રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ને છોલી છીણી લેવું. હવે પેણા મા તેલ મૂકી તજ રાઈ જીરા નો વઘાર કરવો હિંગ લીમડો શીંગદાણા કાપેલા મરચાં ની ટૂકડી ઉમેરી સાતરવું. હવે એમાં સૂકી દ્રાક્ષ અને કાજુ સાતરવા.તલ ઉમેરી લેવા.
- 2
આદું છીણી ને અને મકાઈ છીણેલા ઉમેરી લેવા સાતરવું. ચપટી હળદર અને મીઠું નાખી ને અને દૂધ ઉમેરવું. અને મધ્યમ તાપ પર હલાવતા રહેવું. દૂધ મા મકાઈ ચઢી જાય ત્યાં સુધી. હવે ખાંડ અને લીંબુ નો રસ ઉમેરી થવા દેવું. કોરું થવા આવે એટલે કોથમીર જીણી સમારી ગરમ મસાલો નાખી હલાવી ગરમા ગરમ પરોસવું. દાડમ ના દાણા કાજુ અને દ્રાક્ષ થી સજાવી ને. તૈયાર છે લીલી મકાઈ નો ચેવડો ટેસ્ટી ટેસ્ટી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ નો ચેવડો
# ff1અમેરિકન મકાઈ નો આ ચેવડો ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.તેમાં વિટામિન ભરપૂર માત્રા માં હોય છે જેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
-
-
-
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
અમેરિકન મકાઈ માંથી બનતો આ ચેવડો એકદમ ટેસ્ટી, પ્રોટીન અને ફાઇબર થી ભરપુર હોય છે, Kinjal Shah -
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
મકાઈ નો ચેવડો એ આમ તો પંચમહાલ બાજુ ની વાનગી છે પણ હવે આખા ગુજરાતમાં પ્રસિદ્ધિ પામી છે. ચોમાસા ની ઋતુ માં તાજી મકાઈ લાવી છીણી ને બનાવામાં આવતો ચેવડો કે મકાઈ નો દાણો ખાવાની મજા જ કઈ જૂદી છે. મકાઈ ના ચેવડા માટે અમેરિકન કે દેશી મકાઈ લઈ શકાય. Dhaval Chauhan -
-
-
-
-
-
-
-
મકાઈ ચેવડો(Corn Chevdo Recipe in Gujarati)
#GA4#Week9#fried#dryfruits#મકાઈ#પોહા#પૌંવા#ચેવડોમકાઈ પૌંવા નો ચેવડો એક ગુજરાતી નાશ્તો છે. તે બનાવવા માં ખૂબ જ સરળ છે. રસોઈ ના આવડતી હોઈ તેઓ પણ આને સહેલાઇ થી બનાવી શકે છે. તેમાં ખાંડ, સૂકી દ્રાક્ષ તથા ટૂટ્ટી-ફ્રૂટી ની મીઠાશ સાથે લાલ-લીલાં મરચાં ની તીખાશ અને મીઠા ની ખારાશ નો અનેરો સંગમ હોવાથી તે એકદમ ચટપટો લાગે છે. મારા ઘર માં તો આ ચેવડો બધાં ને ખૂબ ભાવે છે.આમ તો મકાઈ પૌંવા નો ચેવડો ખાસ કરી ને દિવાળી માં બનાવવા માં આવે છે. પણ રોજિંદા નાશ્તા તરીકે પણ ઘણા ઘરો માં બનતો હોય છે. Vaibhavi Boghawala -
લીલી મકાઈ નો ચેવડો
#cookpadindia#cookpadgujarati ચોમાસા ની સીઝન માં મકાઈ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે,તેમાં થઈ અલગ અલગ ડીશ બનતી હોય છે.મેં મકાઈ નો ચેવડો બનાવ્યો જે આપણા ગુજરાતી ઓ ના ઘરે ઘરે બનતો હોય છે.પંચમહાલ માં તે દાણો તરીકે ઓળખાય છે.મકાઈ ના ચેવડા ને નાસ્તામાં કે સાંજના જમણ માં પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
નાયલોન પૌવા નો ચેવડો
આ ચેવડો ઓછા તેલ માં થી બનાવેલો હોય છે બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે. Foram Bhojak -
અમેરિકન મકાઈ નો ચેવડો (American Makai Chevda Recipe In Gujarati)
#30mins30 મિનિટ રેસીપીઆ ચેવડો મારો ખુબ જ પ્રિય છે અને 20-25 મિનિટ માં ફટાફટ બની જાય છે અને તમે એને અગાઉ થી બનાવી ને મૂકી શકો છે અને રાત્રે ગરબા માંથી આવી ને ખાઈ શકાય છે. Arpita Shah -
-
-
ખાખરા નો ચેવડો(khakhara chevdo recipe in gujarati)
#સ્નેક્સઆ એક ખૂબ જ ઓછા તેલ મા બનતો સ્વાથ્યવર્ધક નાસ્તો છે.. જે ખૂબ લાંબા સમય સુધી સારો રહે છે..વળી ખાખરા માંથી બનતી હોવાથી પચવામાં પાન ખૂબ જ હલકો નાસ્તો છે આ.. Dhara Panchamia -
-
-
-
-
લીલી મકાઈ નો ચેવડો(Lili makai no chevdo recipe in Gujarati)
# માઇઇબુક## પોસ્ટ ૨૭#મકાઈ બારેમાસ મળે છે, પણ ચોમાસા માં મકાઈ અને તેમાથી બનેલી વાનગી ખાવા ની મજા જ અલગ છે. મકાઈ નો ચેવડો ગુજરાતીની પરંપરાગત મનપસંદ વાનગી છે. મકાઈ માં વિટામિન B, ફોલીક એસીડ અને આયનૅ હોય છે, જે આપણા શરીરમાં લાલ રકત કણ વધારે છે. મકાઈ નો ચેવડો ઠંડો અને ગરમ બંને સારા લાગે છે. મકાઈ નો ચેવડો ટીફીન અથવા સાંજની રસોઈ માં બનાવી શકાય. નીલમ પટેલ (Neelam Patel) -
મકાઈ પૌંઆ ચેવડો (Makai Pauva Chevdo Reicpe In Gujarati)
અત્યારે લગભગ ઉનાળુ વેકેશન ચાલુ થઈ ગયું છે. વેકેશનમાં બાળકો ઘરે જ હોય છે અને વારંવાર ભૂખ લાગતાં કાંઇક નાસ્તો કરતા હોય છે. તો આ ચેવડો બનાવીને રાખી શકાય છે અને ઝડપથી બાળકોને આપી શકાય છે. હાલમાં મહેમાનો પણ ઘરે વેકેશન કરવા આવતા હોય તો બહાર ફરવા જવાનું બનતું હોય છે. ત્યારે ફટાફટ આ ચેવડો આપી પણ શકાય અને સાથે લઈ જઈ પણ શકાય. મારા ઘરમાં બધાનો ફેવરિટ છે. Deepti Pandya -
-
મકાઈ નો ચેવડો(Makai નો chevdo recipe in gujarati)
#MAઆપણા બધા ના જીવન માં મા નું ખૂબ મોટું યોગદાન રહેલું હોય છે. મા પાસે થી આપણે ઘણું શીખીએ છીએ. મેં મારી મમ્મી પાસે થી ઘણી નવી નવી વાનગીઓ શીખી છે. જેમાંની એક છે મકાઈ નો ચેવડો. આ ડિશ ખાવામાં હેલ્થી છે ઉપરાંત ખૂબ સ્વાદિષ્ટ અને ચટપટી લાગતી હોય છે. Shraddha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10368153
ટિપ્પણીઓ