રાંધવાની સૂચનાઓ
- 1
કમળ કાકડી માંથી અંદર ના લીલા દાણા કાઢી લો,હવે તેમને છોલી ને ફોતરાં કાઢી દો.
- 2
હવે દાણા ના બે ભાગ કરી વચ્ચે થી લીલું બીજ કાઢી અલગ કરી દો.
- 3
એક વાસણ મા તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખી હળદર નાખો. કમલ કાકડી ના બીજ નાખી, બધા મસાલા નાખી મિક્સ કરી દો.
- 4
થોડું પાણી નાખી સિમ આચ પર ઢાંકી ને ચઢવા દો. શાક થઈ જાય ત્યારે કોથમીર અને લીંબુ નો રસ નાખી મિક્સ કરી દો.ગરમ ગરમ શાક રોટલી અથવા પરોઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કમળ કાકડીનું શાક
#MVF#મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપીકમળ કાકડીનું નામ તો દરેક લોકોએ સાંભળ્યું હશે. કમળ કાકડી એટલે કે લોટસ રૂટને શાકમાં, નાસ્તામાં અને ચિપ્સ તરીકે પણ ખાવામાં આવે છે.કમળ કાકડી નાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદા છે. તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.ખાસ કરીને વિપુળ પ્રમાણમાં વિટામીન સી હોય છે જે વાઈરલ અને બેક્ટીરિયલ ઈન્ફેક્શનથી બચાવે છે. સાથે રોગ પ્રતિકારક ક્ષમતાનો વધારો કરે છે. આ સાથે આંખ, વાળ અને સ્કિન માટે પણ ફાયદાકારક છે. બ્લડ સુગરના અને કોલેસ્ટ્રોલને ઘટાડે છે આ સાથે કમળ કાકડી બ્લડ સુગરના અને કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં મદદરૂપ થાય છે.તેમાં ફાઈબર અને કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે જે સાથે મળીને કોલેસ્ટ્રોલ અને બલ્ડ સુગરના જોખમને સામાન્ય રાખવામાં મદદ કરે છે. વધી રહેલા વજનને અટકાવશે જે લોકો વધી રહેલા વજનને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમણે દરરોજ ડાયટમાં કમળ કાકડીનો સમાવેશ કરવો. તેમાં ખૂબ ઓછી કેલરી હોય છે અને વિટામિન્સ, મિનરલની માત્રા વધારે હોય છે. તેના સેવનથી જરૂરી તવ્વો મળી જાય છે અને સાથે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Dr. Pushpa Dixit -
કમળ કાકડી નું શાક (Kamal Kakdi Shak Recipe In Gujarati)
@cook_25851059 rekha ramchandaniji inspired me for this recipeઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર માં વધુ મળતું અને બનતું શાક. હિન્દી માં ભસીડે, સિંધીમાં ભેય, ગુજરાતી માં કમળ કાકડી અને English માં lotus stem કહેવાય. તળાવમાં કમળની નીચે ની ડાંડલીનો ભાગ જે જમીન માં હોય તે આ છે.મારા મમ્મી ની સ્ટાઈલથી બનાવી તેનો આનંદ માણીએ.. બાળકોને ખૂબ જ ભાવે.પ્રોટીન, કેલ્શિયમ,મિનઅને વિટામિન થી ભરપૂર. કંદની category નું શાક છે. Dr. Pushpa Dixit -
-
કમળ કાકડી નું શાક (Kamal Kakdi Shak Recipe In Gujarati)
