#ઈડલી બર્ગર

#ZayakaQueens
#ફ્યુઝનવીક
બર્ગર અમેરિકાનો દ્વારા બ્રેડ અને ટિક્કી નું કોમ્બિનેશન કરી ને બનાવવા મા આવતું ફૂડ છે.ઈડલી દક્ષિણ ભારતિયો દ્વારા ચોખા અને અડદ દાળ ના લોટ નુંખીરું બનાવી બનાવવા મા આવે છે. મેં ઈડલી અને બર્ગર નુ ફયુઝન કરી ઈડલી બર્ગર બનાવ્યું છે.
#ઈડલી બર્ગર
#ZayakaQueens
#ફ્યુઝનવીક
બર્ગર અમેરિકાનો દ્વારા બ્રેડ અને ટિક્કી નું કોમ્બિનેશન કરી ને બનાવવા મા આવતું ફૂડ છે.ઈડલી દક્ષિણ ભારતિયો દ્વારા ચોખા અને અડદ દાળ ના લોટ નુંખીરું બનાવી બનાવવા મા આવે છે. મેં ઈડલી અને બર્ગર નુ ફયુઝન કરી ઈડલી બર્ગર બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી ના ખીરામાં મીઠું અને ખાવા ની સોડા મિક્સ કરી હલાવવું.ઈડલી બનાવવા વાટકી ઓમાં તેલ લગાવી તલ નાખી ઈડલી ખીરું ભરી વટકીઓમાં ઉપર મરી પાઉડર ભભરાવી ને ઠોકડિયા માં 3 ગ્લાસ પાણી મૂકી 20 મિનિટ બાફવા મૂકવી.ઈડલી ઠંડી થાય પછી વાટકી માંથી કાઢી નાખવી.
- 2
વાસણ મા તેલ મૂકી બધા શાક,બાફેલા બટાકા નાખી બધા મસાલા નાખી ઠંડુ કરવું.ઠંડા થેયેલ માવા માં 2 ચમચી બ્રેડ કૃમસ નાખી મિક્સ કરી ગોળ ટીક્કી બનાવી પેન માં શેલો ફ્રાય કરવી.આ જ પેન મા 1 નાની ડુંગળી લાંબી સમારી શેકવી.
- 3
ઈડલી ના વચ્ચેથી 2 ભાગ કરી એક ભાગ પર રેડ ચીલી સોસ લગાવવો.બીજી બાજુ વેજ વ્હાઈટ માયોનીઝ પછી લીલી ચટણી લગાડવી.ચીલી ચટણી વાળા ભાગ પર શેકેલી ડુંગળી મૂકી કોબીજ ના પત્તા,પછી ટીક્કી,માયોનીઝ,ચીઝસ્લાઈસ,ડુંગળી અને ઈડલી નું ગ્રીન ચટણી વાળું પડ મૂકી.ડિશ માં પીરસો.
- 4
ડિશ માં ઈડલી બર્ગર મૂકી ટોમેટો સોસ થી સજાવી પીરસો.ખાવા માટે તૈયાર છે ફયુઝન ઈડલી બર્ગર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી
#ચોખા(ઈડલી નાં ખીરા માટે 2 વાટકી ચોખા અને 1 વાટકી અડદ ની દાળ ને આટા મેકર માં દળી ને રેડી રાખવું જેથી જ્યારે ઉપયોગ મા લેવું હોય ત્તયારે ફટાફટ પલાળી ને બનાવી સકાય) Daksha Bandhan Makwana -
સ્ટફ ઈડલી
#RB6#Week 6ઈડલી સાઉથ ની વાનગી છે જે ચોખા અડદ ની દાળ થી બને છે સાથે સંભાર અને કોપરા ની ચટણી સાથે પીરસવા મા આવે છે. ઈડલી ને વિવિધતા મા મે ઈડલી ને બટાકા ની ફીલીગં સ્ટફ કરી ને બનાવી છે અને કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે Saroj Shah -
નાન બર્ગર
#flamequeens#ફ્યુઝનવીકઅહી ઇટાલિયન બર્ગર ને પંજાબી નાન માં બનાવ્યું છે આ બર્ગર નું નવું રૂપ પણ ખૂબ જ સરસ લાગે છે. Grishma Desai -
-
ઈડલી બર્ગર (idali Burger)
#ભાતહેલો ફ્રેન્ડ્સ, ચોખા એ દક્ષિણ ભારત નો પાક છે. તેમાંથી મેં યુનિક રેસીપી બનાવી છે. જે નાના-મોટા સૌને ભાવતી ઈડલી માંથી ઇનોવેશન કરીને ઈડલી બર્ગર ની રેસીપી તૈયાર કરી છે. લોક ડાઉનલોડ ના કારણે લોકો બહાર બર્ગર ખાઈ શકતા નથી.તેને આ રીતે બગૅર બનાવીને આપશો તો ખુબ જ ભાવશે અને અલગ ટેસ્ટ લાગશે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
ઈડલી બર્ગર (Idli Burger Recipe In Gujarati)
આ રેસિપી મા મેંદા ને ટાળી શકીએ છીએ અને ઈડલી ને લઇ થોડું હેલ્થી બનાવી શકીએ. ક્યારેક વધી હોય તો બાળકો ને ટિફિનબૉક્સ મા પણ આપી શકીએ છીએ.. તમે પણ ટ્રાય કરી જોજો.. 😊 Noopur Alok Vaishnav -
#ઇટાલિયન ઢોકળા પીઝા
#ZayakaQueens#ફ્યુઝનવીકપીઝા એ ઈટલી ની વાનગી છે અને ઢોકળા આપણા ભારત ના ગુજરાતીઓ ની સૌથી પ્રચલીત ,ખવાતી વાનગી છે.હું આજે ફ્યુઝનવીક માં ફ્યુઝન ઇટાલિયન ઢોકળા પીઝા બનાવવા ની રીત લઈ ને આવી છુ. જે ખાવા માં રેગ્યુલર પીઝા જેવા જ ટેસ્ટી લાગે છે Snehalatta Bhavsar Shah -
ઈડલી બર્ગર (Idali Burger recipe in Gujarati) (Jain)
#LO#leftover#Idali#Burger#healthy#oats#Jain#fastfood#CookpadIndia#COOKPADGUJRATI રોજિંદા જીવનમાં બનતી રસોઇમાં ક્યારેક વધઘટ થયા જ કરતી હોય છે. અને દેવીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તેનો બગાડ થાય તે બિલકુલ વ્યાજબી નથી. જ્યારે રસોઈ વધે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ જ હોય છે કે, હવે આમાં શું ફેરફાર કરીએ તો બધાને ભાવશે અને પ્રેમ થી ખાઈ જશે. કારણ કે એક વખત જે ખાધું હોય તેનું તે જ ફરીવાર ખાવાનું કોઈ ને પસંદ પડતું નથી. આથી તેને કંઈક અલગ જ સ્વરૂપ આપી એ તો બધાને હોંશે ખાઇ જાય છે. અહીં મેં ઈડલી વધી હતી, તો તેમાંથી એક સરસ મજાનું સ્વાદિષ્ટ બર્ગર તૈયાર કરેલ છે. આ રીતે તેને અલગ સ્વરૂપ આપવાથી મારા બાળકો એને જોઈ ને જ ખાવા માટે તરત તૈયાર થઈ ગયા અને ફટાફટ ખાઈ પણ ગયા. કારણ કે તે સ્વાદમાં એ ખરેખર ખુબ જ સરસ બન્યો હતો. તો તમે પણ આ રીતે ઈડલી બર્ગર બનાવશો તો તમારા ઘરમાં પણ બધા પ્રેમથી તને ખાઈ લેશે. તેને વધુ હેલ્ધી બનાવવા માટે મેં ઓટ્સ ટીક્કી બનાવી છે. અને તેની સાથે ચીઝ ના બદલે પનીર ની સ્લાઈસ નો બર્ગર માં ઉપયોગ કર્યાે છે. Shweta Shah -
વઘારેલી ઈડલી (Vaghareli Idli Recipe In Gujarati)
#LOરાત્રે ડીનર મા ઈડલી બનાવી હતી .થોડી ઈડલી વધી,મે સવારે વઘારી ને બ્રેકફાસ્ટ મા સર્વ કરી છે.. હલ્કા ,ટેસ્ટી નાસ્તા..ફટાફટ બની જાય છે.્ Saroj Shah -
બીટ રુટ ઈડલી
#ઇબુક૧#૩૩ઈડલી એ દક્ષિણ ભારતીય વાનગી છે જેની ચાહના ભારત માં અને ભારત બહાર પણ એટલી જ છે. પરંપરાગત ઈડલી માં ઘણા સ્વાદ ઉમેરવા લાગયા છે. Deepa Rupani -
વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
#GA4#Week7 આ વેજ બર્ગર અને એની ટિક્કી બહાર જેવા બનાવવિ બહુજ સરળ છે. Nikita Dave -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpad_guj#cookpadindiaબર્ગર કે હેમબર્ગર એ મૂળ જર્મની અને અમેરિકા નું વ્યંજન છે જે બન ની વચ્ચે પેટી/ટિક્કી અને શાક ,સોસ સાથે બનતી વાનગી છે. સામાન્ય રીતે આ ટિક્કી બિન શાકાહારી ઘટકો થી બને છે. પરંતુ ભારતીય સમાજ માં શાકાહારી જનતા પણ છે તેથી બટાકા થી ટિક્કી બનાવી અને શાકાહારી બર્ગર બને છે. પ્રખ્યાત ફાસ્ટફૂડ ચેન મેકડોનાલ્ડર્સ એ તેમના ભારતીય ગ્રાહકો ને પીરસવા શાકાહારી બર્ગર બનાવ્યા જે મેક આલુ ટિક્કી બર્ગર થી પ્રચલિત છે. Deepa Rupani -
