પાવભાજી(pav bhaji recipe in gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#માઇઇબુક
#પોસ્ટ28
#સુપરશેફ1
#શાક
પાવભાજી દરેક ઘરમાં બનતી અને દરેક રાજ્યમાં બનતી હોય છે. અરે તે ખૂબ ઓછી મહેનતે બની જાય છે. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ રેસિપી બેસ્ટ ઓપ્શન છે.. અને જે બાળકો શાકભાજી ના ખાતા હોય તેને પણ આ રીતે આપવા થી તે પણ ખાવા લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી

પાવભાજી(pav bhaji recipe in gujarati)

#માઇઇબુક
#પોસ્ટ28
#સુપરશેફ1
#શાક
પાવભાજી દરેક ઘરમાં બનતી અને દરેક રાજ્યમાં બનતી હોય છે. અરે તે ખૂબ ઓછી મહેનતે બની જાય છે. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ રેસિપી બેસ્ટ ઓપ્શન છે.. અને જે બાળકો શાકભાજી ના ખાતા હોય તેને પણ આ રીતે આપવા થી તે પણ ખાવા લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ લોકો માટે
  1. ---- પાવભાજી બનાવવા માટે----
  2. 250 ગ્રામરીંગણા
  3. 15 ગ્રામકોબી
  4. 15 ગ્રામફ્લાવર
  5. 1બટાકો
  6. 1પણી પાલક
  7. થોડાવટાણા
  8. 1નાની દુધી
  9. ૩ નંગટામેટા
  10. ---- સલાડ બનાવવા માટે---
  11. ૨ નંગડુંગળી
  12. ૨ નંગટામેટા
  13. ઝીણા સમારેલા
  14. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજીને પાણીથી સરખી રીતે ધોઈ લેવા.

  2. 2

    પછી તેને કટકા કરી કુકરમાં સુધારી અને મૂકવા. પાલક ને ઉપર નાખવી નહીં તો તે બળી જશે.

  3. 3

    પછી કૂકરમાં ચાર સીટી લઈ લેવી.....

  4. 4

    પછી તેને મિક્ષ કરી લેવી અને વઘાર કરી લેવો..

  5. 5

    જરૂર મુજબ પાવ લઈ તેને તવા પર ગરમ કરી શેકી લો......

  6. 6

    સલાડ બનાવવા માટે ડુંગળી અને ટામેટા લઈ તેને જીણું સુધારી લો. અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો....

  7. 7

    છાશ બનાવવા માટે દહીં માં મીઠું અને સંચળ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી હેન્ડ મિક્સર ફેરવી લો..... અને સર્વ કરતી વખતે ધાણાજીરૂ પાઉડર ઉમેરો...

  8. 8

    પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરો.....

  9. 9

    તો મિત્રો કેવી લાગી મારી પાવભાજી એ મને જરૂરથી જણાવશો. અને તમે પણ ટ્રાય કરજો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes