થીન ક્રસ્ટ પીઝા ઈન બેઝિલ સોસ

અલગ ટેસ્ટ પિત્ઝા, નો બેક રેસિપી, તવા પીઝા. આમ જોવા જઈએ તો પિત્ઝા યિસ્ટ નાખી ને જ બનાવું પડે. આ થીન ક્રસ્ટ પિત્ઝા એ યિસ્ટ વગર બનાવાય છે. ભાખરી ની જેમ શેકી ને બનાવીએ તો સરસ ક્રિસ્પી લાગે છે. બેઝિલ ઇટાલિયન ડિશ માં વધારે વાપરવામાં આવે છે. એની સુગંધ એકદમ એરોમેટિક હોય છે. પીઝા માં પીઝા સોસ કરતા આ અલગ સોસ ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
થીન ક્રસ્ટ પીઝા ઈન બેઝિલ સોસ
અલગ ટેસ્ટ પિત્ઝા, નો બેક રેસિપી, તવા પીઝા. આમ જોવા જઈએ તો પિત્ઝા યિસ્ટ નાખી ને જ બનાવું પડે. આ થીન ક્રસ્ટ પિત્ઝા એ યિસ્ટ વગર બનાવાય છે. ભાખરી ની જેમ શેકી ને બનાવીએ તો સરસ ક્રિસ્પી લાગે છે. બેઝિલ ઇટાલિયન ડિશ માં વધારે વાપરવામાં આવે છે. એની સુગંધ એકદમ એરોમેટિક હોય છે. પીઝા માં પીઝા સોસ કરતા આ અલગ સોસ ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા માં મોણ અને મીઠું અને બેકિંગ પાવડર નાખી ગરમ પાણી થી લોટ બાંધી ને ૨૦ મિનિટ ભીના કપડાં થી ઢાંકી દેવો.
- 2
બેસિલ નાં પાન ને ધોઈ ને નિતારી લેવા. મિક્સર માં બેસીલ પાન, અખરોટ, લસણ અને ૪ થી ૫ ચમચી ઓલિવ ઓઇલ અને મીઠુ નાખી પેસ્ટ બનાવી લેવી.
- 3
એક પેન માં પનીર, ડુંગળી, કેપ્સીકમ સહેજ તેલ મૂકી ને શેકી લેવા. તેમાં મીઠું ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી ને રાખવુ.
- 4
મેંદા ના લોટ ના ભાખરી થી સહેજ પાતળા રોટલા બનાવી ચપ્પા થી વચ્ચે કાપા પાડી તવા પર શેકવું. થોડું ઓલિવ ઓઇલ મૂકી ધીમા તાપે ક્રિસ્પી થવા દેવું. ત્યારબાદ તેના પર બેસિલ પેસ્ટ લગાવી દેવી. પછી પનીર, ડુંગળી, કેપ્સીકમ મૂકવા. ઓલિવ મૂકવા. અને બંને ચીઝ ઉપર નાખી ગારલિક પાવડર, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી પાન માં ધીમા તાપે કુક કરવું. આ વખતે પેન ને ઢાંકણ થી ઢાંકી દેવું. ચીઝ મેલ્ટ થાય એટલે પીઝા કટર થી કટ કરી અને સર્વ કરવું.
