તવા ઇઢલી🕳

Anjali vizag chawla
Anjali vizag chawla @cook_18508844
Dhoraji

#ટીટાઇમ રેસીપી

તવા ઇઢલી🕳

#ટીટાઇમ રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 કપરવો
  2. 1 કપખાટું દહી
  3. 2-4કડી લસણ
  4. 1ડુંગળી
  5. ફૂદીનો
  6. સીંગદાણા
  7. અધરક
  8. મીઠું
  9. રાઈ
  10. લીમડો
  11. તેલ

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    હવે મિક્સર ના જાર માં ડુંગળી,ફૂદીનો, કોથમરી,મીઠું,સીંગદાણા,લીલા મરચા,અદરક,પાણી બધું મિક્સ કરી ને લીલી ચટણી બનાવો

  2. 2

    રવા,દહીં અને પાણી ને મિક્સ કરી ને બેટર ત્યાર કરો,બેટર(ખીરું) નહિ વધારે પતળું અથવા બહુ ઘાટું ભી ન હોવું જોઈએ,હવે તેન 1 કલાક માટે ઢાંકી ને રાખો

  3. 3

    હેવ એક ઢોકળિયું લ્યો તેમાં પણી ગરમ કરવા મુકો,હવે ઢોકળિયું ના ડીશ માં તેલ લગાવો અને રવા નું થોડુ ખીરું નાખો(હવે ખીરું માં સોડા અને મીઠું નાખી ને મિક્સ કરો)હવે 3-5 મિનીટ સ્ટીમ કરો,પછી તેમાં લીલી ચટણી નાંખો અને બાકી બચેલું ખીરું ભી નાખી દયો અને 7-8 મિનિટ સુધી સ્ટીમ કરો.

  4. 4

    હવે એક તવા પર તેલ ગરમ કરી તેમાં હીંગ,રાઈ,લીમડો તતડાવી ઇડલી બને બાજુ સૈકી લ્યો,તૈયાર થઈ ગઈ તવા ઇડલી.

  5. 5

    હવે સ્ટીમ તવા ઇડલી ને લીલી ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali vizag chawla
Anjali vizag chawla @cook_18508844
પર
Dhoraji

ટિપ્પણીઓ

Similar Recipes