#CTહું જે એરિયા માં રહું છું ત્યાં આ શાક વધુ પ્રમાણ માં મળે છે . અમારા લોકો ને ત્યાં સારો પ્રસંગ હોય કે ડેલી રૂટિન માં પણ આ શાક બને જ છે .આ શાક ને ઘણા પ્રકારે બનાવવા માં આવે છે . બટાકા ની જેમ તળી ને ,મેથી માં ,ડુંગળી ટામેટા માં .મેં આ શાક ડુંગળી ટામેટા માં બનાવ્યું છે . અમારી કાસ્ટ માં આને ભીય ,ગુજરાતી માં કમળ કાકડી અને Engish માં Lotus stem( Cucumber) કહેવાય છે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
દાળીયા કાકડી નુ સલાડ(dadiya cucumber salad Recipe In Gujarati)
#સાઇડઆ સલાડ મારા દાદી મા બનાવતા હતા બહુ ટેસ્ટી અને હેલ્ધી સલાડ છે Shrijal Baraiya -
-
-
-
-
કાકડી વીથ રાયતા કરી
#શાક અરે વાહ ! આજે તો જમવા માં મજા આવી "કાકડી વીથ રાયતા કરી" નું શાક ચપાટી સાથે ખાવા માં. રાયતા કરી વાળું શાક ખાવા માં ટેસ્ટ ફૂલ અને હેલ્થ માટે હેલ્દી છે.આ" કાકડી વીથ રાયતા કરી " એકદમ સરળ અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો. Urvashi Mehta -
-
-
-
-
-
-
કાકડી નું રાયતું
#goldenapron3#week 9રાઈતા પણ ઘણી જાતના થાય છે કેળાં નું બુંદીનું કોઈ પણ ફ્રુટ નું અમુક શાકના પણ રાયતા થાય છે બસ રીત અલગ અલગ હોય છે રાયતું સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગેછે તે ગરમીમાં ખૂબ જ ઠન્ડક આપેછે તો આજે જોઈ લઈએ રાઈતા ની રીત Usha Bhatt -
કાકડી નું રાઇતું(Cucumber's Rayta)
#સાતમ#હેલ્ધી સ્નેક્સઆ રાયતું બંને સાતમમાં હોય જ. મારા જશ ને ખૂબ ભાવે. થેપલા સાથે રાયતું આપી દો એટલે પત્યું. મમ્મી વધારે બનાવજે હો! એવી ટકોર તો હોય જ. Davda Bhavana -
-
-
કમળ કાકડી નું શાક (Lotus Root Sabji Recipe In Gujarati)
#RC3#CookpadIndia#Cookpad_gujarati કમળ કાકડી એટલે આપણે જે રેગ્યુલર કાકડી ખાઈએ છીએ તેવી કાકડી નહીં પણ જે કમળનું ફુલ હોય છે તેના મૂળને કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ખાવામાં પણ કવરામાં આવે છે અને તેના અગણિત સ્વાસ્થ્ય લાભો પણ છે. તે ખુબ ટેસ્ટી હોવાથી ઘણા લોકોને તે ભાવતી હોય છે પણ તેની સાથે સાથે તે આપણા શરીરને પણ ઘણા લાભો પહોંચાડે છે. કમળ કાકડી વિષે તમે થોડું ઘણું જાણતા હશો. કમળ કાકડી એક હેલ્ધી ફૂડ છે, જે ચાઈનીઝ કુજિન અને દવાઓમાં સૌથી વધારે ઉપયોગ થતી વનસ્પતિ છે. આમાં ઘણા બધા પોષક તત્વ હોય છે, જે મેડિકલની દુનિયા માટે ફાયદકારક હોય છે.કમળ કાકડીમાં વિટામિન, થાઈમિન, ઝીંક, વિટામિન સી, વિટામિન બી 6, મિનરલ, પોટેશિયમ, મેગ્નીશિયમ, આયર્ન અને એવા ઘણા પોષક તત્વ સમાયેલા હોય છે. જે ઘણા મોટા મોટા રોગોને દૂર કરી શકે છે. આને પોતાનો જ સ્વાદ હોય છે. આપણે ત્યાં ઘણા બધા ઘરોમાં આનું અથાણું, ચિપ્સ, ભજીયા અને શાક બનાવવામાં આવે છે, જે દરેકને પસંદ આવે છે. મારી આ રીતથી એક વાર જરૂર થી ટ્રાય કરજો.શાક ખુબ સ્વાદિષ્ટ બનશે અને ખુબ ગમશે. Komal Khatwani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10089349
ટિપ્પણીઓ