લોટ બાંધી લો

  2. 2

    પૂરણ બનાવવા સૌપ્રથમ તુવેરની દાળને ધોઈને કુકરમાં બાફી લો

  3. 3

    બાફેલી દાળ ને એક પેન માં લઈ તેમાં ખાંડ ઉમેરી ધીમા તાપે હલાવતા રહો પેનમાંથી પૂરણ છૂટું પડવા લાગે એટલે તેમાં બે ચમચી ઘી ઉમેરો

  4. 4

    તૈયાર થયેલા પુરણ ને એક થાળી માં ઠરવા દો અને પછી તેમા થી નાના નાના બોલ બનાવો

  5. 5

    રોટલી ના લોટ ના નાના નાના લુઆ બનાવો અને તેની નાની રોટલી વણો તેમાં પુરણ ના બોલ ભરી ફરીથી તેની રોટલી વણો

  6. 6

    રોટલીને તવી પર બંને બાજુ શેકી લો અને ગરમ ગરમ રોટલી પર ઘી લગાડી શાક અથવા દાળ સાથે પીરસો

  7. 7

    ગરમાગરમ પુરણપુરી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes