રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી પાલક ની ભાજી કાપી ધોઈ ને ઉકળતા ઘરમ પાણી મા બ્લાન્ચ કરી ગ્રાઈન્ડ કરી પેસ્ટ બનાવી લો ફની ના પીસ કરી ને ગરમ તેલ મા ગુલાબી રંગ ના તળી ને પાણી મા સોક કરી લો ડુગરી ને ઝીની ચૉય કરી લો અને ટામેટા ના પીસ કરી ને ગ્રાઈન્ડ કરી ગ્રેવી બનાવી લો
- 2
હવે કઢાઈ મા તેલ,બટર ગરમ કરી જીરા ના વઘાર કરો,ઝીણી ચૉપ કરેલી ડુગરી ને ગુલાવી શેકી ને ટામેટા ની ગ્રેવી નાખો અને શેકાવા દો, હલ્દી પાવડર,મરચુ પાવડર,ધણા પાવડર નાખી ને શેકો, મસાલા શેકાઈ જાય,ટામેટા ના પાણી બળી જાય તેલ છુટ્ટૂ પડે પાલક ની ગ્રેવી અને પનીર ના પીસ ઊમેરી દો..જરુરત પ્રમાણે પાણી ઉમેરી ને ઉકળવા દો. ૫મીનિટ નીચે ઉતારી ને રોટલી રાઈસ પરાઠા નાન સાથે સર્વ કરો.તૈયાર છે પાલક પનીર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ પનીર કઢાઈ
#ડીનર રેસીપી..વેજ પનીર કઢાઈ પંજાબી કયૂજન ની પોપ્યૂલર રેસીપી છે, જે સામાન્ય તૌર પર બધા બનાવે છે . આ રેસીપી ને વિશેષતા યે છે હોમ મેડ પનીર અને લેફટ ઓવર સલાદ ના વેજીટેબલ, ઘી બનાયા પછી જે કીટૂ નિકલે છે . એના ઉપયોગ કરી ને વેસ્ટ મા થી બેસ્ટ ડીલીસીયસ વેજ પનીર કઢાઈ સબ્જી બનાવી છે.. Saroj Shah -
-
-
-
કૉન લબાબદાર
# અમેરીકન મકંઈ ની સબ્જી# એનીવર્સરી# મેન કોર્સતાજી અમેરીકન મકઈ ને આપણે શેકીને,બાફી ને ,મકઈ ના ચેવડો,સૂપ, પેટીસ અનેક વાનગી બનાવવા મા ઉપયોગ કરીયે છે આજ અમેરીકન મકઈ થી મસાલેદાર, લિજજતદાર,જયાકેદાર સબ્જી બનાવીશુ.લંચ ,ડીનર મા રોટલી પરાઠા રાઈસ સાથે સર્વ કરી શકાય છે.. Saroj Shah -
-
-
રોસ્ટેડ બૈગન ભરતુ.
બૈગન ની સાથે..ટામેટા ,પ્યાજ,લ.સણ,ને કોલસા અથવા ચૂલ્હા પર રોસ્ટ કરી સરસો ના તેલ મા બનાવા મા આવે છે. યુ પી ની વિન્ટર સ્પેશીયલ રેસીપી..... Saroj Shah -
સગપૈતા
#ઇબુક૧સગપૈતા મધ્યપ્રદેશ કે જબલપુર,ઈન્દોર કી સ્પેશીલીટી છે. જે છોળાવાળી અળદ દાળ અને પાલક ની ભાજી થી બનાવા મા આવે છે. પ્રોટીન,ફાઈબર આર્યન, થી ભરપૂર પોષ્ટિક દાળ-શાક છે Saroj Shah -
-
-
પાલક -પનીર ઢોસા
,સ્વાદિષ્ટ,પોષ્ટીક, ગ્રીન પાલક -પનીર ઢોસા.સ્વાદ ની સાથે કેલશીયમ , આયરન,વિટામીન,પ્રોટીન થી ભરપૂર છે.. Saroj Shah -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
છોલે(કાબુલી ચણા) (Chhole Recipe In Gujarati)
# ફોટો કામેન્ટ#કુક સ્નેપસ પંજાબી સ્ટાઈલ થી છોલે બનાવયા છે. દેખાવ મા ગોલ્ડન રેડીસ દેખાય છે. કારણ મૈ રેડ ચીલી ઓઈલ થી ગારનીશ કરયુ છે. Saroj Shah -
-
હરે ચને કા નિમોના
યુ પી, મધ્યપ્રદેશ ની રેસીપી. નીમોના,બૂટ કા નિમોના.પોપટા કરી..લીલા ચણા ની કરી ..અલગ અલગ નામો થી. પ્રખયાત છે, હરા મટર અને હરી તુવેર થી પણ આ રસીપી બને છે લંચ અથવા ડિનર મા રાઈજ,પરાઠા અને રોટલી સાથે સર્વ કરવામા આવે છે.. Saroj Shah -
-
-
પાલક પનીર (Palak Paneer in Gujarati)
#વીકમીલ૧ આ પાલકની મસાલેદાર સબજી છે.. જેમાં ખૂબ બધું આયર્ન ,મીનરલ અને પનીર સાથે છે એટલે પ્રોટીન, કેલ્શિયમ પણ છે.. Mita Shah -
પાલક પનીર સબ્જી (Palak Paneer Sabji Recipe In Gujarati)
#MBR6# green bhaji#cookpad Gujarati#cookpad indiaઆર્યન,ફાઈબર, થી ભરપુર પાલક અને કેલ્શીયમ,પ્રોટીન જેવા પોષ્ટિક ગુણ ધરાવતા પનીર.. પાલક પનીર ના કામ્બીનેશન કરી ને પાલક ની ગ્રીન ગ્રેવી કરી ને પનીર સાથે સબ્જી બનાવી છે.. Saroj Shah -
-
-
મખમલી મટર મખાના
ડુગળી લસણ બિના મખમલી ગ્રેવી વાળી સબ્જી ટેસ્ટી છે, એતની ટેસ્ટી કી કોઇ ને ખબર ન પડે ... Saroj Shah -
મટર પાલક પનીર
#RB9#PCમમ્મીની પસંદ પાલક પનીર... એને મારા હાથનું બહુ ભાવે...એમા વટાણા ઉમેરી થોડું વધારે ટેસ્ટી મટર પાલક પનીર બનાવી શકાય છે... પરાઠા / નાન/ રોટી/રાઈસ બધા સાથે ખાવાની મજા આવે. Krishna Mankad -
-
-
ગોઅન દાળ
#goldenapron2ગોવા ની સિમ્પલ વેજીટેરિયન રેસીપી છે .સુમુદ્રી ક્ષેત્ર હોવાને કારણ સી ફુડ ના ઉપયોગ વધારે થાય છે.. મગ ની પીળી દાળ શાકાહારી રેસીપી તરીકે બને છે ..એને સ્ટીમ રાઈજ સાથે સર્વ કરવા મા આવે છે..્્ Saroj Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11332171
ટિપ્પણીઓ