ઝુકીની નું સલાડ (zucchini Salad Recipe In Gujarati)

#FD
#cookpadgujarati
#Cookpadindia
ઝુકીની નું ગરમ સલાડ
ફ્રેન્ડશીપ દિવસ નિમિત્તે મારી હેલ્થ concious ફ્રેન્ડ ભારતી તથા વૈશાલી માટે આ રેસીપી બનાવી છે.
Happy Friendship Day all my Friends👍🏻
ઝુકીની એમ તો એક શાક છે પરંતુ એને ફળની શ્રેણીમાં રાખવામાં આવે છે.
ઝુકીનીમાં પાણીનું પ્રમાણ વધારે અને કેલેરી ઓછી હોય છે એટલા માટે વજન ઘટાડવામાં ફાયદાકારક છે. દરરોજ ઝુકીની ખાવાથી શરીરમાં ફાઇબર અને પાણીનું પ્રમાણે વધશે જેનાથી ભૂખ જલ્દી લાગશે નહીં.
પ્રેગનેન્સી માટે ડાર્ક ગ્રીન કલરના શાકને ફાયદાકારક માનવામાં આવે છે અને ઝુકીની પણ એમાંથી એક છે. એમાં ફૉલિક એસિડ હોય છે જે બર્થ ડિફેક્ટ્સથી બચાવે છે. ઉપરાંત એમાં મેગ્નેશિયમ પણ હોય છે જે જ
પ્રીમેચ્યોર લેબરનું જોખમ ઓછું કરે છે.
ઝુકીની ડાયાબિટીસથી લઇને હાર્ટ અટેક માટે પણ સારી માનવામાં આવે છે. એમાં ફાઇબર અને પોટેશિયમ તો ભરપૂર માત્રમાં હોય છે. પરંતુ ફેટ અને સોડિયમ ઓછું હોય છે. ઝુકીની આંખોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. એમાં બીટા કેરોટિન. લ્યૂટિન અને કેટલાક ન્યૂટ્રિએન્ટ્સ હોય છે જે શરીરમાં જઇને વિટામીન એ માં પરિવર્તિત થઇ જાય છે.
ઝુકીની નું સલાડ (zucchini Salad Recipe In Gujarati)
#FD
#cookpadgujarati
#Cookpadindia
ઝુકીની નું ગરમ સલાડ
ફ્રેન્ડશીપ દિવસ નિમિત્તે મારી હેલ્થ concious ફ્રેન્ડ ભારતી તથા વૈશાલી માટે આ રેસીપી બનાવી છે.
Happy Friendship Day all my Friends👍🏻
ઝુકીની એમ તો એક શાક છે પરંતુ એને ફળની શ્રેણીમાં રાખવામાં આવે છે.
ઝુકીનીમાં પાણીનું પ્રમાણ વધારે અને કેલેરી ઓછી હોય છે એટલા માટે વજન ઘટાડવામાં ફાયદાકારક છે. દરરોજ ઝુકીની ખાવાથી શરીરમાં ફાઇબર અને પાણીનું પ્રમાણે વધશે જેનાથી ભૂખ જલ્દી લાગશે નહીં.
પ્રેગનેન્સી માટે ડાર્ક ગ્રીન કલરના શાકને ફાયદાકારક માનવામાં આવે છે અને ઝુકીની પણ એમાંથી એક છે. એમાં ફૉલિક એસિડ હોય છે જે બર્થ ડિફેક્ટ્સથી બચાવે છે. ઉપરાંત એમાં મેગ્નેશિયમ પણ હોય છે જે જ
પ્રીમેચ્યોર લેબરનું જોખમ ઓછું કરે છે.
ઝુકીની ડાયાબિટીસથી લઇને હાર્ટ અટેક માટે પણ સારી માનવામાં આવે છે. એમાં ફાઇબર અને પોટેશિયમ તો ભરપૂર માત્રમાં હોય છે. પરંતુ ફેટ અને સોડિયમ ઓછું હોય છે. ઝુકીની આંખોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. એમાં બીટા કેરોટિન. લ્યૂટિન અને કેટલાક ન્યૂટ્રિએન્ટ્સ હોય છે જે શરીરમાં જઇને વિટામીન એ માં પરિવર્તિત થઇ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ઼થમ ઝુકીની અને બધા શાક ધોઈને સમારવા..
