સમોસા
#goldenapron3
#week 2
#ઈબુક૧..... વાનગી ૧૧.....
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં તેલ મૂકી તેમાં જીરું નાખી ત્યારબાદ આદુ મરચાં ની પેસ્ટ નાખીને તેમાં બટાકા હાથ થી મેશ કરી ને નાંખો.હવે તેમાં મસાલા નાખી મિક્સ કરો.
- 2
હવે તેમાં બાફેલા વટાણા નાખી મિક્સ કરી કોથમીર નાખી બધુ બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો.
- 3
હવે એક બાઉલમાં મેંદો લઈ તેમાં મીઠું, જીરૂ, હીંગ ચીલી ફ્લેક્સ અને મોણ નાખી મિક્સ કરી લોટ બાંધવો અને થોડી વાર રહેવા દો.તયારબાદ લોટ ના લુવા લઈને મોટી રોટલી વણો અને વચ્ચે થી કપ કરી લો
- 4
સમોસા ના સેપ આપી સ્ટફિંગ ભરી લો આ રીતે બધા સમોસા તૈયાર કરો
- 5
તેલ ગરમ કરી ધીમા તાપે તળી લો કાચા પાકા તળવા અને તે ઠંડા થાય પછી બીજી વખત પાછા ધીમા તાપે તળવા આમ કરવાથી તેનું પડ ક્રિસ્પી જ રહે છે. તૈયાર છે સ્વાદિષ્ટ અને ક્રિસ્પી સમોસા અને ચટણી ગરમ ગરમ પીરસો ટેસ્ટમાં બહુ જ સ્વાદિષ્ટ.
- 6
આમલી ની ચટણી સ્પેશિયલ લારી/હલવાઈ સ્ટાઈલ થી બનાવી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ પરાઠા વીથ દહીં ચટણી (Alu paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#ચીલી Kiran Jataniya -
-
-
-
રસીયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
પહેલા ના સમય માં વડીલોને ભાવતી વાનગી છે જે હવે આ ફાસ્ટ ફૂડ ના સમય માં ક્યાંથી પસંદ હોય એટલે મેં આજે આ વાનગી બનાવી છે Mayuri Doshi -
-
-
સ્પાઈસી ભાજીંપાંવ(bhaji pav in Gujarati)
#વિકમીલ૧એકદમ ટેસ્ટી અને સ્પાઈસી ભાજીંપાંવ બનાવ્યો છે.એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
ઇટાલિયન ખીચડી સિઝલર્
#ખીચડીખીચડી એ પણ ઇટાલિયન અને એમાં પણ પાછું સિઝલર...મજ્જા પડી જાય એવું છે...ચોક્કસ બનાવજો Radhika Nirav Trivedi -
-
-
-
-
ઈંદોરી કોપરાની પેટીસ
#goldenapron2#week3કોપરાની પેટીસ એ ઈંદોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.શરાફા બજારમાં પણ મળે છે.અને આસાનીથી બની પણ જાય છે.ગુજરાત માં ફરાળ મા ખાય છે અને બફવડા તરીકે ઓળખાય છે. Bhumika Parmar -
-
-
-
કરેલા બટેટા મરચા નું મિક્સ મસાલા શાક
#મોમ#સમર#goldenapron3#week11#poteto#સુપરશેફ1#week 1 Archana Ruparel -
-
-
-
-
સાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા
#સાઉથસાઉથ ઈન્ડિયન મસાલા ઢોંસા સાઉથ માંજ નઈ પૂરા ભારત માં ફેમસ છે.નાના મોટા સૌને પસંદ છે અને નાશ્તામા,લંચ માં કે ડીનર માં પણ ખાઈ શકાય છે. Bhumika Parmar -
અમ્રિતસરી ચૂર ચૂર નાન
#goldenapron2#પંજાબપંજાબ ની ખૂબ જ પ્રખ્યાત નાન છે, ટેસ્ટ માં ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
-
બેસન ની ખમણી
#goldenapron#મધર૧૦મિનીટ મા બનતી વાનગી. જ્યારે હું ભૂખી થતી ત્યારે મારી મમ્મી મને ઝડપથી બનાવી આપતી. હવે મારો છોકરો ભૂખો થાય ત્યારે હું બનાવી આપું છું. Purvi Champaneria -
-
હેલ્ધી બેક્ડ વેજીટેબલ ઘુઘરા
#૨૦૧૯મે આ વાનગી માં નવું કર્યું છે તળ્યા નથી બેક કરી ને ક્રિસ્પી બનાવ્યા છે સ્વાદિષ્ટ લાગે છે. Nutan Jikaria -
More Recipes
ટિપ્પણીઓ