થેપલા કેસડિલા

#ફ્યુઝનવીક
#gujjuskitchen
ઇન્ડિયન + મેક્સીકન ફ્યુઝન
કેસડિલા એક મેક્સીકન ડીશ છે જે ટોર્ટીલા વાપરીને બનાવવામાં આવે છે મે ટોર્ટીલા ની જગ્યાએ મેથીયા થેપલા જે ઘઉં નો લોટ તેમજ બાજરી નો લોટ મીક્સ કરી બનાવ્યા છે. કેસડિલા 2 રીત ના સ્ટફીગ થી કરી શકાય છે 1.રાજમાં સ્ટફીગ અને 2.સ્વીટ કોર્ન સ્ટફીગ..મે અહીં સ્વીટ કોર્ન સ્ટફીગ કર્યું છે. ચીઝ નો ઉપયોગ કર્યો હોવાથી ખુબજ ચીઝી બન્યા છે...
થેપલા કેસડિલા
#ફ્યુઝનવીક
#gujjuskitchen
ઇન્ડિયન + મેક્સીકન ફ્યુઝન
કેસડિલા એક મેક્સીકન ડીશ છે જે ટોર્ટીલા વાપરીને બનાવવામાં આવે છે મે ટોર્ટીલા ની જગ્યાએ મેથીયા થેપલા જે ઘઉં નો લોટ તેમજ બાજરી નો લોટ મીક્સ કરી બનાવ્યા છે. કેસડિલા 2 રીત ના સ્ટફીગ થી કરી શકાય છે 1.રાજમાં સ્ટફીગ અને 2.સ્વીટ કોર્ન સ્ટફીગ..મે અહીં સ્વીટ કોર્ન સ્ટફીગ કર્યું છે. ચીઝ નો ઉપયોગ કર્યો હોવાથી ખુબજ ચીઝી બન્યા છે...
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માટે ની બધી સામગ્રી મીક્સ કરી લો અને પાણી થી લોટ બાંધવો. 10 મીનીટ રહેવા દો.
- 2
કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં સ્ટફીગ ની બધી સામગ્રી સાતળી લો. પનીર અને ચીઝ છેલ્લે ઉમેરવું. ઢાકી 5-7 મીનીટ પાકવા દો.
- 3
10 મીનીટ પછી લોટ મા 1 ચમચી તેલ લગાવીને કુણવી લઇ થેપલુ વણી ઘી કે તેલ થી શેકી લો.
- 4
થેપલા પર ચીઝ પાથરો. બનાવેલું મીશ્રણ પાથરી ચીઝ સ્લાઇસ મુકી દો.
- 5
ઉપર બીજું થેપલુ મુકી તવા પર ધીમાં તાપે ક્રીસ્પ થાય ત્યાં સુધી શેકો.
- 6
ગરમાગરમ ચીલી સોસ અને સાલ્સા સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
થેપલા મેયો ચીઝી કેસાડિલા
થેપલા એક ગુજરાતી ડીશ છે અને કેસાડિલા મેક્સીકન ડીશ છે અને ટોર્ટીલા ની જગ્યા એ મેં મેથી ના થેપલા નો ઉપયોગ કર્યો છે. Prerna Desai -
મન્ચુરીયન સ્ટફેડ ચાઇનીઝ ઇડલી
#gujjuskitchen#ફ્યુઝનવીકસાઉથ ઇન્ડિયન + ચાઇનીઝ ફ્યુઝનઇડલી સાંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે જે બધાએ બહાર પણ જમી હશે અને ઘરે પણ બનાવતાં જ હશો. ચાઇનીઝ અત્યારે નાના મોટા સૌને પ્રિય છે અને બાળકોને તો મન્ચુરીયન બહું ભાવે અને ચાઇનીઝ સૂપ પણ પસંદ આવે.. મે આ બઘા ને ફ્યુઝન કરી ડીશ તૈયાર કરી છે. ખરેખર ખુબજ સરસ બને છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
તવા પનીર બર્ગર
#તવાબર્ગર નાના મોટા સૌને ભાવતું હોય છે... એમાં પણ પનીર સાથે હોય તો મજા પડી જાય... આજે તવા કોન્ટેસ્ટ માટે મે તવા પનીર બર્ગર બનાવ્યું છે...મે બર્ગર બનાવાની સામગ્રી પણ તવા પર જ તૈયાર કરેલી છે... જો તમે ન બનાવ્યું હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
ચીઝી આલુ લઝ઼ાનિયા (Cheese Alu Lasagne Recipe In Gujarati)
#આલુ લસાનિયા એક ઇટાલિયન ડીશ છે જે વેજીટેબલ ઉમેરી બનાવી શકાય છે.. પણ મે ફક્ત આલુ અને ચીઝ નો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીને આ ડીશ બનાવી છે ખરેખર ખુબજ સરસ બને છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો.... Hiral Pandya Shukla -
મંચુરીયન સેન્ડવિચ (Manchurian Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Chineseમન્ચુરિયન મારુ ફેવરિટ છે જ્યારે મન્ચુરિયન બનાવું ત્યારે આ સેન્ડવિચ બનાવું છું જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
ચાઇનીઝ ઘૂઘરા
#Tasteofgujarat#ફ્યુઝનવીકઘૂઘરા એ ઇન્ડિયન રેસિપી છે.ગુજરાત માં સ્વીટ ઘુઘરા બને છે.મેં અહીંયા ઇન્ડિયન અને ચાઇનીઝ નું ફયુઝન કરી ને ચાઇનીઝ ઘૂઘરા બાંવ્યા છે. Dharmista Anand -
દુધી ના મનચુરીયન (dudhi manchurian recipe in gujarati)
# મીત્રો મારી આ વાનગી માં દુધી નો ઉપયોગ કરેલ છે જે ખૂબ જ ફાયદાકારક છે. Soniya Soni -
પનીર ટીક્કા ચીઝબ્રસ્ટ ઢોકળાન્ઝા:
#જૈન આજે મે આપણા ગુજરાતી ઢોકળા ને થોડા ફ્યુઝન સાથે સવઁ કર્યા છે નો ઓનીયન નો ગાલિઁક... પંજાબી અને ઈટાલિયન ટચ આપ્યો છે Sangita Shailesh Hirpara -
ઘઉં અને બાજરીના લોટની બિસ્કીટ ભાખરી(Ghau ane Bajari Na Lot Ni Biscuit Bhakhari Recipe In Gujarati)
આ ભાખરી તમે નાસ્તામાં ચા સાથે દૂધ સાથે બિસ્કીટ ની જગ્યાએ ઉપયોગ કરી શકો છો અને એને શાક સાથે પણ ખાઈ શકો છો.... Ankita Solanki -
પનીર ટીક્કા ચીઝ બ્રસ્ટ નાન્ઝા(નાન+પીઝા)
#ફ્યુઝનવીક#kitchenqueenઈન્ડિયન નાન અને ઈટાલિયન પીઝા નું બેસ્ટ ફ્યુઝન છે.ચીઝ સ્ટફડ નાન અને પનીર ટીક્કા નું ટોપીગ. Sangita Shailesh Hirpara -
સ્ટફ પનીર ચીઝ પરોઠા
#goldenapron3#week 2#ઇબુક૧#13મે અહી પનીર,ચીઝ અને મેંદા નો ઉપયોગ કરી રેસીપી મૂકી છે.payal bagatheria
-
ડ્રાય કચોરી(dry kachori recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_24 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટ_મેદો #week2આ કચોરી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે... નાસ્તા મા ગમે ત્યારે ખાઇ શકાય છે.. આ કચોરી તળવા મા થોડો સમય લાગે છે પણ ઉતાવળ ન કરવી ધીમાં તાપે જ તળવી... સ્ટફીગ ની સામગ્રી ના માપ મા પસંદગી મુજબ ફેરફારો કરી શકાય છે. Hiral Pandya Shukla -
મીની ઉત્તપમ પ્લેટર (Mini Uttpam Platter Recipe In Gujarati)
#GA4 #Week1#મીની_ઉત્તપમ_પ્લેટર#Uttapam#Cookpadindia#CookpadGujarati#7_different_Uttapam#homemadefood#lovetocookઉત્તપમ એ સાઉથ સાઇડ નું ફેમસ ફૂડ છે. ઉત્તપમ ઘણી પ્રકાર ના હોય છે. આજે મેં અહીં 7 અલગ ઉત્તપમ બનાવ્યા છે. અને મીની સાઈઝ મતલબ કે નાની સાઇઝ ના બનાવ્યા છે.. આ બધા નીચે લિસ્ટ પ્રમાણે છે.1) ઓનીયન ચીઝ ઉત્તપમ2) કોર્ન કેપ્સિકમ ઉત્તપમ3) મિક્સ સ્પ્રાઉટ ઉત્તપમ4) ચીઝી સ્પિનચ કોર્ન ઉત્તપમ5) પનીર બેઝ્ડ ઉત્તપમ6) સ્પાઈસી ટોમેટો કોરએન્ડર ઉત્તપમ7) કેરેટન બીટરૂટ ઉત્તપમ Henal Kothadiya _ #HENALs_Kitchen -
પિઝ્ઝા ગોલગપ્પા
