ઈટાલિયન  દલિયા  ખીચડી  કઢી

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen

#ખુશ્બુગુજરાતકી
#ફ્યુઝનવીક
આજનાં સમયમાં બધાને ખીચડી ઓછી ભાવે છે તેમાં પણ બાળકોને ઓછી ભાવે છે કારણકે બાળકો ફાસ્ટફૂડ તરફ વળ્યાં છે, તો આજે ફ્યુઝન રેસીપીમાં મેં ઈટાલિયન ખીચડી અને અલગ જ ટેસ્ટમાં કઢી બનાવી છે જે બધાંને ખૂબ જ ભાવશે.

ઈટાલિયન  દલિયા  ખીચડી  કઢી

#ખુશ્બુગુજરાતકી
#ફ્યુઝનવીક
આજનાં સમયમાં બધાને ખીચડી ઓછી ભાવે છે તેમાં પણ બાળકોને ઓછી ભાવે છે કારણકે બાળકો ફાસ્ટફૂડ તરફ વળ્યાં છે, તો આજે ફ્યુઝન રેસીપીમાં મેં ઈટાલિયન ખીચડી અને અલગ જ ટેસ્ટમાં કઢી બનાવી છે જે બધાંને ખૂબ જ ભાવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. [2 કપ - દલિયા ખીચડી (ઘઉંનાં ફાડા અને મગની દાળનાં બાફેલા દલિયા)
  2. 3 ચમચી- ઓલિવ ઓઈલ
  3. ૧ ચમચી - જીરું
  4. : ૧/૨ કપ - કાપેલાં કાંદા ટામેટાં કેપ્સિકમ
  5. : ૧ કપ - રેડ સોસ
  6. : ૧ કપ - કોર્ન પાલક વ્હાઈટ સોસ
  7. ૨ ચમચી - આદુ-મરચા-લસણની પેસ્ટ
  8. 1 સ્પૂનચીલ ફ્લૅક્સ
  9. 1 સ્પૂનઓરેગાનો
  10. : કઢી માટે
  11. : ૧ કપ - દહીં
  12. ૩ ચમચી - ચણાનો લોટ
  13. ૩ ચમચી - ઓલિવ ઓઈલ
  14. ૨ ચમચી - આદું-મરચા
  15. ૧ ચમચી - ઓરેગાનો
  16. : ૧ ચમચી - ચીલી ફ્લેક્સ
  17. 1 ચમચીમીઠુ
  18. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    2 કપ બાફેલા દલિયા ખીચડી લો. જેમાં મીઠુ ગાજર વટાણા હળદર નાખેલ છે.ઓલિવ ઓઇલ ગરમ કરો તેમાં જીરું નાખો પછી ઓનિઓન કેપસિકમ નાખો. તેને થોડું સાંતળો.

  2. 2

    પછી તેમાં ટમેટો ચીલ ફ્લૅક્સ ઓરેગાનો નાખો. પછી બંને સોસ નાખો. બરાબર હલાવી દો.

  3. 3

    તેમાં દલિયા ખીચડી નાખો. પછી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    કઢી માટે દહીં માં ચણા નો લૉટ નાખો. તેને હેન્ડ મિક્સર મિક્સ કરી દો.ઓલિવ ઓઇલ ગરમ કરો. તેમાં જીરું નાખો.

  5. 5

    પછી તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખો.તેમાં દહીં મિક્સર નાખો પછી ચીલ ફ્લૅક્સ and ઓરેગાનો નાખો. તેમાં ખાંડ and મીઠુ નાખો

  6. 6

    ઉપર થી ચીલ ફ્લૅક્સ એન્ડ ઓરેગાનો એન્ડ બેસિલ થી ડેકોરેશન કરો. ખિચડી માં ઓલિવેઝ એન્ડ જાલિપિનોઝ થી ડેકોરેશન કરો. ગરમ ગરમ સર્વે કરો

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
પર
community manger of Cookpad IndiaCooking is a caring and nurturing act. it's kind of the ultimate gift for someone to cook them.Cooking is my stressbaster..
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes