પંચરત્ન ઢોકળા ટીકી ચાટ

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા

પંચરત્ન ઢોકળા ટીકી ચાટ

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ઢોકળા માટે
  2. ૧ ટે. સ્પૂન ઘઉં
  3. ૧ ટે. સ્પૂન બાજરો
  4. ૧ ટે. સ્પૂન જુવાર
  5. ૧ ટે. સ્પૂન ચોખા
  6. ૧ ટે. સ્પૂન મકાઈ
  7. ૧ ટે. સ્પૂન અડદ દાળ
  8. ૧ ટે. સ્પૂન મગ દાળ
  9. ૧ ટે. સ્પૂન તુવેર દાળ
  10. ૧ ટે. સ્પૂન ફોતરાવાળી મગ દાળ
  11. ૧ ટે. સ્પૂન ચણા દાળ
  12. ૧ ટે. સ્પૂન ચોળી
  13. ૧ ટે. સ્પૂન ચણા
  14. ૧ ટે. સ્પૂન વટાણા
  15. ૧ ટે. સ્પૂન મગ
  16. ૧ ટે. સ્પૂન મઠ
  17. ૧ ટે. સ્પૂન ચોખા નો લોટ
  18. ૧ ટે. સ્પૂન રવો
  19. ૨ ટે. સ્પૂન પલાળેલા મગ
  20. ૨ ટે. સ્પૂન બાફેલા વટાણા
  21. ૨ ટે. સ્પૂન કોથમીર
  22. ૨ ટે. સ્પૂન આદું મરચાની પેસ્ટ
  23. ૧ ટી. સ્પૂન હિંગ
  24. ૧ ટે. સ્પૂન તેલ
  25. ૧ ટી. સ્પૂન ઇનો અથવા બેકિંગ સોડા
  26. ૧/૨ કપ ખાટી છાશ
  27. મીઠુ સ્વાદ અનુસાર
  28. ટીકી માટે
  29. ૨ નંગ બાફેલા બટાટા
  30. ૧ કપ બાફેલા વટાણા
  31. ૧ ટે. સ્પૂન કોર્ન ફ્લોર
  32. ૧ ટી. સ્પૂન હિંગ
  33. ૧ ટી. સ્પૂન ખાંડ
  34. ૧ ટી. સ્પૂન લાલ મરચુ
  35. ૧ ટી. સ્પૂન ગરમ મસાલો
  36. ૧ ટે. સ્પૂન આદું મરચા ની પેસ્ટ
  37. ૧ ટી. સ્પૂન લીંબુ રસ
  38. ૧ ટે. સ્પૂન કોથમીર
  39. મીઠુ સ્વાદ અનુસાર
  40. પકાવવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    બધાં જ અનાજ, કઠોળ, દાળ રાત્રે પલાળી રાખવા. સવારે છાશ નાખી ને ક્રશ કરી લેવું.તેમાં રવો અને ચોખા નો લોટ ઉમેરી દો. બે કલાક રહેવા દો.

  2. 2

    બે કલાક પછી તેમાં મગ, વટાણા,કોથમીર અને બધા જ મસાલા ઉમેરી ઢોકળા ની થાળી માં મુકી દો.

  3. 3

    તેનાં પર હિંગ,હળદર,મરચુ, છાંટવું. ૧૫ મિનિટ માં ઢોકળા તૈયાર થઇ જશે.

  4. 4

    એક થાળી માં બાફેલા વટાણા અને બટાટા અને બધુ જ ઉમેરી ટીકી માટે પૂરણ તૈયાર કરો.

  5. 5

    બધી જ ટીકી નોન સ્ટીક લોઢી પર પકવી લો. હવે ૧ બાઉલ માં ઢોકળા અને ટીકી નાં ટુકડા લેવા, તેનાં પર દહીં, લસણ, ખજૂર અને લીલી ચટણી, સેવ, બી, ડુંગળી, અને ટામેટા ઉમેરી પીરસો. ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
dharma Kanani
dharma Kanani @cook_19737958
પર
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes