ગ્રીક સેલેડ (Greek salad recipe in Gujarati)

ગ્રીક સેલેડ ગ્રીક ભોજન શૈલીનું એક ખૂબ જ લોકપ્રિય સેલેડ છે જે ટામેટા, કાકડી, કાંદા, ફેટા ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેલેડ માં મીઠું, મરી, ઓરેગાનો અને ઓલિવ ઓઇલ નું ડ્રેસિંગ કરવામાં આવે છે. આ સેલેડ માં પસંદગી પ્રમાણે કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ગ્રીક સેલેડ સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.
ગ્રીક સેલેડ (Greek salad recipe in Gujarati)
ગ્રીક સેલેડ ગ્રીક ભોજન શૈલીનું એક ખૂબ જ લોકપ્રિય સેલેડ છે જે ટામેટા, કાકડી, કાંદા, ફેટા ચીઝ અને ઓલિવ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેલેડ માં મીઠું, મરી, ઓરેગાનો અને ઓલિવ ઓઇલ નું ડ્રેસિંગ કરવામાં આવે છે. આ સેલેડ માં પસંદગી પ્રમાણે કેપ્સીકમ પણ ઉમેરી શકાય. ગ્રીક સેલેડ સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા, કાકડી, કાંદા, કેપ્સિકમ, ઓલિવ, ફેટા ચીઝ અને લેટયુસ ના પાન ને એક વાસણમાં ઉમેરી બધું બરાબર હલાવી લેવું.
- 2
હવે તેની ઉપર મીઠું, મરી, ઓરેગાનો, ઓલિવ ઓઇલ અને વિનેગર ઉમેરી ને હલાવી લેવું
- 3
ગ્રીક સેલેડ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.
Similar Recipes
-
એવોકાડો ટોસ્ટ (Avocado toast recipe in Gujarati)
એવોકાડો ટોસ્ટ એક ઝડપથી બની જતી ઓપન સેન્ડવીચ નો પ્રકાર છે જે એવોકાડો અને બીજા અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ અને રિફ્રેશિંગ લાગે છે. આ સેન્ડવીચ સાઈડ ડિશ તરીકે સૂપ સાથે અથવા તો લાઈટ મીલ તરીકે સેલેડ સાતગે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
વોટરમેલન ફેટા સેલેડ (Watermelon Feta Salad Recipe In Gujarati)
ઉનાળાની ઋતુ દરમ્યાન બનાવીને આનંદ લઈ શકાય એવું આ એક ખૂબ જ રિફ્રેશિંગ સેલેડ છે. ફુદીના ના પાનને લીધે સેલેડ ને એક તાજગી મળે છે જ્યારે ફેટા ચીઝની ખારાશને લીધે એક ખૂબ જ અલગ પ્રકારનો ટેસ્ટ મળે છે જેના લીધે આ સેલેડ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી અને હેલ્ધી સેલેડ રેસિપી છે જે ઉનાળા ની ઋતુ દરમ્યાન મારી પ્રિય સેલેડ રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
થ્રી બીન સેલેડ (Three bean Salad Recipe In Gujarati)
થ્રી બીન સેલેડ હેલ્થી અને સ્વાદિષ્ટ સેલેડ છે જે ખુબ જ આસાની થી બની જાય છે. પ્રોટીન થી ભરપૂર એવુ આ સેલેડ એક કોલ્ડ સેલેડ નો પ્રકાર છે જે આગળ થી બનાવી ફ્રિજ માં રાખી શકાય. ત્રણ થી ચાર કલાક પેહલા બનાવી ને રેફ્રિજરેટ કરવાથી ડ્રેસિંગ ના ખાટા મીઠા ફ્લેવર સેલેડ માં સરસ રીતે બેસી જાય છે જે એને ખુબ સ્વાદિષ્ટ બનાવે છે. આ સેલેડ સાઇડ ડીશ તરીકે અથવા તો લાઈટ મીલ તરીકે પણ પીરસી શકાય.#GA4#Week18#cookpadindia#cookpad_gu spicequeen -
બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
બ્રુસકેટા એક પ્રકારની ઓપન સેન્ડવીચ છે જેમાં પસંદગી પ્રમાણે નું કોઈપણ ટોપિંગ કરી શકાય. બેસિલ ટોમેટો બ્રુસકેટા એકદમ સરળ અને ખૂબ જ ફ્લેવરફુલ વાનગી છે. બ્રુસકેટા સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે પીરસી શકાય. spicequeen -
અરેબિયા ટા સોસ પાસ્તા
#ડિનર#સ્ટારઆ એક સિમ્પલ રોમન વાનગી છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.આ વાનગી નું નામ તેના એકદમ તીખા સોસ ઉપરથી પડેલું છે.આ સોસ લસણ,ટામેટા,અને સૂકા લાલ મરચા થી ઓલિવ ઓઇલ માં બને છે. Jagruti Jhobalia -
ફેટા ચીઝ સલાડ(Feta Cheese salad Recipe In Gujarati)
#સાઇડ ઘટ્ટ દહીં માંથી બનતો આ સલાડ .. તેમાં ઘણા બધાં શાકભાજી ઉમેરી ને બનાવવામાં આવ્યો છે. જે પાઉંભાજી, થેપલા, પરાઠા , પુડલા,પૂરી, ઢોસા,પંજાબી શાક બીજી ઘણી બધી વાનગી સાથે બ્રેડ ની અંદર ડ્રેસીંગ તરીકે પણ ઉપયોગ માં લઈ શકાય છે. Bina Mithani -
રેઇનબો સેલેડ (Rainbow Salad Recipe In Gujarati)
કોઈપણ પ્રકારના કાચા શાકભાજી અને ફળો શરીર માટે ખૂબ જ ઉપયોગી છે જે શરીરને જરૂરી એવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કાચા ફળ અને શાકભાજી ઉપયોગમાં લેવા ખૂબ જ આવશ્યક કારણ કે તે એન્ટિઓક્સિડન્ટ્સ થી ભરપૂર હોય છે. આ અલગ અલગ પ્રકારના શાકભાજીઓ માંથી બનાવવામાં આવતું સુંદર અને રંગબેરંગી સેલેડ આરોગ્યવર્ધક છે અને સ્વાદિષ્ટ પણ છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પિનચ ફેટા રાવિઓલી (Spinach feta ravioli recipe in Gujarati)
રાવિઓલી એક ખૂબ જ સ્વાદિષ્ટ ઇટાલિયન પાસ્તા ની ડીશ છે જેમાં ફીલિંગ વાળા પાસ્તા નો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની વેજિટેરિયન અથવા નોન વેજિટેરિયન વસ્તુઓનો ઉપયોગ કરીને ફીલિંગ બનાવી શકાય. મેં અહીંયા પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ બનાવ્યું છે. આ પાસ્તા બટર સૉસ અથવા તો અરાબિઆતા / રેડ સોસ સાથે સર્વ કરી શકાય. રાવિઓલી ને મુખ્ય ભોજન તરીકે ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરી શકાય.#prc#cookpadindia#cookpad_gu spicequeen -
ઈટાલીયન ડ્રેસિંગ (Italian Dressing Recipe in Gujarati)
#GA4#Week5#Italianઆ ઈટાલીયન ડ્રેસિંગ ઓલિવ ઓઈલ અને મેયોનીઝ સાથે હર્બસ મિક્સ કરી બનાવેલ છે. જેનો સલાડમાં ઉપયોગ કરી શકાય છે તેમજ બ્રેડ ની વાનગીઓમાં પણ ઉપયોગ કરી શકાય છે. મેં આ ઈટાલીયન ડ્રેસિંગનો ઉપયોગ ફૂટલોંગમા કર્યો છે. જે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે.આ ડ્રેસિંગ 5 થી 7 દિવસ સુધી ફ્રીઝમા સ્ટોર કરી શકો છો Urmi Desai -
