સ્ટફ પાઉં ભાજી પિત્ઝા વિથ ઇન્ડિયન તડકા (ગુજરાત થી ઈટલી...)

#cookingcompany
#ફ્યુઝનવીક
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ મા તેલ ગરમ કરી તેમાં ડુંગળી ટમેટા લસણ ની પેસ્ટ નાખી બધા જ મસાલા નાખી બરાબર મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
- 2
ગ્રેવી માં તેલ છૂટું પડે એટલે તેમાં બાફી ને છૂંદો કરેલા શાક નાખી બરાબર મિક્સ કરી ધીમા તાપે ચડવા દો. ચડી જાય એટલે તેમાં લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરી એકાદ મિનિટ ચડવા દો. હવે પાઉં ભાજી માટે ની ભાજી તૈયાર છે તેમાં કોથમીર ભભરાવી દો.
- 3
એક પાઉં ને લોઢી માં માખણ માં સેકી એક વાટકી માં સર્વ કરવા મૂકી દેવું. હવે એક પાઉં લઇ તેમાં વચ્ચે થી કાપો કરી તેમાં પીઝા સોસ લગાવી એક થી બે ચમચી ભાજી પાથરી તેના પર ચીઝ નું ખમણ પાથરી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો અને પાઉં ને લોઢી માં માખણ મૂકી એકદમ ધીમા તાપે ઢાંકી ને બેક કરો.
- 4
પાઉં બન્ને બાજુ બેક થાય પછી સેરવિંગ પ્લેટ માં મૂકી તેના પર ચીઝ ખમણી ને ગરમ ગરમ પીરસો
- 5
પીરસવા માટે બેક્ડ સ્ટુફ પાઉંભાજી પિત્ઝા ની સાથે તળેલા મરચા, ડુંગળી ટમેટા નું સલાડ, પિત્ઝા સોસ, શેકેલું પાઉં અને ભાજી સાથે મૂકવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
-
સ્પાઇસી પાઉં ભાજી
ફેવરિટ વાનગી હોય એટલે પાઉં ભાજી તો હોય જ એ પણ જ્યાં સુધી સિસકારો ન બોલાય એવી તીખી#ફેવરેટ Girihetfashion GD -
-
-
પાઉં ભાજી
#સ્ટ્રીટપાઉં ભાજી એક એવી ડીશ છે જે બાળકો થી લઈ મોટા બધાને જ ભાવે છે.બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ એક સરસ ઉપાય છે.સૌને ભાવતું સ્ટ્રીટ ફૂડ છે. Bhumika Parmar -
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
બધાં ની ફેવરિટ પાઉં ભાજી.. શિયાળા માં તો બને જ છે. પણ બારે માસ બનતી જ હોય છે. શાક ભાજી નું મિશ્રણ એવી ,આ ભાજી માં બધાં જરૂરી પોષક તત્વો મળી જાય છે.સાથે સલાડ ને મસાલા છાસ.. સંપુર્ણ આહાર..નું ઉદાહરણ પૂરું પાડે છે.#પાઉંભાજી.. Rashmi Pomal -
-
-
પાઉં ભાજી
#લોકડાઉન#પોસ્ટ6પાઉંભાજી નામ સાંભળી ને મોહ મા પાણી ના આવે એવુ ભાગ્યે જ કોઈક હશે..😜😜 અમારા ઘરે તો બધા ને બઉ જ ભાવે. બધું શાક હોય એટલે પાઉં ભાજી તો બનાવી જ નાખવી. સહેલી અને તરત બની પણ જાય. છાસ સલાડ પાપડ જોડે મઝા આવી જાય.. Khyati Dhaval Chauhan -
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ1#શાક પાવભાજી દરેક ઘરમાં બનતી અને દરેક રાજ્યમાં બનતી હોય છે. અરે તે ખૂબ ઓછી મહેનતે બની જાય છે. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ રેસિપી બેસ્ટ ઓપ્શન છે.. અને જે બાળકો શાકભાજી ના ખાતા હોય તેને પણ આ રીતે આપવા થી તે પણ ખાવા લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
ખડા પાઉં ભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#SSR#30mins#CJM#week3#Mumbai_Streetstyle#cookpadgujarati પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. ખડા પાઉં ભાજી એ પરંપરાગત અને લોકપ્રિય મુંબઈ પાઉં ભાજીનો એક સ્વાદિષ્ટ પ્રકાર છે. જ્યાં શાકભાજીને છૂંદેલા નથી પણ ટુકડા તરીકે આખા રાખવામાં આવે છે. આ વેરિઅન્ટ મુંબઈમાં સ્ટ્રીટ ફૂડની ગાડીઓ તેમજ કેટલીક રેસ્ટોરન્ટ્સમાં પણ પીરસવામાં આવે છે. ભરપૂર અને સંતોષકારક ભોજન માટે સોફ્ટ પાઉં અથવા થોડી નરમ રોટલી સાથે સર્વ કરો. Daxa Parmar -
બટર પાઉં ભાજી (Butter Pav Bhaji Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
આયર્ન થી ભરપૂર હરિયાળી પાઉંભાજી
#શાકજેમના છોકરાઓ શાક ના ખાતા હોય એમના માટે બાળકો ને ખવડાવવું ઈ થોડી મુશ્કેલી નું કામ હોય છે. પરંતુ પાઉંભાજી એવી વસ્તુ છે જે દરેક ને મોટાભાગે ભાવતી જ હોય છે અને બધું શાક આવે એટલે પોષકતત્વો થી ભરપૂર પણ હોય છે. વળી ઈ પાઉંભાજી જો હજુ હેલ્થી અને આયર્ન થી ભરપૂર બનાવી દેવામાં આવે તો કોઈ મમી ને વાંધો ના આવે ખવડાવવામાં. તો ચાલો બનાવીએ આયર્ન રિચ હરિયાળી પાઉંભાજી. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