#CulinaryQueens#ફ્યુઝનવીક#અઠવાડિયું-4અઠવાડિયું-4 ની ફ્યુઝન વીક થીમ માં મે ઇન્ડિયા નું ખૂબ જ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ ગોલગપ્પા અને ઇટાલિયન પોપ્યુલર ફૂડ પિઝ્ઝા , બંને નું ફ્યુઝન કરી ને બનાવ્યા છે પિઝ્ઝા ગો લગપ્પા.પાર્ટી કે ફંકશન માટે બધા ને ભાવે તેવું આ સ્ટાર્ટર ખૂબ જ ઝડપ થી બે થી પાંચ મિનિટ માં તૈયાર થાય છે. Jagruti Jhobalia -
મેક્સિકન બીન્સ સલાડ (Mexican Beans Salad Recipe In Gujarati)
#GA4#Week21#mexican#cookpadgujarati#cookpadindia મેક્સિકન બીન્સ સલાડ બનાવવા માટે રાજમાં બીન્સ અને નાચોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કલરફુલ કેપ્સીકમ અને ઓનીયન પણ ઉમેરવામાં આવે છે. મેક્સિકન બીન્સ સલાડ બનાવવો ખુબ જ સહેલો છે અને સાથે તે ઓછા સમયમાં પણ બની જાય છે. Asmita Rupani -
વેજ સ્ટફ પફ રોલ (Veg Stuffed Puff Roll Recipe In Gujarati)
આ રેસીપી મા બટાકા અને વેજ નાખી પનીર નું સ્ટફીગ બનાવી તેને મે મેંદા ના વેજ બેઝ બનાવી એક ફલેવર ( ગાર્લિક, ઓરેગનો કેપ્સીકમ, ગાજર) ટેસ્ટ આપ્યો છે .જે મારી પોતાની રીતે અલગ ટચ આપીને રોલ બનાવ્યા છે. અને તે પણ માઇક્રોવેવ/ ઓવન વગર. કપલીટલી ગેસ પર .😊❤વેજ સ્ટફ પફ લોફ/ રોલ Parul Patel -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#ફ્રાઇડ#પોસ્ટ6સમોસા મૈદા માંથી બનતા હોય છે પણ મૈદા ની જગ્યાએ મે ઘઉં ના લોટ નો ઉપયોગ કરેલ છે... ખુબ જ સરસ અને ક્રીસ્પ બને છે. Hiral Pandya Shukla -
પોટેટો ક્રોકેટસ (Potato Croquettes Recipe In Gujarati)
#આલુ જલદી બની જતો આ નાસ્તો ઘર માં સહુ કોઇને ભાવશે .જેને તમે કિટ્ટી પાર્ટી અથવા ઈવનિંગ માં પણ બનાવી શકો છો.આ રેસિપી માં ચીઝ સ્ટફિંગ માં સ્વીટ કોર્ન પણ ઉમેરી શકાય. Rani Soni -
કેરટ કટોરી પકોડા (Carrot Katori pakora recipe in Gujarati)
#GA4#Week3#Pakoda#Carrotપકોડા નો ટેસ્ટ સામાન્ય રીતે બધા જ લોકોને ભાવતો હોય છે. તે ચણાના લોટ માંથી બનાવીએ એટલે હેલ્ધી પણ છે મેં આજે અહીંયા કટોરી પકોડા બનાવ્યા છે અને કટોરી માં કેરટ અને બીજા વેજિટેબલ્સ નું સ્ટફિંગ ભરીને રેડી કર્યા છે. Asmita Rupani -
બેક્ડ વેજિટેબલ્સ ઇન ચીઝી ગાર્લિક સોસ (Baked Veg in Cheesy Garlic sauce Recipe In Gujarati)
#AsahiKaseiIndia બેક્ડ વેજિટેબલ્સ ઇન ચીઝી ગાર્લિક સોસ એક કોન્ટિનેન્ટલ ડીશ છે. આ વાનગી બનાવવા માં મિક્સ વેજિટેબલ્સ અને ચીઝી વ્હાઈટ ગાર્લિક સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગી ને ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે. બેક થયા પછી મેલ્ટેડ ચીઝનું ટેક્સચર અને સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
પનીર ચીલા જૈન (Paneer Chila Jain Recipe In Gujarati)