વોટરમેલન ગેઝપાચો (Watermelon Gazpacho Recipe In Gujarati)
#NFRઉનાળા માં થંડુ- થડું , ચીલ્ડ વોટરમેલન પીવા - ખાવા ની મઝા જ કઈ ઓર હોય છે. આજે મેં બનાવ્યું વોટરમેલન નું ઠન્ડું સૂપ.આ નો કુક રેસીપી છે.સવારે બનાવો અને સાંજે ચીલ્ડ કરી પીવો. Bina Samir Telivala -
પેરી પેરી પાસ્તા સલાડ (Peri Peri Pasta Salad Recipe in Gujarati)
પાસ્તા નાના થી લઈ ને મોટા સૌ કોઈને ભાવતા હોય છે. આજે મે એમાંથી પેરી પેરી પાસ્તા સલાડ બનાવ્યું છે.#GA4#Week16#PeriPeri Shreya Desai -
-
વેજીટેબલ કેસેડિયા (Vegetable quesadilla recipe in Gujarati)
કેસેડિયા મેક્સિકન વાનગી છે જેમાં મેંદા કે મકાઈની રોટલી માં વેજિટેરિયન કે નોન વેજિટેરિયન ફીલિંગ ભરવામાં આવે છે. વેજિટેરિયન કેસેડિયા સામાન્ય રીતે પસંદગી પ્રમાણે ના શાકભાજી અને ચીઝ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે અને તવા પર શેકવામાં આવે છે. કેસેડિયા ને સાવર ક્રીમ અને સાલસા સાથે સર્વ કરવામાં આવે છે.બાળકો માટે હેલ્ઘી બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ કરીને પણ કેસેડિયા બનાવી શકાય. આ એક સરળતાથી બની જતી મેક્સિકન ડીશ છે જે બાળકોને ખુબ જ પસંદ પડે છે.#CDY#cookpadindia#cookpad_gu spicequeen -
ગ્રીક સલાડ (Greek salad recipe in gujarati)
સલાડ નિયમિત ખાવું જોઇએ. કાચા વેજીટેબલ્સ હેલ્થ માટે બહુ જ સારા છે. તેમાંથી સારા પ્રમાણ માં ફાઇબર મળે છે. કદાચ રોજ એક ના એક પ્રકાર નું સલાડ ખાઈને કંટાળી ગયા હોવ તો આ સલાડ ચોક્કસ ટ્રાય કરજો. આપણે usually જે ingredients થી બનાવતા હોઈએ તેનો જ વપરાશ કરીને આ સલાડ બનાવી શકાય છે.#સાઇડ Nidhi Desai -
મેયો સલાડ(mayo salad recipe in gujarati)
#સાઇડસાઈડ ડીશ ની વાત કરીએ એને સલાડ ના આવે એવું તો ના બને.આપણા ભોજન માં એનું આગવું મહત્વ હોય છે.સલાડ માંથી મેક્ઝીમમ ફાઇબર મળે છે. વેઈટ લોસ કરવા માટે લોકો સલાડ એન્ડ ફ્રૂઈટ્સ પાર વધારે મારો કરતા હોય છે. અને વિના પણ સલાડ પચવામાં સરળ એને પેટ ને ફૂલ રાખે છે.સલાડ આમ તો એમ જ પીરસવામાં આવે તો બહુ ભાવતું નાઈ તો મેં આજે જે સલાડ બનાવ્યું છે આ બનાવામાં સહેલું એને ખાવામાં સુપર યમ્મી છે.ક્યારેક ક્યારેક ડાઈટ નું ભૂત મને પણ વળગે છે તોઆ સાઈડ ડીશ મારી મેઇન ડીશ માં આઈ જાય છે 😂😂આ સલાડ મેં રેગ્યુલર શાકભાજી નો જ ઉપયોગ કર્યો છે. એક્સઓટિક શાકભાજી બહુ મોંઘા એને મળવામાં પણ મુશ્કેલ છે તો આ બનાવી લો હેલ્થી સલાડ. Vijyeta Gohil -
ત્રિરંગી સલાડ (Tricolor Salad Recipe In Gujarati)
#TR આઝાદી નાં અમૂલ્ય અમૃત મહોત્સવ માટે કેપ્સીકમ,ડુંગળી અને ગાજર નો ઉપયોગ કરી ને સલાડ સાથે ડ્રેસિંગ બનાવ્યો છે. Bina Mithani -
પાંઝાનેલા સલાડ (Panzanella Salad Recipe In Gujarati)
આ એક સ્વાદિષ્ટ અને સરળ ઇટાલિયન સેલેડ રેસીપી છેં જે વધેલી બ્રેડ નો ઉપયોગ કરીને બનાવાય છેં. Krunal Rathod -
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા એ ઇટાલિયન ડીશ છે, પણ મે એને ચાઇનીઝ સ્ટાઈલ થી બનાવ્યા છે ને એકદમ ટેસ્ટી બન્યા છે તો તમે પણ ટ્રાય કરજો. charmi jobanputra -
રાઈસ સલાડ (rice salad recipe in Gujarati)
#સુપરશેફ4 રાઈસ સાથે સલાડ...અલગ અલગ પ્રકાર નું...સુપર હેલ્થી અને ટેસ્ટી છે. ડિનર માં એક વખત ટ્રાય કરવા જેવું. પાસર્લે, બેસીલ મુખ્ય છે પણ તેના બદલે ફૂદીનો, તુલસી વાપરી શકાય. Bina Mithani -
કર્ડ કુકુમ્બર સેલેડ બોટ
કર્ડ કુકુમ્બર સેલેડ બોટ#RB5 #Week5 #Salad #SaladBoat#CurdCucumberSaladBoat#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveકર્ડ કુકુમ્બર સેલેડ બોટ -- ઠંડુ કર્ડ સેલેડ ઊનાળા માં ખાવાની ખૂબ જ મજા આવે છે . મારા ઘરમાં બધાં ને અને મને પણ ખૂબજ પસંદ છે. કાકડી ની બોટ બનાવી ને મેં સર્વ કર્યું છે. ટામેટાં માં પણ સર્વ કરી શકાય છે. પરોઠા, થેપલાં , પુલાવ, બીરયાની સાથે ખૂબજ સરસ લાગે છે . Manisha Sampat -
સ્પેનિચ વેજ.સલાડ(spinach veg salad recipe in gujarati)
#GA4#week2સ્પેનિચ એટલે પાલક માં વિટામિન એ,સી, ભરપુર માત્રામાં હોય છે..અને લોહતત્વ પણ ખુબ જ હોય છે.. આથી નાનાં બાળકોને આંખ,વાળ અને ત્વચા માટે તથા પ્રેગ્નન્સી દરમ્યાન મહિલા ઓ માટે પાલક ખાવા નું ખુબ જ જરૂરી હોય છે.રાધવાથી અમુક વિટામિન ઉડી જાય છે... એટલે સલાડ ની રીતે કાચા જ અને એમાંય લીંબુનો રસ અને કાકડી ટામેટા અને ગાજર, સફરજન, દાડમ બધું જ મિક્સ કરી ને સલાડ બનાવીએ તો ખુબ જ હેલ્થીફૂડ બની જાય છે..તો તમે પણ બનાવો.. Sunita Vaghela -
ગઝપાચો (Gazpacho recipe in Gujarati)
#NFR આ એક કોલ્ડ સુપ છે.જે બનાવવું ખૂબ જ સહેલું છે અને તેમાં સુપ જેટલાં જ ન્યુટ્રીશીયસ્ મળી રહે છે. Bina Mithani -
ટેબુલી/ ટબુલેહ (Tabouli/ Tabbouleh recipe in Gujarati)
ટેબુલી /ટબુલેહ મિડલ ઇસ્ટર્ન વેજિટેરિયન સલાડ નો પ્રકાર છે જે ઘઉંના ફાડા માંથી બનાવવામાં આવે છે. ઘઉં ના ફાડા ને રાંધવામાં નથી આવતા પણ એને પોચા થઇ જાય ત્યાં સુધી પાણીમાં પલાળવામાં આવે છે. ઘઉંના ફાડા માં ફુદીનાનુ ડ્રેસિંગ રેડી એમાં ટામેટા, કાકડી અને પાર્સલી ઉમેરવામાં આવે છે. આ એકદમ રિફ્રેશિંગ અને હેલ્ધી સલાડ છે. spicequeen -
મોગરી જામફળ સેલેડ (Mogri jamphal salad recipe in Gujarati)
મોગરી જામફળ સેલેડ શિયાળા દરમ્યાન બનાવી શકાય એવું એક ખૂબ જ સરળ અને ફ્લેવરફૂલ સેલેડ છે. આ બંને વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સેલેડ મુખ્ય ભોજન સાથે સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#RB11#cookpadindia#cookpad_gu spicequeen -
હેલ્ધી લેટ્ટસ રૅપ (Healthy lettuce wraps recipe in Gujarati)
લેટ્ટસ સેલેડ માં વપરાતું શાકભાજી છે જેના આરોગ્યની રીતે ઘણા બધા ફાયદા છે. લેટ્ટસ માંથી મળતા વિટામીન એ, કે અને સી વજન ઘટાડવા માટે તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે. લો કેલેરી અને ઝીરો કેલેસ્ટ્રોલ વાળું આ શાક બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખે છે. લેટ્ટસ માંથી મળતું વિટામીન સી પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ છે તેમજ રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવામાં ખૂબ જ ઉપયોગી છે.આ લેટેસ્ટ રેપ માં ઉમેરવામાં આવેલ બીજા શાકભાજી, રાજમા અને પાઈનેપલ પણ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ઉપયોગી છે. લેટ્ટસ રૅપ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ડિશ છે જે શરીરના ટોક્સિન્સ દૂર કરે છે અને સ્વાસ્થ્યવર્ધક છે.#MW1 spicequeen -
-
-
ગ્રીલ્ડ પેઅર કીનોવા ટેબુલેહ (Grilled Pear Quinoa Tabbouleh Recipe In Gujarati)
#ATW3#TheChefStory#Cookpad_gu#COOKPADINDIAતાબુલેહ એક જાત નું મેડિટેરાનીયન સલાડ છે. ઘઉં ના ફાડા અને વિવિધ શાકભાજીઓ તથા ડ્રેસિંગ મિક્સ કરી ને આ સુપર હેલ્થી અને ટેસ્ટી સલાડ બનાવવા માં આવે છે. પૂર્વ તૈયારીઓ કરી રાખી હોય તો પાર્ટી માં સ્ટાર્ટર તરીકે આને પીરસી શકાયઃ છે. આમાં આપણે આપણા રીતે પણ ઘણા નાના મોટા ફેરફાર કરી શકીએ છીએ. Khyati Dhaval Chauhan -
ટબુલેહ સલાડ (Tabbouleh Salad recipe in Gujarati)
ટબુલેહ મિડલ ઇસ્ટર્ન સલાડ છે. જેમાં ઘઉં નાં ફાડા વેજીટેબલ અને પાર્સલી નો ઉપયોગ થાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે આ સલાડ. ઘઉં ના ફાડા ને એમાં પલાળી ને વાપરવામાં આવે છે. તેને કુક કરવાના નથી હોતા. Disha Prashant Chavda -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe in Gujarati)
#GA4#week5#post_1#Italian#ઇટાલિયન_પાસ્તા ( Italian Pasta Recipe in Gujarati ) પાસ્તા એ ઈટલી નું સિમ્બોલ છે. આ ઇટાલિયન પાસ્તા માં મેઈન ચીઝ છે. જેનાથી આ પાસ્તા નું texture એકદમ ચીઝી ને યમ્મી લાગે છે. આ પેસ્ટ માં બેસિલ ના પાન નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઇટાલિયન પાસ્તા મે પહેલી વાર જ બનાવ્યા ને એકદમ યમ્મી ને ટેસ્ટી બન્યા હતા. મારા બાળકો ના ફેવરીટ પાસ્તા છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (5)