બીટ રૂટ ઉપમા(Beet Root Upma Recipe in Gujarati)

Rajni Sanghavi @cook_15778589
બીટ રૂટ ઉપમા(Beet Root Upma Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બીટને સમારી લો તેને મિક્સરમાં ક્રસ કરી પ્યુરી બનાવી લો. રવાને શેકી લો ડુંગળી મરચાં સમારી લો કડાઈમાં બે ચમચી તેલ ઉમેરી તેમાં હિંગ રાઈ અડદની દાળને સાંતળી લો ્
- 2
પછી તેમાંડુંગળી લસણ સાંતળો. તેમાં સિંગદાણા ઉમેરો તેને શેકી લો બધું સેકાઈ જાય પછી છાશ ઉમેરો તેને ઉકળવા દો તેમાં નમક નાંખો પછી સેકેલો રવો મિક્સ કરી હલાવી લો.
- 3
બે મિનિટ ચડવા દેવું. પછી બીટ ની પ્યુરી ઉમેરો તેને બે મિનિટ ચડવા દો પછી લીલી ડુંગળી અને કોથમીર નાખી હલાવી લો તેને ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઉપમા
સવારના બ્રેકફાસ્ટમાં વેજ ઉપમા જેવી હેલ્ધી વાનગી આપવામાં આવે તો તંદુરસ્તીની દષ્ટિએ શ્રેષ્ઠ રહે છે. Rajni Sanghavi -
બીટ રૂટ ઉપમા (Beetroot Upma Recipe In Gujarati)
#GA4#Week5પ્રોટનયુક્ત , ફાઇબર,અને કેલેરી થી ભરપુર બીટ રૂટ ઉપમા ખૂબ જ સરળ અને ટેસ્ટી છે Dhara Jani -
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઆ વાનગી સાઉથ ની છે પણ હવે ગુજરાત ના ઘણા ઘર માં તેને બ્રેકફાસ્ટ તરીકે લે છે Dipti Patel -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5 સવારે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે...ફટાફટ બની જતો નાસ્તો હેલ્ધી પણ છે rachna -
ઉપમા(Upma recipe in Gujarati)
#GA4 #week5 #upma ઉપમા ને અલગ રીતે બનાવ્યો છે કોથમીરની પેસ્ટ લઈને બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગે છે Nipa Shah -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમાસવારે નાસ્તામાં ઉપમા બધાના ઘરે થતો જ હોય છે તે એકદમ હેલ્ધી અને પચવામાં સરળ છે છતાં આ ઉપમા માં રતલામી સેવ ઝીણી સેવ તીખીબુંદી અને મસાલા શીંગ નાખી ને તેને હેવી બનાવી શકાય છે Jayshree Doshi -
બીટરૂટ ની ઉપમા (Beetroot Upma Recipe In Gujarati)
#GA4 #Week5 #upma #beetroot ઉપમા હેલ્ધી અને સ્વાદિષ્ટ હોવાની સાથે સવરે ફાટફટ બની જાય તેવો નાસ્તો છે અ સાંજે પણ ખાઈ શકાય ઉપમા ખુબજ હેલ્ધી હોવાથી બિમાર વ્યક્તિ ને પણ આપી શકાય અને ખુબજ સારીમે અહી ઉપમા મા બીટ નો યુઝ કર્યો જેથી તે વધારે હેલ્ધી બની જાય છે Hetal Soni -
ઢોકળા(Dhokala Recipe in Gujarati)
ગુજરાતી લોકોની ખૂબજ પસંદગીની અને ખૂબ જ ભાવતી વારંવાર બનતી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
-
-
ઉપમા(Upma recipe in Gujarati)
આજે નાસ્તામાં મેં ઉપમા બનાવી, ઉપમા ને હેલ્ધી બનાવવા માટે બીટ નો ઉપયોગ કરતા કલર એકદમ નીખરી આવ્યો છે... Sonal Karia -
વેજ. રવા ઉપમા (Veg Rava Upama Recipe in Gujarati)
#trend3#week3વેજીટેબલ રવા ઉપમા એ જલ્દી બની જતી અને હેલ્ધી વાનગી છે. સવારે નાસ્તામાં અને ડિનરમાં ઉપમા સર્વ કરી શકાય એવી વાનગી છે. ઉપમા માં બધા વેજીટેબલસ એડ કરી એ એટલે ઉપમા વધારે હેલ્ધી બની જાય છે. Parul Patel -
ઉપમા (Upma Recipe in Gujarati)
#trend3નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Sheetal Chovatiya -
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5સુજી નો ઉપમા ખુબજ થોડા સમય માં તૈયાર થઈ જાય છે.અને ખુબજ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે.સાંજ ની થોડી ઓછી ભૂખ માં આ ઉપમા ઝટપટ બની જાય છે. Rinku Rathod -
ઉપમા (Upma Recipe In Gujarati)
#Trend3#Cookpadindia#Cookpadgukarati#Dietઉપમા દક્ષિણ ભારતની વાનગી છે પરંતુ ગુજરાત માં પણ નાસ્તામાં શોખ થી ખવાય છે. શાકભાજી, દાળ અને ડ્રાયફ્રુટ વાળી ઉપમા વિટામીન, આયર્ન અને વિટામીન B થી ભરપુર ટેસ્ટી તેમજ તંદુરસ્તી વર્ધક નાસ્તો છે. Neelam Patel -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ઘણા લોકો નાં ઘર માં સવાર માં ઉપમા નો નાસ્તો બનતો હોય છે. મારાં ઘર માં પણ આ નાસ્તો અવારનવાર બને છે. Urvee Sodha -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3#week3ઉપમા એ સવાર ના નાસ્તા માં લઈ શકાય એવો એક હેલ્દી નાસ્તો છે. Dimple prajapati -
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#GA4#Week5મને આ રેસિપી મારા મમ્મીએ શીખવાડી છે ,આમાં વેજિટેબલ્સ નો ઉપયોગ થાય છે અને રવા આપણા શરીર માટે હેલ્ધી છે માટે આ ઉપમા ની આ વિશેષતા છે. komal mandyani -
વેજ ઉપમા Veg Upma recipe in Gujarati
#trend3 #ટૈન્ડ3 ઉપમા એ સૌ કોઈ ની પ્રિય અને હેલ્ધી વાનગી છે, નાના બાળકો થી લઈને વૃધ્ધ સુધીના દરેક લોકો ને આપી શકાય એવી હેલ્ધી વાનગી એટલે ઉપમા એમાં વેજ ઉમેરી વધારે હેલ્ધી ફૂડ બનાવી શકાય તો મારી આજની વાનગી વેજ ઉપમા Nidhi Desai -
વોલનટ ઉપમા (Walnut Upma Recipe in Gujarati)
#cookpad Gujarati#Walnut#વૉલનટ ઉપમાઉપમા એ ખૂબ પ્રચલિત મોર્નિંગ બ્રેકફાસ્ટ છે જે ખૂબ હેલ્ધી હોય છે સાઉથ ઇન્ડિયન ડીશ હોવા છતાં સર્વત્ર પ્રચલિત છે.આજે એમ વેરિયેશન કારી ને હું અખરોટ નો ઉપયોગ કરી ને એને વધારે હેલ્ધી બનાવી રહી છું તો જોઈએ રેસિપિ. Naina Bhojak -
બીટ ઈડલી (Beet Idli Recipe In Gujarati)
ઈડલી સાઉથ ઇન્ડિયન રેસિપી છે પણ ગુજરાતમાં ખૂબ જ ખવાય છે રાત્રે લાઇટ ડિનર માં ઇડલી સંભાર ખાવાની ખૂબ મજા આવે છે.#RC3 Rajni Sanghavi -
-
શાહી બીટરૂટ ઉપમા (Shahi beetroot upma recipe in Gujarati)
#GA4#Week5#ઉપમા#બિતરૂટ #કાજુ#કેરોટઉપમા રવા થી બનાવામાં આવે છે આપણા શરીર ને એનર્જી આપવા માટે વિટામિન , ખનીજ ,અને અન્ય પોશક તત્વો ની જરૂર પડે છે. તે બધું રવા માંથી મળે છે. બીટ આપડા શરીર ના ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે. બીટ માં હિમોગ્લોબીન ભરપૂર માત્રા માં રહેલું છે. કાજુ હાડકા મજબૂત રાખે છે કાજુ માં પ્રોટીન અને વિટામિન બી સારી માત્રા મા રહેલુ છે. બીટ અને કાજુ ના ઉપયોગ થઈ બનાવામાં આવેલ ઉપમા સવારે નાસ્તા ના લેવામાં આવે તો આખો દિવસ એનર્જી રહે છે Bhavini Kotak -
વેજિટેબલ ઉપમા (vegetable upma recipe in Gujarati)
#ફટાફટઉપમા એ ખુબ જ ઓછા સમય માં બની જતી વાનગી છે ઓછા સમય માં ટેસ્ટી અને વાળી હેલ્ધી વાનગી કહી શકાય નાસ્તા માં પણ ચાલે અને જમવા માં પણ ચાલે. Varsha Karia I M Crazy About Cooking -
ઉપમા (Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#homemade#yummyબ્રેકફાસ્ટ માં હેલધિ નાસ્તો એટલે ઉપમા .બધા વેજિટેબલ ઉમેરી ને સવાર અથવા સાંજે અથવા ડિનર માં પણ બનાવી શકાય . Keshma Raichura -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3 #Week3ઉપમા એ આપણા બધા જ માટે હેલ્ધી , ટેસ્ટી અને પોષક યુક્ત બ્રેકફાસ્ટ છે. Apexa Parekh -
વેજ.ઉપમા (Veg. Upma recipe in Gujarati)
#trend3#week3#Upmaગુજરાતી ઘરોમાં ઉપમા મોર્નિંગ બ્રેકફાસ્ટ મા બનાવવામાં આવે છે. રવા માંથી, બ્રેડ માંથી દલીયા માંથી એમ અલગ અલગ ઘણી રીતે ઉપમા બનાવી શકાય છે. ઘણા લોકો પાણીમાં ઉપમા બનાવે છે તો ઘણા છાશમાં બનાવે છે. ઉપમા છુટ્ટો અને કણીદાર બને તો તેને ખાવાની મજા કંઇક અલગ જ હોય છે. ઉપમા પચવામાં થોડો સરળ હોય છે તેથી બીમાર વ્યક્તિને પણ ઉપમા પીરસી શકાય. બાળકોના લંચબોક્સમાં પણ ઉપમા અલગ અલગ વેરાઇટી મા આપી શકાય. મેં આજે રવામા વેજિટેબલ્સ ઉમેરીને ઉપમા બનાવ્યો છે તેથી તે પચવામાં પણ સરળ છે અને વેજિટેબલ્સને લીધે હેલ્ધી પણ ઘણો છે. તો ચાલો સવારની ચા સાથે ઉપમા ના નાસ્તાનો આનંદ માણીએ. Asmita Rupani -
વેજિટેબલ ઉપમા (vegetable upma recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઉપમા એ ખુબ જ જલ્દી બની જાય એવો નાસ્તો છે, વાળી હેલ્ધી અને ટેસ્ટી. શાક નો ઉપયોગ થતો હોવાથી ખુબ જ સરસ લાગે છે સવારે કે સાંજે ભૂખ લાગે તો ફટાફટ બની જાય છે Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13839085
ટિપ્પણીઓ (9)