રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી નું ખીરું લઇ તેમાં નિમક અને સોડા નાખીને ઢોકળાની થાળી બનાવો રેગ્યુલર કરતાં થોડા જાડા ઢોકળા બનાવવા ઉપર મરી પાવડર ભભરાવી અને સ્ટીમ થવા મૂકવાના આ રીતે ઢોકળાની બે થાળી તૈયાર કરવી.
- 2
સ્ટફિંગ બનાવવાની રીત. સૌપ્રથમ પનીરને છીણી લો, મકાઈને બાફીને છીણી લો, કેપ્સીકમ ને ઝીણા સમારી લો ત્યારબાદ આ ત્રણેયને મિક્સ કરીને તેમાં ક્રશ કરેલા લીલા મરચાં ચાટ મસાલો કોથમીર મીઠું નાખીને મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો.
- 3
સ્ટીમ થયેલા ઢોકળાની થાળી આખી બહાર કાઢવા માટે તેને ઠંડુ થવા દેવું જરૂરી છે. પછી તેને ગોળ કટરથી અથવા વાડકીથી કાપીને પીસ તૈયાર કરો.
- 4
એક ગોળ પીસ પર ગ્રીન ચટણી લગાવીને તેની ઉપર સ્ટફિંગ મૂકો બીજા પીસ ઉપર ચટણી લગાવીને તેની ઉપર મૂકવો. એક તવા પર રાઈ તેલ અને કોથમીર નાખીને તૈયાર કરેલી સેન્ડવીચ મૂકીને શેકવાની તેમાં થોડું ઘી નાખીને બરાબર બંને બાજુ ગ્રીલ થવા દેવું. ત્યારબાદ તેને મકાઇ અને કેપ્સીકમ થી ગાર્નીશ કરી ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
વેજ ગ્રીલ સેન્ડવીચ
#RB4#Week 4#Breakfast recipe#tea time snacks recipe#healthy n testy#all favourite Saroj Shah -
-
-
-
ગ્રીલ સેન્ડવીચ
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#રેસિપી૧૮દોસ્તો શિયાળો પણ છે અને શાક પણ મસ્ત અવ છે તો સેન્ડવીચ બનવાનું મન થાય તો આ જરૂર ટ્રાય કરો જે હોમ મેડ અને ટેસ્ટ માં એકદમ રેસ્ટોરન્ટ જેવીજ બને છે. Ushma Malkan -
-
ઢોકળા એ સાલસા
#ફ્યુઝન હું આજે લઈને આવી છુ ઢોકળા એ સાલસા.જે એક અલગ ડીશ છે.ઢોકળા તો બધાને ભાવતા હોય છે પણ જો તેમાં કઈક નવીન બનાવીએ તો બાળકો ને પણ ભાવે તો આજે હું એવી જ ડીશ લાવી છું.. ઢોકળા એક ગુજરાતી ડીશ તેમાં મેં ફુયઝન કરી સાલસા નો ટેન્ગી ટેસ્ટ આપ્યો છે જે નાના બાળકો ને ખૂબ જ ભાવે એવું છે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
મેક્સિકન ગ્રીલ સેન્ડવીચ (Mexican Grilled Sandwich Recipe in Gujarati)
સેન્ડવીચ નામ થીજ બધા ની અલગ અલગ લીસ્ટ બનવા લાગે, આજે નાના મોટા બધા ને ભાવતી મેક્સિકન ગ્રિલ સેન્ડવીચ બનાવી છે.#GA4#Week26 Brinda Padia -
-
-
-
-
-
-
-
વેજ ગ્રીલ સેન્ડવીચ
#સ્ટ્રીટનાના મોટા દરેક નું ઓલટાઇમ ફેવરેટ સ્ટ્રીટ ફુડ છે.આ સેન્ડવીચ ક્રીસ્પી અને ટેંગી ટેસ્ટ ની હોય છે. Bhavna Desai -
-
-
ગ્રીલ ચીઝી પોકેટ
#ફાસ્ટફૂડ રજુ કરું છું એવું ફૂડ - જેનો દેખાવ તેની સોડમ તમારા મોઢામાં પાણી લાવી દેશે. વડાપાઉં ❤સમોસા કોમ્બો ____ ગ્રીલ ચીઝી પોકેટ 🍔 Bansi Kotecha -
-
-
-
કોર્ન ઈડલી (Corn Idli Recipe In Gujarati)
#MBR7#Week7Post 3#cookpad#cookpadindia#cookpadgujarati#yummyઈડલી માં સ્વીટ કોર્ન નાખી અને ખાવાથી તેનો ટેસ્ટ અને દેખાવ બંને આકર્ષક બની જાય છે. Neeru Thakkar -
દહીં ગ્રીલ સેન્ડવીચ
#મિલ્કીમિત્રો આપડે સેન્ડવિચ તો બનાવતા જ હોઈએ છે પણ આજે મેં દહીં માંથી બનાવી છે.આ ખૂબ હેલ્થી છે. દહીં માંથી કેલ્શિયમ, વિટામિન બી૧૨, પોટેશિયમ, મેગ્નેશિયમ મળે છે.વળી નાના બાળકો ને ટિફિન માં આપી શકાય છે.આ ખૂબ જ જલ્દી અને ઘરના રોજિંદી સામગ્રી માંથી બની જાય છે. Kripa Shah -
-
-
More Recipes
ટિપ્પણીઓ