#GA4#Week22#Chila#cookpadgujarati ચીલા અલગ અલગ ઘણી બધી જાત ના બનાવવામાં આવે છે. કોઈ પણ જાતના ચીલા બનાવીએ તેમાં દાળ નો ઉપયોગ તો કરવામાં જ આવે છે મગની દાળ, મગની ફોતરાવાળી દાળ, ચણાની દાળ વગેરે માંથી ચીલા બનાવી શકાય. મેં આજે પનીરના સ્ટફિંગ વાળા પનીર ચીલા બનાવ્યા છે. Asmita Rupani -
મેક્સિકન વેજ કેસેડિયા (Mexican Veg Quesadilla Recipe In Gujarati)
#PC આ રેસીપી-મેકસીકન છે. જેમાં Tortilla મા (મેદાની રોટી )ખૂબ પ્રમાણમાં વેજ મા પનીર, ચીઝ અને મેક્સિકન સોસ, મસાલો ઉમેરીને 4 લેયર મા અલગઅલગ ટોપીગ કરીને ફોલ્ડ કરીને નોનસ્ટિક પેનમાં ઓઇલ મૂકી બેય સાઇડ શેકીવાની. બાળકો ને આ વાનગી ખૂબ પસંદ આવે છે. તમે ઘરે ઘઉં લોટ ની રોટી મા પણ બનાવી હેલ્થી option મા લઈ શકાય Parul Patel -
મુઘલાઇ પરાઠા
#ભરેલી#નોનઇન્ડિઅનપરાઠા આપણે બનાવતા જ હોઈ છે પણ આ રીતે બનાવશો તો બધાને બહુ ભાવશે અને અલગ પણ લાગશે. મુઘલાઇ પરાઠા માં પનીર નું સ્ટફીગ વધું હોવાથી ટેસ્ટ મા ખુબ જ સરસ લાગે છે. Hiral Pandya Shukla -
કોનૅ ચીઝ ટોસ્ટ (Corn Cheese Toast Recipe In Gujarati)
#GA4 #Week26 #Bread #post1 કોનૅ ચીઝ ટોસ્ટ એ બ્રેડ સ્લાઈસ ઉપર બટર ઓરીગાનો લગાવી શેકી કાઢ્યા બાદ એના ઉપર વ્હાઈટ સોસ મા કોનૅ, કાંદા, પેપરીકા,ચીઝ ઉમેરી સ્ટફીગ તૈયાર કરી ટોસ્ટ કરીને બનાવવામાં આવ્યા છે જે ખૂબ ટેસ્ટી લાગે છે, જે સરળતા થી ઓછી સામગ્રી મા તવી ઉપર બની જાય છે, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe in Gujarati)
#NSDમે સેન્ડવીચ સાથે ખવાય તેવી કેચપ ની ચટણી બનાવી છે જે કોઇ પન સેન્ડવીચ સાથે ખાય શકો છે જે એટલી ટેસ્ટી છે કે એક વાર ખાશો તો બીજી વાર જરૂર બનાવશો..😋 Rasmita Finaviya -
મેક્સિકન પૌઆ
#Tasteofgujarat#ફ્યુઝનવીકબટાકા પૌઆ એ ઇન્ડિયન નાસ્તો છે .તે દરેક ઘર માં બ્રેક ફાસ્ટ માં લેવાય છે.તે એક હેલ્થી રેસિપી છે.અહીંયા મેં ફ્યુઝીયન કરી ને મેક્સીકન બનાવ્યા છે. બટાકા ની જગ્યા એ કેપ્સિકમ ,ગાજર અને કોર્ન નો નો ઉપયોગ કર્યો છે. Dharmista Anand -
સ્વીટ કોર્ન અને ભાત ના રોલ્સ
#culinaryQueens#તકનીક#અઠવાડિયું-2#ડીપ ફ્રાયપોસ્ટ-1ડીપ ફ્રાય તકનીક નો ઉપયોગ કરી સ્વીટ કોર્ન અને ભાત થી આ રોલ બનાવ્યા છે જે ક્રિસ્પી ,અને ચટપટા ,સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#CFમેં આજે મેથીના થેપલા ઘઉં બાજરો અને જુવાર નો લોટમાં લસણની ચટણી મેથી પાઉડર મેથીના પાન ફુદીના પાઉડર અને સુકા મસાલા નો ઉપયોગ કરી બનાવ્યા છે જેનાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage manchurian જે મે ચોખા નો લોટ ઉપયોગ કરી ને બનાવ્યા છે Krishna Joshi -
બર્ન્ટ કોર્ન (Burnt Corn Recipe In Gujarati)
#CWTકોર્ન બધા ને ભાવે... ગમે તે રીતે બનાવો. આ એક મેક્સીકન રેસિપી છે જેમાં મેં થોડોઘણો ફેરફાર કરીને, ઇન્ડિયન સ્પાઈસીસ વાપરી ને ઇન્ડિયન ટચ આપ્યો છે. બર્ન્ટ કોર્ન (રોસ્ટેડ કોર્ન)#Cooksnapthemeoftheweek @Daxa_2367 Bina Samir Telivala
More Recipes
ટિપ્પણીઓ