- 5
તૈયાર છે પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ પાસ્તા ઈન ૩ મિક્સ સોસ
શેલ પાસ્તા ને અહીંયા મે ચીઝ સોસ, પેસ્તો સોસ અને અરાબિતા સાઇઝ ના મિક્સિંગ થી બનાવ્યા છે. સાથે એક્સોટીક વેજિસ નો ઉપયોગ પણ કર્યો છે. ૩ અલગ ફ્લેવર્સ એક જ પાસ્તા ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
-
થીન ક્રસ્ટ દેશી પીઝા(Thin Crust Desi Pizza recipe in Gujarati Recipe)
#GA4 #Week5પોસ્ટ 1 થીન ક્રસ્ટ દેશી પીઝા આજે મે ઇટાલિયન ક્યુઝીનમાં પીઝા બનાવ્યા છે,પણ દેશી એટલે કે આપની ગુજરાતી રોટલીમાંથી બનાવ્યા છે.આ રોટલીના પીઝા સ્વાદમાં થીન ક્રસ્ટ પીઝા જેવાજ લાગે છે રોટલી વધુ બનાવી હોય ને વધે તો પણ આવી રીતે પીઝા બનાવી દેવાય તો એક સરસ નવી વાનગી તૈયાર થઈ જાય. Mital Bhavsar -
બેઝીલ વોલનટ પેસ્તો સોસ (walnut Pesto Sauce Recipe in Gujarati)
#GA4#Week22Post -2આ ઇટાલિયન સોસ છે તે પાસ્તા અને પીઝા માં વપરાય છે. Hetal Shah -
પેસ્ટો બ્રુશેટા
આ એક ઇટાલિયન વાનગી છે. તેમાં ટામેટાં અને ચીઝ મુખ્ય સામગ્રી હોય છે. અહીંયા મે તેમાં બેસિલ નો પેસ્તો સોસ નાખી ને થોડું અલગ બનાવ્યું છે. Disha Prashant Chavda -
4 ઈન 1 પીઝા (4 in 1 pizza Recipe in Gujarati)
પીઝા નાના-મોટા સૌને ભાવતી મનપસંદ વાનગી છે પણ અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારના પીઝા પસંદ આવે છે. મેં અહીંયા ચાર પ્રકારના પીઝા ને એક મોટા પીઝા તરીકે બનાવ્યા છે એટલે મેં એને 4 ઈન 1 પીઝા નું નામ આપ્યું છે. આ ચાર ફ્લેવરના પીઝા એક જ પીઝામાં મળે છે જેની મજા જ કંઇક અલગ છે. spicequeen -
થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા (thin crusht tava pizza in gujarati)
#Noovenbakingમેં પણ શેફ નહા ની રેસીપી ફોલ્લૉ કરી ને થીન ક્રસ્ટ તવા પિઝ્ઝા બનવ્યા છે. જેમાં બેઝ માં ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે. Kinjalkeyurshah -
અરાબિતા પાસ્તા
#ડિનર#સ્ટારઆ એક ઇટાલિયન વાનગી છે. ટોમેટો સોસ માં આ પાસ્તા બનાવવા મા આવે છે. સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને પસંદ આવે છે Disha Prashant Chavda -
ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા (FRESH PAN BASE/THIN CRUST VEG. CHEESE PIZZA)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ29આ લોકડાઉન અને કોરોના ના લીધે આપણે બધાજ ડોમીનોઝ પીઝા ને મીસ કરી રહ્યા છે. તેમજ પીઝા તો મારા ખુબજ પ્રીય છે અને હુ પણ પીઝા ને ખુબજ મીસ કરી રહી છુ. તો મે આજે ઘરેજ ડોમીનોઝ સ્ટાઈલ ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા ઘરેજ બનાવ્યા છે. અને એનો ટેસ્ટ,ટેક્સ્ચર સેમ ડોમીનોઝ ના ટેસ્ટ જેવોજ આવશે.આ થોડી પીઝા બનાવવાનુ મહેનતી છેપણ જો તમે મીસ કરી રહ્યા હોવ તો આજે જ તમે પણ ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા ઘરે બનાવો. તમારા બળકો પણ ખુબજ ખુશ થઈ જશે. khushboo doshi -
