હેપી હેપી બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)

હેપી હેપી બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
2 પેકેટ હેપી હેપી બિસ્કીટ નાં લેવા અને મિક્ષચર જાર મા ક્રંસ કરવોઅને4 ચમચી ખાંડ સાથે પીસવા મા નાખી દેવી
- 2
પછી પાઉડર મા ઍક કપ દૂધ નાખવું અને ખુબજ હલાવવું
- 3
પછી એકપેકૈટ ઇનો નાખવું અને ઇનો ઉપર 2 ચમચી દૂધ નાખવું અને દૂધ નાખીએ એટ્લે ઇનો ઉપર ફીણ થાય પછી ખૂબ હલાવવું
- 4
પછી તપેલી તેલ યા ઘી લગાવી મેંદો છાંટવો પછી બટર પેપર પાથરવું અને કેક નું ખીરું તપેલી મા રેડવું કાજુ બદામ ના ટુકડા ઉપર નાખવાઅને તપેલી કુકર મા મુકવી કુકર મા પેલા ગરમ કરવા મૂકવું અને કૂકર મા મીઠું પાથરવું ઉપર કાંઠો મુકી ઉપર તપેલી મુકવી અને 35,થી 40 મિનીટ કેક ને થવા દેવી પછી ટુથપીક ની સળી થિ ચેક કરવું કુકર ની સિટી કાઢી નાખવી
- 5
પછી કેક ને અનંમૉલ્ડ કરવી અને નીચે થી બટર પેપર કાઢી નાખવું અને ઉલ્ટાવિ નાખવી પછી સર્વિંગ પ્લેટ મા કેક સર્વ કરવી આપણી કેક તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
#ChooseToCook#My FavoriteRecipe મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક Vandna bosamiya -
-
-
-
-
-
-
-
-
-
-
બિસ્કિટ કેક
#અમદાવાદ# ગણપતી ના પૃસાદ માટે મે ધરે કેક તૈયાર કરી છે . તે પણ સરલ રીત થી તો તમે સહૂ પણ જરુર બનાવો.. Juhi Maurya -
-
-
-
બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)
#GA4#Week14#puzzle answer- wheat flour cake Upasna Prajapati -
-
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
More Recipes
ટિપ્પણીઓ (17)