રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા વેજીટેબલ ને ધોઈ સમારી કુકર માં બાફી લેવા.
- 2
બફાઇ ગયા બાદ તેમાંથી વધારાનું પાણી કાઢી નાખવુ.અને બાફેલા શાકભાજી ને મેશર થી મેશ કરી લેવા.
- 3
ગ્રેવી માટેની સામગ્રી સમારી મિક્સરમાં ગ્રેવી કરી લેવી.
- 4
હવે વઘાર માટે એક પેન માં તેલ-બટર ગરમ મુકો. તે ગરમ થાય એટલે તેમાં ગરમ મસાલો નાખી ગ્રેવી નાખવી અને તેને ધીમા તાપે 3-4 મિનિટ સાંતળવી.
- 5
ત્યારબાદ તેમાં મરચું પાવડર, પાઉં ભાજી મસાલો, મીઠું, ગરમ મસાલો નાખી મિક્સ કરી 2 મિનિટ સાતળવું.
- 6
હવે તેમાં ભાજી નાખી મિક્સ કરી ફરી 4-5 મિનિટ ધીમા તાપે થવા દેવું.
- 7
હવે ગેસ બંધ કરી ધાણા ભાજી છાંટવી.
- 8
હવે આપણી ટેસ્ટી ભાજી તૈયાર છે હવે પાઉં ને બટર માં તવા પર શેકી લો.
- 9
હવે ભાજી માં બટર નાખી ને પાઉં, ડુંગળી-ટમેટાં ની સ્લાઇઝ,લાલ -લીલી ચટણી, છાસ અને પાપડ સાથે સર્વ કરો.
- 10
તો રેડી છે ટેસ્ટી બટર- પાઉં ભાજી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાઉં ભાજી
#લોકડાઉન#પોસ્ટ6પાઉંભાજી નામ સાંભળી ને મોહ મા પાણી ના આવે એવુ ભાગ્યે જ કોઈક હશે..😜😜 અમારા ઘરે તો બધા ને બઉ જ ભાવે. બધું શાક હોય એટલે પાઉં ભાજી તો બનાવી જ નાખવી. સહેલી અને તરત બની પણ જાય. છાસ સલાડ પાપડ જોડે મઝા આવી જાય.. Khyati Dhaval Chauhan -
-
-
-
સ્પાઇસી પાઉં ભાજી
ફેવરિટ વાનગી હોય એટલે પાઉં ભાજી તો હોય જ એ પણ જ્યાં સુધી સિસકારો ન બોલાય એવી તીખી#ફેવરેટ Girihetfashion GD -
-
-
-
-
-
-
બટર પાઉં-ભાજી(Butter PavBhaji Recipe in gujarati)
એકદમ ટેસ્ટી અને યમી પાઉં ભાજી બાળકો ને ખૂબ પસન્દ હોય છે સાથે હેલ્થી અને યમી છે....😍😍😍😋😋😋😋😋😋😋 Gayatri joshi -
-
-
-
-
પાઉં ભાજી
#સ્ટ્રીટપાઉં ભાજી એક એવી ડીશ છે જે બાળકો થી લઈ મોટા બધાને જ ભાવે છે.બાળકો શાકભાજી ના ખાતા હોય તો આ એક સરસ ઉપાય છે.સૌને ભાવતું સ્ટ્રીટ ફૂડ છે. Bhumika Parmar -
-
-
-
-
ભાજી-કોન
#સ્ટફ્ડ#ઇબુક૧#૩૬ ફ્રેન્ડસ આજે મેં ભાજી કોન બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તેમાં નોર્મલી પાઉં ભાજી ની જે ભાજી બનાવીએ છીએ તે રીતે જ બનાવી છે.પણ ભાજી કોન ની ભાજી માં થોડી ખાંડ નાખવા માં આવે છે. Yamuna H Javani -
-
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
બ્રેડ ભાજી
#એનિવર્સરી#મૈન કોર્સ#week-3ત્યારે શિયાળા માં મસ્ત લીલા શાક મળે તો મેં મિક્સ ભાજી બનાવી સાથે બ્રેડ સર્વ કરી છે Tejal Vijay Thakkar -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