ફાર્મ હાઉસ પનીર પીઝા (Farm house Paneer Pizza Recipe in Gujrat)
#GA4#Week4#Baked#Bellpepperફાર્મ વેજીટેબલ અને મસાલા પનીર વિથ ચીઝ પીઝા. અહીં મેં એક જ પીઝા બે ફ્લેવર્સમા બનાવ્યા છે. અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે. પીઝા એ હોમમેડ બેઝ અને સોસ વડે બનાવ્યા છે. 2 ઈન 1 પીઝા. Urmi Desai -
પેન પીઝા ઈન ગાર્લીક ડો
#goldenapron24th week recipeઅહીંયા મે પીઝા ડો અને ગ્રેવી બધું જ જાતે બનાવ્યું છે.. ટોપીંગ પણ મનપસંદ પડે તેવા. Disha Prashant Chavda -
વેજ. ચીઝ સ્ટફ તોર્ટેલોની ઈન અલ્ફ્રેડો એન્ડ અરાબિતા સોસ
#નોનઇન્ડિયન#ભરેલીઇટાલિયન વાનગી છે. તેમાં પાલક અને ચીઝ ભરી ને બનાવી શકાય છે. અહીંયા મે ૩ અલગ લોટ માંથી બનાવી છે. અને સ્ટફિંગ માં પણ બેબી કોર્ન, ઓલિવ, કેપ્સીકમ અને ડુંગળી નો ઉપયોગ કર્યો છે.ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મે પ્લેન, બીટ અને કોથમીર ની તોર્તેલોની બનાવી છે. Disha Prashant Chavda -
કોર્ન રાઈસ બેક્ડ ડિશ
આ રેસિપી અન્ય પુલાવ કરતા થોડી અલગ છે. અહીંયા વ્હાઇટ સોસ સાથે આ રાઈસ બનાવવામાં આવ્યા છે. અને ચીઝ નાખી ને બેક કર્યા છે. Disha Prashant Chavda -
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
થીન ક્રસ્ટ પાવભાજી પીઝા(thin crust pav bhaji pizza recipe in Gujarati)
#trendથીન ક્રસ્ટ પીઝા ને મેં થોડો ઇન્ડિયન ટચ આપવાનો પ્રયાસ કર્યો છે. બેઝમા પાવભાજીનો યુઝ કરીને. મે ફર્સ્ટ ટાઈમ પાવભાજી પીઝા બનાવ્યા.એકદમ સ્વદિષ્ટ લાગે છે. ઘરમાં બધાને ખુબ જ પસંદ આવ્યા. જેની રેસીપી આપ સાથે શેયર કરું છું. Jigna Vaghela -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
પાલક પાસ્તા ઈન પેસ્તો સોસ (Spinach Pasta in Pesto Sauce)
પાસ્તા એ એક ઇટાલિયન ડીશ છે જ્યારે પેસ્ટો એ એક ઈટાલિયન સોસ છે. જે પાસ્તા જોડે સર્વ કરવામાં આવે છે. મુખ્ય રીતે તો પેસ્ટો એ બેઝીલમાંથી બનાવામાં આવે છે. પણ મેં અહીં પાલક નો યુઝ કર્યો છે. પાલક વાળી ફ્લેવર પણ સરસ લાગે છે. જે અલગ જ ફ્લેવર આપે છે. પાસ્તા એ અલગ અલગ સોસમાં બનાવીને સર્વ કરવામાં આવે છે. આજે મે પાસ્તાને પેસ્તો સોસ અને શાકભાજી ઉમેરીને હેલ્ધી બનાવવાનો પ્રયાસ કર્યો છે.#PRC#spinchpasta#pastalove#pastasauce#spinachrecipes#pestopasta#healthyfoodideas#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
કાચી કેરી નાં ફલાફલ વિથ હમસ એન્ડ યોગર્ટ સોસ
લેબેનિઝ મુખ્ય વાનગી છે ફલાફલ... કાબુલી ચણા માં થી બને છે. અહીંયા મે ચણા સાથે કાચી કેરી નો ઉપયોગ કરી ને બનાવ્યું છે. Disha Prashant Chavda -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#Week5#Italianમાર્ગીરીટા પીઝા એક ઇટાલિયન ડીશ છે. ઈટલી ના શેફ એ ઈટલી ની રાણીના સન્માન માં પીઝા માર્ગીરીટા ની શોધ કરી હતી. પિઝા સોસ અને મોઝરેલા ચીઝ ના ટોપીંગ થી આ પીઝા તૈયાર કરવામાં આવે છે. Rinkal’s Kitchen -
પીઝા (Pizza recipe in Gujarati)
#trendઆ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
થીન ક્રસ્ટ પેન પીઝા
પેન પીઝા જે સ્વાદમાં ખૂબ જ સરસ બને છે. એક વાર જરૂર થી બનાવજો.#ડિનર Binita Pancholi -
મેરીનારા વોલનટ સોસ (Merinara Walnut Sauce Recipe In Gujarati)
#walnuttwists#cookpadindia#cookpadgujaratiમેરીનારા સોસ ૧ ખુબજ સરસ ઇટાલિયન સોસ છે જે આપડે પીઝા અને પાસ્તા માટે યુઝ કરી શકીએ. આ સોસ ટામેટા, અખરોટ, ડુંગળી અને લસણ થી બને છે. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ઇટાલિયન હેરબસ થી આ સોસ ની અરોમા ખુબજ સરસ આવે છે.મે આ સોસ મા ૧ વરિયેશન આપ્યું છે. મે આમાં અખરોટ નો ઉપયોગ કરોયો છે જેનાથી સોસ નો ટેસ્ટ એકદમ સરસ આવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
બેક્ડ વેજ. એંચિલાડા
#goldenapron9th week મેક્સિકન વાનગી છે. જેમાં બિન્સ ની જગ્યા એ વેજીટેબલ અને ચીઝ નું સ્ટફિંગ કર્યું છે. સ્વાદિષ્ટ ડિશ છે. સલાડ સાથે સર્વ કરવામાં આવે છે. ગુઆકામોલ એટલે અવાકડો સલાડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
પીઝા સ્લાઈડર.(Pizza Sliders Recipe in Gujarati)
#GA4#week22 પીઝા બેઝ વગર પીઝા ની મજા લો.ખૂબ ઝડપથી બને અને સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22#sauce#cookpadgujarati કોઈપણ જાતના પીઝા બનાવીએ તેમાં પીઝા સોસ નો ઉપયોગ તો કરવાનો જ હોય છે. પીઝા સોસ બજારમાં તૈયાર પણ મળે છે પરંતુ ઘરે જે પીઝા સોસ બને છે તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. ખૂબ જ ઓછા સમયમાં ટોમેટો માંથી બનતો પીઝા સોસ ઘરે ઈઝીલી બની જાય છે. તો ચાલો જોઈએ આ સોસ કઈ રીતે બને છે. Asmita Rupani -
આલ્ફ્રેડો પાસ્તા
#ડિનર#સ્ટારઇટાલિયન ચીઝ પાસ્તા. વ્હાઈટ સોસ, ચીઝ અને એક્ઝોટીક વેજીટેબલ નું કોમ્બિનેશન. ઇટાલિયન વાનગી લગભગ બધા ને ભાવે. એમાં પણ બાળકો ને જો પીરસવામાં આવે તો મજા જ પડી જાય. Disha Prashant Chavda -
પાસ્તા ઈન પેસ્તો સોસ (Pasta In Pesto Sauce Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Homemade#cuisinefoodinindiantouchપેસ્તો સોસ બેસિલ અને પાઈનટ સાથે બનાવવા માં આવે છે પણ નાના શહેરમાં આ અવેલેબલ નથી હોતું ,તો એને મે પાલક ,બ્રોકલી ,પી નટ અને અખરોટ સાથે બનાવ્યું છે . Keshma Raichura -
મેક્સીકન પીઝા
#તવાબધા લોકો મેંદા માંથી પીઝા બનાવતા હોય છે પણ હું આજે ઘઉં ના લોટ માંથી પીઝા બનવાની રેસિપી લાવી છું અને એ પણ આપને આપણા રેગ્યુલર તવા પર કેમ બનાવો એ બતાવીશ જે એકદમ બહાર જેવો જ બનશે . Suhani Gatha -
ભાખરી પીઝા
#EB#Week13#cookpadindia#cookpadgujarati#bhakharipizzaપીઝા કોન ના ભાવે??બાળકો ના તો સૌથી પ્રિય પીઝા. પણ શાક ભાખરી બાળકો ને ઓછા ભાવે.આ સમયે પીઝા ભાખરી બનાવીશુ તે બાળકો હોશે હોશે ખાશે. Ranjan Kacha -
મેંગો પ્લેઝર
ઉનાળા ની સીઝન માં મહેમાન ને પીરસવા માટે ની આ એક અલગ વાનગી છે. કેરી નાં સ્વાદ નું અલગ જ સ્વીટ છે જે દરેક એજ ગ્રુપ ને પસંદ આવે છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