- 2
મકાઈ ના દાણા બાફીને રાખવા. બધી સામગ્રી તૈયાર કરવી.
- 3
પેન માં ઓલીવ ઓઈલ ગરમ કરી તેમાં ડુંગળી અને લસણ ઝીણું સમારી ઉમેરવા.
- 4
તેમાં બધા કેપ્સીકમ ઉમેરવા, મિક્સ કરવું. ગાજર ઉમેરવા, ટામેટાં ઉમેરવા. બધુ મિક્સ કરવું.
- 5
તેમાં મીઠું, મરી પાઉડર, બેસીલ ઉમેરવા અને હવે તેમાં ઝુકીની ઉમેરવી. મકાઈ ના બાફેલાં દાણા ઉમેરવા. બધા શાકભાજી બરાબર મિક્સ કરવા.
- 6
હવે છેલ્લે લીંબુનો રસ ઉમેરો. તુલસી ના પાન ને ઝીણા કાપીને ઉમેરો. તૈયાર છે ઝુકીની નું ગરમ સલાડ.
- 7
સલાડ ને ડીશ માં કાઢીને લીલા ધાણા તથા તુલસી ના પાન થી ગારનીશ કરી પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રોકોલી સલાડ/શાક (Broccoli Salad/Sabji recipe in Gujarati)
#સુપરશેફ-૨##માઇઇબુક##પોસ્ટ 5#બ્રોકોલી માં ભરપુર વિટામિન હોય છે.બ્રોકોલી જીવન રક્ષક છે. અસંખ્ય વસ્તુઓ માટે ફાયદાકારક છે. નાના આંતરડાને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. બ્રોકોલી ડાયાબિટીસ, આંખના પ્રોબલેમ્સમાં ફાયદાકારક છે. સાથે જ સ્વસ્થ સ્કીન માટે બ્રોકોલી ખાવી જોઈએ. બ્રોકોલીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઝિંક હોય છે જે હાડકાં મજબૂત કરે છે અને શરીરને કેલ્શિયમ પૂરું પાડે છે. એટલે ગર્ભવતી મહિલાઓએ બ્રોકોલીનું ખાસ સેવન કરવું જોઈએ. બ્રોકોલીને તમે દરરોજ ખાવા માગતા હોવ તો તેને વઘારીને કે કાચી ખાવાને બદલે આ સલાડ બનાવી ખાશો તો વધારે ફાયદો થશે. નીલમ પટેલ (Neelam Patel) -
પાંઝાનેલા સલાડ (Panzanella Salad Recipe In Gujarati)
આ એક સ્વાદિષ્ટ અને સરળ ઇટાલિયન સેલેડ રેસીપી છેં જે વધેલી બ્રેડ નો ઉપયોગ કરીને બનાવાય છેં. Krunal Rathod -
-
પેસ્તો રાઈસ(pesto rice recipe in gujarati)
#સુપરશેફ4 પેસ્ટો રાઈસ એ પેસતો એ બેસિલ અને સૂકા મેવા ને વાળીને બનાવેલી સ્વાદ થી ભરપુર પેસ્ટ છે, જે ભાત ને એક અલગ જ સ્વાદ આપે છે. ક્રીમી એવા રાઈસ તૈયાર થાય છે. Bijal Thaker -
પેરી પેરી પાસ્તા સલાડ (Peri Peri Pasta Salad Recipe in Gujarati)
પાસ્તા નાના થી લઈ ને મોટા સૌ કોઈને ભાવતા હોય છે. આજે મે એમાંથી પેરી પેરી પાસ્તા સલાડ બનાવ્યું છે.#GA4#Week16#PeriPeri Shreya Desai -
અવોકાડો સલાડ (Avocado Salad Recipe In Gujarati)
#RC4મિક્સ એવોકાડો સલાડ બહું જ હેલ્થી છે.બાઉલ of salad 🥗 એક ટાઈમ નું meal સ્કીપ કરીએ તો પણ આ સલાડ feeling લાવે છે..must have daily.. Sangita Vyas -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#prc#Cookpadindia#cookpadgujarati#whitegravypasta Neelam Patel -
કાવો (Kava Recipe In Gujarati)
