કેળા -પનીર સમોસા.

રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળા ને છોળી ને નાના એકદમ ઝીણા પીસ કરી લેવાના...પછી એક પેન મા ૨ ચમચી તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી ને કેળા ની પીસ મીઠુ,જીરા પાવડર,મરી પાવડર અ ને અંમચૂર પાવડર નાખી કુક થવા દો.. લગભગ સ્લો ફલેમ પર ૧૦મીનીટ મા ચઢી જાય છે.
- 2
પનીર ને છીણી લો અને ઉપર બનાવેલી કેળા ની સ્ટફીગ મા મિકસ કરી દો.્સમોસા ની સ્ટફીગ તૈયાર છે..
- 3
મૈદા મા ઘી ના મોયન,મીઠુ નાખી પાણીથી લોટ બાધી કણક તૈયાર કરો.. ૧૦મિનીટ રેસ્ટ આપી ને સમોસા ભરો.
- 4
તૈયાર કણક ના લુ આ પાડી ને ગોલ પુડી વચચે થી બે ભાગ કરો. એક ભાગ લંઈ ને કોન ના શેપ કરી ને સ્ટફીગ ભરો અને સહેજ પાણી લગાવી સીલ કરી દો. ત્રિકેણ આકાર ના શેપ આવશે આ રીતે બધા સમોસા તૈયારકરી લો.
- 5
કઢાઇ મા તેલ ગરમ કરો અને મીડિયમ ફલેમ પર ગુલાબી રંગ ના તળી લો..ગરમાગરમ સમોસા મેહમાનો ને સર્વ કરવા તૈયાર છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાચા કેળા ના અપ્પમ (Row Banana Appam Recipe In Gujarati)
#LB# Row banana recipe બનાના અપ્પમ( Saroj Shah -
બનાના-સાગો કટલેટ
#ફરાળી#જૈનકાચા કેળા મા થી વાનગી ટેસ્ટી છે સાથે કેળા કેલશીયમ થી ભરપુર છે, માટે હેલ્દી અને ભટપટ ,સરલતા થી બની જાય છે.., ઓછા તેલ મા બને છે.ઉપવાસ મા ખઇ શકાય છે Saroj Shah -
-
-
પાલક પરાઠા #ઈ બુક1#બ્રેક ફાસ્ટ રેસીપી
પાલક પરાઠા નાથૅ ઈન્ડિયન રેસીપી છે, ઠંડી ના સીજન મા સવારે બ્રેક ફાસ્ટ મા ગરમાગરમ નાસ્તા મા બનાવાય છે.શ Saroj Shah -
પાલક -પનીર ઢોસા
,સ્વાદિષ્ટ,પોષ્ટીક, ગ્રીન પાલક -પનીર ઢોસા.સ્વાદ ની સાથે કેલશીયમ , આયરન,વિટામીન,પ્રોટીન થી ભરપૂર છે.. Saroj Shah -
-
કાચા કેળા ની કટલેસ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2#Jain recipe#ફરાળી રેસીપી#કેળા ના અવનવી વાનગી મા કેળા ની સ્વાદિષ્ટ કટલેસ સેલો ફ્રાય કરી ને બનાવી છે Saroj Shah -
કેળા વેફર
#EB#kelawafer#PR#Ff3#fastivalspecial#shravan#paryushan#kachakela#week16#CookpadIndia#COOKPADGUJRATI શ્રાવણ માસ એટલે તહેવાર અને ઉપવાસ નાં દિવસ.... મેં અહીં કેળા ની વેફર તૈયાર કરી છે જે પર્યુષણ પર્વ માં તથા શ્રાવણ માસ દરમિયાન પણ ઉપયોગ કરી શકાય છે. આ વેફર નાના મોટા દરેકને પસંદ પડે તેવી છે. પર્યુષણ દરમ્યાન લીલોતરી વપરાતી નથી, પણ આ રીતે કેળા ની વેફર પર્યુષણ પર્વ ની અગાઉ તૈયાર કરી લીધી હોય તો તે વાપરી શકાય છે.આ ઉપરાંત શ્રાવણ માસ દરમિયાન ફરાળ માં પણ કેળા ની વેફર નો ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
-
-
-
-
ગોઅન દાળ
#goldenapron2ગોવા ની સિમ્પલ વેજીટેરિયન રેસીપી છે .સુમુદ્રી ક્ષેત્ર હોવાને કારણ સી ફુડ ના ઉપયોગ વધારે થાય છે.. મગ ની પીળી દાળ શાકાહારી રેસીપી તરીકે બને છે ..એને સ્ટીમ રાઈજ સાથે સર્વ કરવા મા આવે છે..્્ Saroj Shah -
-
-
-
-
કેળા વેફર્સ
#EB#week16#cookpadindia#cookpadgujarati#bananawafersકાચા કેળામાં ફાઇબર, સ્ટાર્ચ, પોટેશિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ સારી માત્રામાં છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે આથી કાચા કેળા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાથી વેફર્સ, ભજીયા, કોફ્તા, પરાઠા જેવી ઘણી બધી વાનગીઓ બને છે. આજે મેં ઉપવાસમાં અને નાસ્તામાં ખાઈ શકાય તેવી કાચા કેળાની ક્રંચી વેફર બનાવી જેની રેસીપી શેર કરું છું. Ranjan Kacha -
-
-
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#સમોસામિત્રો રો બનાના/કાચા કેળા ના સમોસા ખુબ જ સરસ લાગે છે એમા તમે વટાણા અથવા તો મકાઈ ઉમેરી શકો છો. મે આ સમોસા ગળી ચટણી , લીલી ચટણી,શોષ અને ટામેટા ના સુપ સાથે સર્વ કર્યા છે.આમાં ફુદીનાની ફલેવર પણ સરસ લાગે છે.Apeksha Shah(Jain Recipes)
-
.અંજીર-ખજૂર બેઢમી
બેઢમી ને ઘણા લોગ.પૂરણપૂરી કહે છે.. સ્વાદ મા લજબાબ શાહી રેસીપી. સેલોફાય અને ડીપ ફાય બન્ને રીતે બનાવી શકાય છે Saroj Shah -
અળવી કિસ્પ(ગ્રિલ)
#જૈન#ફરાળીવ્રત સ્પેશીયલ રેસીપી છે,,કાબોહાઈડ્રેટ કંદ છે. જો ખાવા મા ખૂબ સ્વાદિષ્ટ છે એક બાર જરુર થી ટ્રાય કરજો Saroj Shah -
-
ચિરોટ
#goldenapron2#week 8એક મરાઠી.વાનગી છે..ઈડિયન ફરસાણ લેયર પૂડી ,સાટા પુડી,ખાજલી જેવા વિવિધ નામો થી પ્રખયાત છે.. દરેક સ્ટેટ મા ફલેવા અલગ હોય છે..મરાઠી મા ચિરોટે ના નામ થી ઓઢખાય છે.્ Saroj Shah -
-
કાચા કેળા ના ફરાળી શાક
#ફરાળી રેસીપી#વ્રત સ્પેશીયલ રેસીપી#કેળા રેસીપી#ભટપટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
More Recipes
ટિપ્પણીઓ