રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો બધા શાક ધોઈ ને છોલી લો પછી તેમાં કાપા પાડી દો હવે એક મિક્સર જારમાં લસણ ને વાટી લો પછી તેમાં લાલ મરચું હળદર મીઠું ધાણાજીરું પાવડર ચાટ મસાલો નાખી બધું મિક્સ કરોતૈયાર મસાલાને કાપા પડેલા શાક માં ભરી દો બધા શાક ભરાઈ જાય એટલે તેને વરાળ થી બાફી લો
- 2
હવે બીજી એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં ચપટી હિંગ નાખી તેમાં સમારેલી ડુંગળી ઉમેરો ડુંગળી સાંતળી જાય એટલે તેમાં ટોમેટો પ્યુરી ઉમેરી બરાબર મિક્સ કરો ટોમેટો પ્યુરી જોડે જ આદુ વાટી લેવું પ્યુરી બરાબર શેકાય જાય ને તેલ છૂટું પડે ત્યાં સુધી શેકો પછી તેમાં મીઠું મરચું હળદર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી દો તૈયાર ગ્રેવી ને એક તવા પર વચ્ચે મૂકો અને આજુ બાજુ બધા વરાળે bafela શાક મૂકી દો જ્યારે પણ જે શાક જોઈતું હોય તે શાક ગ્રેવી માં મિક્સ કરી ને સર્વ કરો
Similar Recipes
-
*તવા સબ્જી*
આ સબ્જી રેસ્ટોરન્ટ ની બહુંંજ ફેમસ છે આની વિશેષતા છેે કે સબ્જી તવા પર બને છે.બધા શાકભાજી અને ગૃેવી બનાવી રેડી રખાય છે.અને પાઉભાજી ની જેમ તવા પર કરી સવૅ કરાય છે.#શાક Rajni Sanghavi -
-
તવા સબજી (Tava Sabji Recipe In Gujarati)
#MAપેહલા અમે કોઈ ના લગ્ન માં જતાં તો ત્યાં તવા સબ્જી હોય જ. જે મારી અને મારી મમ્મી ની સ્પેશ્યલ ભાવતી વસ્તુ. પછી એક વખત મમ્મી એ આ તવા સબ્જી ઘરે બનાવી જે ટેસ્ટ ખૂબ જ સરસ લગન માં સ્ટોલ વાળા જેવી જ બની. અહીં હું તમારા માટે મારી ને મારી મમ્મી ની ફેવરિટ તવા સબ્જી ની રેસિપી લાવી છું. તમે તમને ભાવતા શાક લઈ શકો છો. Komal Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા ફ્રાય સબ્જી(Tawa Fry Sabji Recipe In Gujarati)
#CWM1#HatimasalaRecipe 3શિયાળામાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.. તવા ફ્રાય માં બધાં જ શાકભાજી લઈ શકાય છે.. મેં મારી પસંદ નાં શાકભાજી લઈ ને બનાવી છે..જરા બનાવવા માટે મહેનત છે..પણ ઘરના સભ્યો ખુશ થઈ ને આંગળી ચાટી ને ખાઈ જાય.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11549950
ટિપ્પણીઓ