#WK4Week 4પોરબંદર ગાંધીજીની જન્મભૂમિ માં ખાજલી તો પ્રખ્યાત છે જ પરંતુ ત્યાંની ચોપાટી નો કાવો પણ ખુબ જ પ્રખ્યાત છે. આ કાઓ શરદી અને કફ દૂર કરનાર છે. જેનો ઉપયોગ અત્યાર ના સમય માટે ખૂબ જ જરૂરી છે. Hetal Siddhpura -
પાવર પેક સલાડ(power pack salad recipe in Gujarati)
#માઇઇબુક # પોસ્ટ 24વેજ.સલાડ સૌ કોઈ ખાતા હોય છે પણ આ સલાડ મા બધા જ વિટામીન, મીનરલ્સ અને ફાઈબર ને ધ્યાન માં રાખી ને બનાવેલ છે. Dt.Harita Parikh -
મેક્સિકન બીન્સ સલાડ (Mexican Beans Salad Recipe In Gujarati)
#GA4#Week21#mexican#cookpadgujarati#cookpadindia મેક્સિકન બીન્સ સલાડ બનાવવા માટે રાજમાં બીન્સ અને નાચોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કલરફુલ કેપ્સીકમ અને ઓનીયન પણ ઉમેરવામાં આવે છે. મેક્સિકન બીન્સ સલાડ બનાવવો ખુબ જ સહેલો છે અને સાથે તે ઓછા સમયમાં પણ બની જાય છે. Asmita Rupani -
બેસીલ મેગી સમોસા (Basil Maggi samosa Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabજૈને ને હમેશાં નડતો હોય છે કે લસણ ડુંગળી વગર ની મેગી સાથે મસાલા મળતી નથી હોતી અને બાળકોને ખૂબ જ પ્રિય હોય છે મેગી અને એ કારણે લાવતા નથી પણ નેસ્ટલે મેગી નો ઓનીયન નો ગાર્લિક મસાલા સાથે આપે છે.તો એમાં મેં એને થોડું ટ્વિસ્ટેડ વર્ઝન દેશી સાથે આપ્યું છે સમોસા માં ભરીને.બાળકોના સમોસા પણ પ્રિય હોય છે અને મેગી પણ પ્રિય હોય છે તો મેં એને બેસીલ નાખીને યુનિક ફ્લેવર કરી જૈન બેસીલમેગી સમોસા બનાવ્યા છે. Khushboo Vora -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#trend૩#week3રોગપ્રતિકારક શક્તિ વધારનાર ઉકાળો જે માં મેં ધણાં જ પ્રકારની ઔષધીઓ મિક્સ કરેલ છે જે પીવાથી ઇમ્યુનિટી (રોગપ્રતિરોધક) મજબૂત બને છે. Sonal Shah -
આમળા નો જ્યુશ ન(Amla juice recipe in Gujarati)
#GA4#week11#Amlaઆમળા હેલ્થ માટે ફાયદાકારક છે આમળા માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે કે વાળ માટે પણ સારા માનવામાં આવે છે અત્યારે કોરોના કાળ ના સમય ને ધ્યાન માં રાખી ને રોજ આમળા નો ઉપયોગ કરવો જોઈએ સાથે ગ્રીન જ્યુસ પીવો જોઇએ કે મેં આમળા નો જ્યુશ, પાલક ફુદીનો આમળા નો મિક્સ જ્યુસ ને આથેલા આમળા ની રેસીપી સેર કરી છે Rinku Bhut -
પનીર વેજ. સ્ટફિંગ મગની ફોતરાંવાળી દાળ ના ચીલા
#GA4#Week22#cookpadindia#cookpad_guસવારના હેલ્ધી નાસ્તો ખાવો એ શરીર માટે ખૂબ જ જરૂરી છે તેમાં પ્રોટીન હોય તો એ આખા દિવસમાં ઘણો ફાયદાકારક હોય છે તો આજે એવો ડાયટ પ્રોટીનથી ભરપૂર નાસ્તો બનાવ્યો છે જે તમને નાનાથી માંડી મોટા બધાને ખૂબ જ ફાયદાકારક રહેશે અને આમાં તેલનો ઉપયોગ કર્યો જ નથી ખાલી ઓલિવ-ઓઇલ લીધું છે બાકી ચિલ્લામાં તેલનો ઉપયોગ નથી કર્યોછ. જો તમે ડાયટ કરતા હોય અને તમને ઓપ્શન જોઈતું હોય તો આ ઘણો બેસ્ટ ઓપ્શન મળશે મારા ઘરમાં તો બધાને આપ ખૂબ જ ભાવે છે Khushboo Vora -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#makeitfruity#TCફ્રુટ સલાડ એક એવી સ્વીટ ડિશ છે જે તમે ક્યારેય બનાવી શકો અને કોઈ પણ મહેમાન આવ્યા હોય તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Siddhpura -
ફ્રેશ ગ્રેપ્સ મોજીતો
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકહમણા લીલી દ્રાક્ષ ની સીઝન ચાલુ થઈ ગઈ છે તો મે લીલી દ્રાક્ષ નો મોજીતો બનાવ્યો છે જે ઉનાળા ની ગરમી માં ઠંડક અને એક ફ્રેશનેસ આપશે.. અને કોઈ મહેમાન આવે ઘર પર તો એમને પણ તમે આ સર્વ કરી શકો છો... Sachi Sanket Naik -
ફ્રુટ સલાડ વીથ કસ્ટર્ડ (Fruit Salad Custard Recipe In Gujarati)
ફ્રૂટ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તો ફ્રુટ દરરોજ ખાવું જોઈએ. તો આજે મેં એમાં વેરિએશન કરી ને ફ્રુટ સલાડ બનાવ્યું. Sonal Modha -
પેસ્તો પાસ્તા (Pesto pasta recipe in Gujarati)
પેસ્તો પાસ્તા એક ફ્લેવર ફુલ ડીશ છે જે મારા બાળકોને ખુબ જ પસંદ છે. મેં બેસીલ અને બદામનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ પેસ્તો સૉસ બનાવ્યો છે. જો પેસ્તો સૉસ અને બાફેલા પાસ્તા તૈયાર હોય તો આ ડિશ બનાવવામાં દસ મિનિટ પણ લાગતી નથી. આ પાસ્તા નાસ્તા તરીકે અથવા તો લંચ કે ડિનરમાં ગાર્લિક બ્રેડ સાથે પીરસી શકાય.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
રાઈસ સલાડ (rice salad recipe in Gujarati)
#સુપરશેફ4 રાઈસ સાથે સલાડ...અલગ અલગ પ્રકાર નું...સુપર હેલ્થી અને ટેસ્ટી છે. ડિનર માં એક વખત ટ્રાય કરવા જેવું. પાસર્લે, બેસીલ મુખ્ય છે પણ તેના બદલે ફૂદીનો, તુલસી વાપરી શકાય. Bina Mithani -
-
લીલી હળદળવાળુ દૂધ (Green Haldar Milk Recipe in Gujarati)
શિયાળાની સિઝનમાં હળદરવાળું દૂધ પીવાથી શરદી ,ઉધરસ માટે અકસીર છે. રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. આજે લીલી હળદર વાળું દૂધ બનાવયું છે Chhaya panchal -
-
મગ નું સૂપ
#લીલીપીળીઆપડે રેસ્ટોરન્ટ માં જઇ એ ત્યારે અવનવા સૂપ પીતા હોઈએ છે. પરંતુ જ્યારે આપડી સ્વાથયતા નો સવાલ હોય ત્યારે આપડે આ હેલ્થી મગ ના સૂપ નું સેવન કરી શકીએ છીએ. મગ પચવામાં ખુબ હલકા તેમજ પૌષ્ટિક છે. આ સૂપ બનાવવા માં ખૂબ જ સરળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. Anjali Kataria Paradva -
લીંબુ નું મરચાં વગર નું અથાણું
