રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈ માં મગ ની દાળ ને ગુલાબી રંગ ની શેકી લેવી. ત્યારબાદ ઠંડુ કરી મિક્સર માં સરસ રીતે પીસી લેવું.
- 2
ત્યારબાદ કડાઈ માં ઘી લઇ ગરમ થાય પછી પીસેલી ખાંડ અને દળેલો લોટ બંને લેવું. પછી બરાબર મિક્ષ કરવું ૫ મિનિટ સુધી શેકાવા દેવું.
- 3
ઈલાયચી ઉમેરીને મિક્સ કરી લેવું. ત્યારબાદ ઠંડુ પડે પછી લાડુ વાળી પિસ્તા ની કતરણ થી સુશોભન કરવું. અને તુલસી દળ પધરાવી ઠાકોરજી ને ભોગ ધરાવવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ની દાળ નો શીરો.(Mungdal no Sheraa in Gujarati)
#CB6 Post 2મગ ની દાળ નો શીરો બનાવવા માટે મગ ની દાળ સાથે બદામ પણ શેકી ને લીધી છે.મિશ્રણ થોડું કરકરું પીસી લેવું.આ પ્રિ- મિક્ષ એક મહિના સુધી સ્ટોર કરી શકાય. Bhavna Desai -
-
-
-
મગ દાળ હલવો(mung dal halvo recipe in Gujarati)
#સુપરશેફ4 #cookpadindia આપણને હલવા નું નામ આવે એટલે સૌ ના મો માં પાણી આવી જાય સાચું ને આપના ત્યાં સોજી નો ઘઉં નો હલવો તો બનતો જ હોય છે પણ રાજસ્થાન માં લગ્ન પ્રસંગે અચૂક બનતો મગ દાળ નો હલવો કોઈ દિવસ ટ્રાય કર્યો છે ? મિત્રો આ મગ દાળ નો હલવો ખાવામાં ખુબજ સ્વાદિસ્ટ લાગે છે. Dhara Taank -
-
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR બીરંજ સેવ સરળતાથી બનતી એક પારંપરિક મીઠાઈ છે. તહેવારો માં બનાવાતી એક સ્વાદિષ્ટ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
-
મગ ની દાળ નો શિરો
#મીઠાઈ #પોસ્ટ-1#India #પોસ્ટ-15#આ રીતે શિરો ઝટપટ અને સ્વાદિષ્ટ બને છે. બનાવવાની રીત પણ ખુબ સરળ છે. પહેલે થી દાળ પલાળવાની કે બીજી કોઈ તૈયારી કરવાની નથી. કોઈ મેહમાન અચાનક આવવાના હોય તો, સામગ્રી બધી ઘરમાં હોય. અડધો કલાક માં શિરો તૈયાર થઇ જાય Dipika Bhalla -
મગ ની દાળ ની કરી
#goldenapron3Week 2પચવા માં હલ્કી, સ્વાદ માં ટેસ્ટી અને બનાવવા માં ઝટપટ એવી આ કરી અમે મોટા ભાગે ડીનર માં ભાખરી અને મસાલા વાળી ડુંગળી સાથે ખાઈએ છીએ. સરસ સંતોષ વળે છે. Priyangi Pujara -
-
-
મગ ની દાળ ના વેજ પુડલા
ફોતરાં વળી મેગ ની દાળ ખાવામાં ખૂબ જ હેલ્થી છે , તેમાં ભરપૂર માત્ર માં પ્રોટીન રહેલું છે તેમ જ લો કાર્બ છે તેથી વજન ઓછું કરવા માં પણ મદદ રૂપ છે. તો ચાલો આજે અપને જોઇશુ ફોતરાં વળી મગ ની દાળ માં થી હેલ્થી રેસીપી " મગ ની દાળ ના વેજ પુડલા" MyCookingDiva -
-
-
શાહી ચુરમા લાડુ.(Shahi Churma Ladoo Recipe in Gujarati)
#SGC#SJR#Ganeshchaturthi#Cookpadgujrati#Cookpadindia ચુરમાના લાડુ ગણેશ ચતુર્થી ના દિવસે બનાવવા માં આવે છે. જે ભગવાન ગણેશ ને ખૂબ પ્રિય છે. ચુરમાના લાડુ એક પારંપરિક મીઠાઈ છે. Bhavna Desai -
#પાર્ટી મગ ની દાળ ના વડા
આ વાનગી એક સ્ટાર્ટર તરીકે પરફેક્ટ છે.તેમજ healthy, ચટપટી સૌ ને ભાવે તેવી છે. Jagruti Jhobalia -
-
-
-
-
-
-
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#ff3શ્રાવણ મહિનો આવે એટલે સળંગ તહેવારો ની શરૂઆત થાય તહેવાર હોય એટલે કંઈ ને કંઈ ટ્રેડિશનલ મીઠાઈ તો બનવાની જ બોળ ચોથ મા ચણાના લોટની મીઠાઈ અથવા તો ઘણા લોકો બાજરાની કુલેર પણ બનાવે અમે ઘરમાં મોહનથાળ અથવા મગસ નો લાડુ બનાવીએ સાથે મગની ફોતરાવાળી છૂટી દાળ અને બાજરીના ઢેબરા કેળાનું રાઇતું એ અમારી બાજુ ની રીત. Manisha Hathi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10223095
ટિપ્પણીઓ