રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર મા ૧/૨ લીટર પાણી લઈ ગરમ થઈ એટલે તેમાં કારેલા ના ટુકડા, ૨ ટી.સ્પૂન નમક અને ગોળ નાખી કૂકર પેક કરી ૧૦ મિનિટ સુધી બાફવા દો.
- 2
એક પેન માં ૨ ટે.સ્પૂન તેલ લઈ ગરમ થાય એટલે તેમાં આખુ જીરુ અને કાજુ ના ટુકડા નાખી લસણ ની પેસ્ટ અને ચપટી હિંગ નાખો.
- 3
ત્યાર બાદ તેમાં બાફેલા કરેલા ના ટુકડા નાખી સ્વાદ મુજબ નમક અને લાલ મરચું પાવડર નાખી મિક્સ કરો.
- 4
૧/૨ કપ પાણી અને રોસ્ટ કરેલ બેસન(૧ ટે.સ્પૂન તેલ લઈ ગરમ થાય એટલે બેસન નાખી ૨-૩ મિનિટ રોસ્ટ કરો) નાખો અને ૩-૪ મિનિટ કૂક થવા દો.
- 5
ત્યાર બાદ સવિંગ બાઉલ મા લઈ રોટી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાઠીયાવાડી કમ્બો વિથ પંજાબી તડકા
#ઇબુક#day7કાઠીયાવાડી ફૂડ નું નામ પડે એટલે ખાવાનું મન થઇ જાય હેલ્થી ની સાથે સાથે ટેસ્ટી પણ હોય છે. Daya Hadiya -
ડ્રાય કાજુ કારેલા
#રેસ્ટોરન્ટ જે પણ કારેલાં નુ શાક નથી ખાતા તેને પણ આ કાજુ કારેલા ખાતાં થઈ જાશે કેમ કે આ ખુબ જ સરસ ક્રંચી અને ટેસ્ટી લાગે છે. તેમજ બાળકોને પણ ખુબ જ પસંદ આવશે... Kala Ramoliya -
-
-
મેસી સ્વીટ
#day6#ઇબુકસ્વીટ નું નામ પડે એટલે મોં માં પાણી આવી જાય. તો તમે પણ બનાવો મેસી સ્વીટ અને ખાઓ. Daya Hadiya -
-
-
-
-
-
કારેલા કાજુનુ શાક
#ટ્રેડીશનલ આ પ્રસંગ માં કેરીના રસની સાથે બનતું શાક છે. હેલ્ધી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
મસાલા પાવ સેન્ડવીચ
#ફાસ્ટફૂડહોટ એન્ડ સ્પાઇસી મસાલા પાઉ ને સેન્ડવીચ ફોમ મા પ્રેસેન્ટ કર્યું છે તમે પણ બનાવો અને આનંદ માણો. Daya Hadiya -
-
જામુન શોટ્સ. (Jamun Shots Recipe in Gujarati)
#RB12 આ રેસીપી ચોમાસામાં કાળા જાંબુ મળતા હોવાથી સિઝનલ રેસીપી છે. આ રેસીપી મારા પતિ ની મનપસંદ છે. Bhavna Desai -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10807919
ટિપ્પણીઓ