દાબેલી સ્ટફ્ડ ઈડલી ફ્રાય
#ટીટાઈમઈડલી ને એક નવો સ્વાદ આપવા આ વાનગી માં દાબેલી ભરી ને ફ્રાય કરી છે . Jagruti Jhobalia -
#પીઝાબોમ્બ
#ZayakaQueens#પ્રેઝન્ટેશન પીઝાબોમ્બ બનાવવા માટે પીઝા નો રોટલો એટલે ક પીઝાબેઝ બનાવવા ની રીત અને પીઝા સોસ, ઓરેગાનો ઉમેરી અને ફયુઝન માં બટાકા ડુંગળી કેપ્સિકમ નો માવો બનાવી ભરી ને બનાવેલા સ્પાઇસી બન છે.જ ખાવા થી તીખા હોવા થી નામ પીઝાબોમ્બ રાખેલ છે.તીખું ખાવા વાળા ને આ રેસિપી ખુબ જ પસંદ આવશે Snehalatta Bhavsar Shah -
ઈડલી બર્ગર (Idli burger recipe in Gujarati)
#સુપરસેફ4 #વીક4 #દાલરાઈસમેં આ રેસિપીમાં ઈડલી અને બર્ગર નું ફ્યુઝન કર્યું છે . આ બંને રેસિપી બાળકોને ખૂબ જ પ્રિય હોય છે અને આજે મેં તે બનાવી છે.આ રેસિપી ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે કારણ કે તેમાં એક ચમચી તેલ જ ઉપયોગ કરવામાં આવ્યું છે. તો ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
લોચો બર્ગર
#CulinaryQueens#ફ્યુઝનવીક#લોચો એક ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ડીશ છે. બર્ગર અમેરિકન ડીશ છે. આ બંનેનું ફ્યુઝન કરીને આજે લોચો બર્ગર બનાવ્યું છે. ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Dimpal Patel -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આલુ ટિક્કી બર્ગરજંગ ફૂડ બર્ગર નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. સાથે આલુ ટિક્કી yummy 😋 તો આજે મેં આલુ ટિક્કી બર્ગર 🍔 બનાવ્યા Sonal Modha -
ઈડલી પ્રીમિક્સ
#RB5#Week -5આ ઈડલી પ્રીમિક્સ માંથી ઈડલી બહુ ફટાફટ બની જાય છે અને એકદમ સોફ્ટ બને છે. Arpita Shah -
ઈડલી ચટણી
#મિલ્કીઈડલી ચટણી એ એમ તો ટ્રેન ફૂડ કહેવાય. મેં તો આ કૉંબિનશન ટ્રેન મા ચાખ્યું હતું અને ઘણી વાર ખાધું છે. કૉલેજ મા રજા પડે અને ઘરે આવીએ ટ્રેન મા એટલે આ ચટણી ઈડલી ખાવાની મજા પડી જય. આજે પણ ઘર હું આ ઈડલી ચટણી બનાવી લઉં છું. Khyati Dhaval Chauhan -
લેફ્ટ ઓવર વઘારેલી ઈડલી
#ચોખા/ભાત#મોમ આ વઘેલી ઈડલીને સવારે કટકા કરી અને તેને વધારવામાં આવે છે. જે અમે લંચબોક્સમાં પણ લઈ શકે છે. અને સવારે ઘરેથી નાસ્તા માં પણ કરતા હોય છીએ. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
બર્ગર (Burger Recipe In Gujarati)
#ATW1#TheChefStoryબર્ગર આમ તો પ્રાચીન રોમ અને અમેરિકા થી મૂળ છે પણ એ બીજે પણ એટલું જ પસંદ કરવામાં આવે છે. બ્રેડ બન ના બે પડ ની વચ્ચે સલાડ, ચીઝ સ્લાઈસ અને આલુ ટિક્કી મૂકી સર્વ કરવામાં આવે છે. Bijal Thaker -
