બટર પાઉં ભાજી (Butter Pav Bhaji Recipe In Gujarati)

Bindi Vora Majmudar @Bgv8686
બટર પાઉં ભાજી (Butter Pav Bhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા વેજીટેબલ બાફી ને મેસ કરી લ્યો.તેમાં વટાણા નાખી દયો.
- 2
ડુંગળી,ટામેટાં સમારી લ્યો.જાર માં લઇ ક્રશ કરી લ્યો.
- 3
કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ક્રશ કરેલા ડુંગળી ટામેટાં ક્રશ કરેલા નાખો અને લસણ ની ચટણી નાખી હલાવી લ્યો અને થવા દયો તેમાં હળદર,મરચું,મીઠું નાખી હલાવી લ્યો.
- 4
તેલ છૂટું પડે એટલે તેમાં વેજીટેબલ મેસ કરેલા નાખો અને જરૂર મુજબ ગરમ પાણી નાખી થવા દયો હવે તેમાં એક ચમચી ઘી અને એક ચમચી બટર નાખી હલાવી લ્યો.તૈયાર છે ભાજી.
- 5
પાઉં ને ઘી માં સેકી લ્યો.તૈયાર છે પાઉં.
- 6
- 7
સર્વીગ પ્લેટ માં પાઉંભાજી સર્વ કરો તૈયાર છે પાઉં ભાજી સાથે છાસ,પાપડ,ડુંગળી ટામેટાં નું સલાડ અને લસણ ની ચટણી અને લીલી ચટણી સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટર પાવ ભાજી(Butter pav bhaji recipe in Gujarati)
#GA4#WEEK6બધા ની મનપસંદ એવી પાવ ભાજી ની રેસીપી બધા ની અલગ હોય છે. Anu Vithalani -
-
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
બધાં ની ફેવરિટ પાઉં ભાજી.. શિયાળા માં તો બને જ છે. પણ બારે માસ બનતી જ હોય છે. શાક ભાજી નું મિશ્રણ એવી ,આ ભાજી માં બધાં જરૂરી પોષક તત્વો મળી જાય છે.સાથે સલાડ ને મસાલા છાસ.. સંપુર્ણ આહાર..નું ઉદાહરણ પૂરું પાડે છે.#પાઉંભાજી.. Rashmi Pomal -
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
-
બટર પાઉં-ભાજી(Butter PavBhaji Recipe in gujarati)
એકદમ ટેસ્ટી અને યમી પાઉં ભાજી બાળકો ને ખૂબ પસન્દ હોય છે સાથે હેલ્થી અને યમી છે....😍😍😍😋😋😋😋😋😋😋 Gayatri joshi -
-
-
બટર પાઉં ભાજી (Butter Pau Bhaji Recipe In Gujarati)
#ટ્રેન્ડીંગ#BhajiPaw#buttery#cookpadindia#cookpadGujaratiભાજી પાઉં કે પછી પાઉં ભાજી ... બસ નામ પડે એટલે મોંઢા માં પાણી આવી જ જાય... આ ડીશ evergreen ડીશ છે.. અને બધા ને ભાવતી જ હોય છે.. street style ભાજી પાઉં ઘરે બનાવી લઈએ એટલે મોજ જ આવી જાય..Here i m presenting today is #Buttery_Bhaji_PawEnjoy it.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
પાઉં ભાજી (Pau Bhaji Recipe In Gujarati)
પાઉં ભાજી એવી ડિશ છે કે નાના મોટા બધા ની પ્રિય છે. એવેરગ્રીન રેસિપી છે. Sweetu Gudhka -
-
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
મુંબઈ ની જાન, ગલી - ગલી માં મળતું રોડસાઈડ જંક ફુડ,નાના-મોટા બધા ને ભાવતું ભોજન. મેં અહિયા એને થોડું હેલ્થી બનાવાની ટ્રાય કરી છે.#RC3#Week3રેડ હોટ ભાજી - પાઉં Bina Samir Telivala -
-
-
ખડા પાઉં ભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#SSR#30mins#CJM#week3#Mumbai_Streetstyle#cookpadgujarati પાઉંભાજી નામની વાનગી થી આપણે બધા ખુબ પરિચિત છીએ. લગભગ બધા લોકોના ઘરમાં પાઉંભાજી તો બનતી જ હોય છે. પાઉંભાજી પણ ઘણા બધા અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. ખડા પાઉં ભાજી એ પરંપરાગત અને લોકપ્રિય મુંબઈ પાઉં ભાજીનો એક સ્વાદિષ્ટ પ્રકાર છે. જ્યાં શાકભાજીને છૂંદેલા નથી પણ ટુકડા તરીકે આખા રાખવામાં આવે છે. આ વેરિઅન્ટ મુંબઈમાં સ્ટ્રીટ ફૂડની ગાડીઓ તેમજ કેટલીક રેસ્ટોરન્ટ્સમાં પણ પીરસવામાં આવે છે. ભરપૂર અને સંતોષકારક ભોજન માટે સોફ્ટ પાઉં અથવા થોડી નરમ રોટલી સાથે સર્વ કરો. Daxa Parmar -
-
-
પાઉં ભાજી(Pau Bhaji Recipe in gujarati)
#સુપરશેફ3#વીક3આજે મેં મોન્સૂન સ્પેશિયલ માં પાઉં ભાજી બનાવી છે ચોમાસા ના વરસાદી વાતાવરણ માં ગરમાગરમ અને તીખી ભાજી ની મજા જ કઈ ઓર હોય છે Dipal Parmar -
આલુ મટર સેન્ડવીચ (Aalu Matar Sandwich Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ખડા પાઉં ભાજી(Khada Pav Bhaji Recipe in Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaપાઉં ભાજી બધા ને ભાવતી હોય છે તે મૂળ મહારાષ્ટ્ર ની વાનગી છે.તે અલગ અલગ રીતે બને છે.જેમાંની એજ ખડા પાઉં ભાજી હોય છે જે મેં બનાવી ટેસ્ટ માં સરસ બની. Alpa Pandya -
-
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ChooseToCook#CookpadGujrati#CookpadIndia આ મારી ફેવરીટ રેસેપી છે. હવે ઠંડી ની થોડી સારું થઈ ગઈ છે, તો બનવાની અને ખાવા ની મજા પડી જાય. Brinda Padia -
-
-
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
#RC3Red Recipeમુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગણાતી ભાજી પાઉ મારી ફેવરીટ વાનગી છે. Hetal Chirag Buch -
પાવ ભાજી સીઝલર (Pav Bhaji Sizzler Recipe In Gujarati)
#AM2પાવ ભાજી તો આપણે ઘરે બનાવતા જ હોય છીએ પણ મેં એમાં થોડા ફેરફાર કરી ને સીઝલર બનાવ્યું છે જે ખાવા માં ખુબજ સરસ લાગે છે.બહાર ના મળતા સીઝલર માં લસણ ડુંગળી હોય છે આ ને લસણ અને ડુંગળી વગર નું જ બનાવ્યું છે. Suhani Gatha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16442833
ટિપ્પણીઓ