રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ટમેટા ની ગ્રેવી કરી લ્યો.કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો.ગરમ થાય એટલે તેમાં ડુંગળી ટમેટા ની ગ્રેવી નાખી હલાવી લ્યો.હવે તેમાં લસણ ની ચટણી નાખી તેલ છુંટુ થયા એટલે તેમાં બાફેલા શાક નાખી સેજ પાણી નાખી હલાવી થવા દયો.
- 2
તેમાં પાણી નાખી હલાવી લ્યો.હવે તેમાંમીઠું, બધા મસાલાપઉભાજી નો મસાલો નાખી હલાવી લ્યો.ચાર પાંચ મિનિટ પછી તેમાં લીલાં ધાણા અને બટરનાખી હલાવી લ્યો
- 3
તૈયાર છે ભાજી ઉપર બટર નાખી.દયો.પરોઠા,રોટલી અને પાઉં સાથે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બટર પાઉં ભાજી (Butter Pav Bhaji Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
પાઉં ભાજી(Pau Bhaji Recipe in gujarati)
#સુપરશેફ3#વીક3આજે મેં મોન્સૂન સ્પેશિયલ માં પાઉં ભાજી બનાવી છે ચોમાસા ના વરસાદી વાતાવરણ માં ગરમાગરમ અને તીખી ભાજી ની મજા જ કઈ ઓર હોય છે Dipal Parmar -
-
ભાજી પાઉ(Bhajipav recipe in Gujarati)
સ્ટ્રીટ ફૂડ જે ઓલ ટાઈમ બધા ને ભાવતી. શિયાળા માં તો ખાવા ની ઓર મજા આવે ગરમ ગરમ ખાવાની.. jigna shah -
પાઉ ભાજી
#ડિનરહેલો ,ફ્રેન્ડ પાઉ ભાજી તો બધા બનાવતા હોય છે. આજે મેં અલગ જ રીતથી પાઉ ભાજી બનાવી છે અને જલ્દી બની જાય છે. જે તમને જરૂર થી પસંદ આવશે. Falguni Nagadiya -
-
-
પાવ ભાજી
#PS#cookpadindia#cookpadgujaratiપાવ ભાજી ૧ ચટપટી અને ટેસ્ટી ડિશ છે. આ ડીશ બધાને ભાવતી હોય છે. આ ડીશ ની શોધ મહારાષ્ટ્ર મા થઈ હતી અને મુંબઈ માં આ ડીશ બહુજ લોક પ્રિય છે. તો ચાલો આપડે આજે મુંબઈ સ્ટાઇલ પાવ ભાજી ની રેસિપી જોઈએ. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
બટર પાઉં-ભાજી(Butter PavBhaji Recipe in gujarati)
એકદમ ટેસ્ટી અને યમી પાઉં ભાજી બાળકો ને ખૂબ પસન્દ હોય છે સાથે હેલ્થી અને યમી છે....😍😍😍😋😋😋😋😋😋😋 Gayatri joshi -
-
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
મુંબઈ ની જાન, ગલી - ગલી માં મળતું રોડસાઈડ જંક ફુડ,નાના-મોટા બધા ને ભાવતું ભોજન. મેં અહિયા એને થોડું હેલ્થી બનાવાની ટ્રાય કરી છે.#RC3#Week3રેડ હોટ ભાજી - પાઉં Bina Samir Telivala -
-
સ્ટફ પાઉં ભાજી પિત્ઝા વિથ ઇન્ડિયન તડકા (ગુજરાત થી ઈટલી...)
#cookingcompany#ફ્યુઝનવીક Rachana Chandarana Javani -
-
-
-
-
-
બોમ્બે સ્ટાઇલ ભાજી વીથ ટ્વિસ્ટ
#લોકડાઉન#goldenapron3 week 11#potatoદોસ્તો આજકાલ લોકડાઉન માં આપણે જમવાનું તો સરસ જમીએ પાન ડાએટ નુ શું?તો આ ભાજી મેં માત્ર એક જ ચમચી બટર નો ઉપયોગ કરીને બનાવી છે પાન ટેસ્ટી એટલી જ છે જેટલી હોવી જોઈએ. તો ચાલો રેસીપી પણ જોય લઈએ. Ushma Malkan -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16817569
ટિપ્પણીઓ