સોયા ઈડલી
#બર્થડેમિત્રો બર્થડે પાટી મા બાળકો માટે કાઈક હેલ્થીફુડ તો મે બનાવી સોયા ઈડલી કઈક અલગ અને બાળકો પ્રેમ થી ખાતે🙂 H S Panchal -
વેજ માયો સેઝવાન બર્ગર 🍔
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ફાસ્ટ ફૂડ ના શોખીનોમાં બર્ગર હંમેશા મોસ્ટ ફેવરીટ હોય છે. નાના બાળકોથી લઇને મોટેરાઓને પણ બર્ગર ખૂબ જ ભાવે છે. આમ તો આપણે બર્ગર બહાર ખાતા જ હોઈએ છીએ પણ ઘરે બનાવવા નો ફાયદો એ છે કે ઘરે બનાવેલી વસ્તુઓ ચોખ્ખી અને ફ્રેશ હોય છે તેથી બહારના ટેસ્ટ જેવું જ બર્ગર ઘરે પણ બનાવી ને ફાસ્ટ ફૂડની મજા માણી શકાય છે. asharamparia -
સ્ટફ્ડ ઈડલી (Stuffed Idli Recipe In Gujarati)
આ ઈડલી નું નવું વેરીયેશન છે, જે મેં આજે બનાવ્યું છે.શાકભાજીવાળી ઈડલી ખાવા માં ટેસ્ટી લાગે છે અને રવિવારે સવારે કંઇક નવું બનાવ્યું એનો સંતોષ પણ થાય છે.છોકરાઓ માટે કઈક નવું છે. #RC2#Wk 2 Bina Samir Telivala -
ઈડલી (Idli Recipe in Gujarati)
#GA4#WEEK8#STEAM#COOKPADGUJ#COOKPADINDIA ઈડલી એ મૂળ દક્ષિણ ભારતમાં નાસ્તા માટે પ્રચલિત છે, જે આજે દેશભરમાં રેસ્ટોન્ટમાં મોર્નિંગ બ્રેફાસ્ટ માં સર્વ થાય છે. Shweta Shah -
ઈડલી ટીકા
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સઈડલી જનરલી આપણે ચટણી સાથે અથવા સામ્ભાર સાથે બનાવતા હોય છે કયારેક વધેલી ઈડલી ને મસાલા કરી વઘાર કરતા હોય પણ આજે મે નાની ઈડલી બનાવી અને ઈડલી ટીકા બનાવ્યા છે જે હેલ્થી ટાઈપ છે.અને પનીર ટીકા નુ નવુ વર્ઝન પણ કહી શકાય. Nilam Piyush Hariyani -
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR આજે મે ચોખા ની ઈડલી ટકાટક બનાવી છે જે ટેસ્ટી અને હેલધી પણ છે અને ફટાફટ બની પણ જાય છે hetal shah -
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત નું ફેમસ ફૂડ જે હવે આપણા રસોડે વધારે બને છે..આ બેટર થી ઈડલી તો બનાવીએ જ,સાથે સાથે ઢોકળા અને ઉત્તપમ પણ બનાવી દઈએ..😊 Sangita Vyas -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
સુ તમે ઘરે બર્ગર બનાવા માંગો છો... ને બહાર જેવી ટિક્કી બનાવતા શીખવું છે... તો મારું આ રેસિપી જરૂર જુવો.. Home made aloo tikki burgerમેકડોનાલ જેવા બર્ગર બનાવો ઘર પર... Mishty's Kitchen -
ઈડલી ચાટ
#RB15#week15ઈડલી એટલે સાઉથ ઇન્ડિયન ડીશ અને ચાટ એટલે સ્ટ્રીટ ફૂડ અને એનું બંને નું કોમ્બિનેશન કેવું લાગે ? મને પણ આ જ સવાલ થતો હતો પણ બનાવી ને ટ્રાઈ કરી તો એકદમ મસ્ત લાગી. ઈડલી પર આપણે ચાટ માં નાખતી બધી વસ્તુ એડ કરી ને ખાવા થી કઈંક અલગ જ ટેસ્ટ આવે છે અને તળેલી વસ્તુ ના ખાતા હોય એના માટે આ એક સારો ઓપ્શન નીકળે છે. અને લેફ્ટ ઓવર ઈડલી માંથી પણ બનાવી શકાય છે. Bansi Thaker
More Recipes
ટિપ્પણીઓ