#cookpadgujarati#cookpadindia#lemon#pickleઆ અથાણું લાંબો સમય સારું રહે છે.અને લાલ મરચું ન હોય તો પણ લવિંગ,તજ,મરી ની તીખાશ આવે છે એટલે ટેસ્ટ માં સરસ લાગે છે. Alpa Pandya -
ઇન્સ્ટન્ટ આમળા શરબત (Instant Amla Sharbat Recipe In Gujarati)
#JWC3આમળા ઔષધીય ગુણ ધરાવે છે. એક યા બીજી રીતે આમળા શિયાળામાં ખાવા જોઈએ. આમળા આપણા શરીરની ઘણી બધી બીમારી ને દૂર રાખવામાં મદદ કરે છે.આમળામાં વિટામિન બી,સી,કેલ્શિયમ,ફોસ્ફરસ આયર્ન ખૂબ જ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. આમળા સ્કીન અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. Bhavini Kotak -
પાસ્તા પેસ્તો સોસ સાથે (pesto sauce pasta)
પેસ્તો સોસ ને ઈન્ડિયન વર્ઝન આપ્યું છે આમાં બેસિલ મતલબ તુલસી અને મેં આમાં દેશી તુલસીનો ઉપયોગ કર્યો છે તુલસી તો હેલ્થ માટે સારી છે જ ફોરેનમાં તો લોકો તુલસીનો બેસીલ તરીકે ઘણો ઉપયોગ કરે છે પણ આપણે બધાએ અવેલેબલ ઇન્ડિયામાં હોય એવું પોસિબલ નથી તો આપણે એની જગ્યાએ આપણી દેશી તુલસી શ્યામ તુલસી રામ તુલસી યુઝ કરી શકે છે તેનાથી એનો સોસ બનાવવામાં આવે છે એને પેસ્તો સોસ કહેવાય છે આ સોસ હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ લાગે છે#પોસ્ટ૩૫#સ્ટીમ#માઇઇબુક#વિકમીલ૩#cookpadindia#cookpad_gu Khushboo Vora -
મિક્સ વેજ મસાલા મેગી(mix veg masala maggi recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન#માઇઇબુક#Post27ફ્રેંડ્સ ને આજે મસાલા મેગી બનાવી છે. અમે નાના હતા ત્યારે સાંજના સમયે ભૂખ લાગે અને ઠંડું વાતાવરણ હોય ત્યારે મારા મમ્મી અમને નાસ્તામાં વેજિટેબલ્સ મેગી બનાવી દે. જેથી મેગીના બહાને વેજિટેબલ્સ પણ આપણે ખાઈએ અને બધા વિટામિન્સ આપણને મળે. Kiran Solanki -
વીન્ટર સ્પેશિયલ ચા (Winter Special Tea Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiચા એટલે ગુજરાતીઓનું પ્રિય પીણું. એમાંય ઠંડી શરૂ થાય એટલે તુલસી, ફુદીના,આદુ વાળી ચા અવશ્ય બને જ. આ ચા એક ઔષધીનું પણ કામ કરે છે. Neeru Thakkar -
મખાણા ના લાડુ (Makhana Ladoo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#foxnutપહેલા સામાન્ય રીતે લોકો મખાણા વ્રત કે ઉપવાસમાં જ ઉપયોગ કરતા હતા પરંતુ તેની પૌષ્ટિકતા જાણ્યા બાદ તેનો ઉપયોગ વધ્યો છે. મખાણાને અંગ્રેજીમાં foxnuts કહેવાય છે. મખાણામાં કેલેરી ખૂબ જ ઓછી છે તેથી વજન ઘટાડવા માટે ખાસ ઉપયોગી છે. મખાણામાં ફાઇબર ની માત્રા ભરપૂર હોય છે તથા તેમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોવાના લીધે વેટ લોસ કરવામાં ખૂબ ઉપયોગી નીવડે છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (14)
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