મગદાલ ટવીસ્ટ

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

સવારે મગની છુટી દાળકરી હોય અને વધી હોય તો તેને ઉપયોગમાં લઇ બનાવો નવી વાનગી મગદાલ ટવિસ્ટ.
#સ્ટાટૅસૅ
#goldenapron3
#43

મગદાલ ટવીસ્ટ

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

સવારે મગની છુટી દાળકરી હોય અને વધી હોય તો તેને ઉપયોગમાં લઇ બનાવો નવી વાનગી મગદાલ ટવિસ્ટ.
#સ્ટાટૅસૅ
#goldenapron3
#43

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ મગની રાંધેલી દાળ
  2. 2વાટકી ઘઉંનો લોટ
  3. 1વાટકી મેંદો
  4. 1/2વાટકી રવો
  5. 1 ચમચીઅજમો
  6. 2 ચમચીચીલી ફલેકસ
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીધાણાપાવડર
  9. 1 ચમચીગરમમસાલો
  10. 1 ચમચીચાટ મસાલો
  11. 2 ચમચીકસુરી મેથી
  12. 1 ચમચીઆદુંમરચાંની પેસ્ટ
  13. નમક સ્વાદ અનુસાર
  14. 2 ચમચીઘી
  15. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગદાલને મિકસરમાડ પીસી લો,તેમાં ઘઉંનો,મેંદાનોલોટ,રવોનાંખી મિકસ કરો,તેમાં નમક,ચીલી ફલેકસ,હળદર,ધાણાપાવડર,ગરમમસાલો,આદુંમરચાની પેસ્ટ,કસુરી મેથી,બેચમચા ઘી નાંખી લોટ બાંધો.

  2. 2

    દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી લુવા પાડી મોટી રોટલી વણી સ્કવેર કાપી પટ્ટી કાપી ટવિસ્ટ બનાવી લેવી,

  3. 3

    જો પુરી બનાવવી હોય તો ગોળ કાપી પુરી રેડી કરી ગરમ તેલ માં તળી લો,પછી ટવિસ્ટ અનેપુરી ચા સાથે સવૅકરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes