મંચુરીયન સેન્ડવિચ (Manchurian Sandwich Recipe In Gujarati)

મંચુરીયન સેન્ડવિચ (Manchurian Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ,ગાજર,બીટ,કાંદા ને છીણી લો કે ચૉપર માં ક્રશ કરી લો.
- 2
હવે એક બોલમાં ગાજર,કોબીજ,બીટ,લસણ,કાંદા ને એડ કરી તેમાં આદું નું છીણ એડ કરી મરી પાઉડર,મીઠું એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં કોર્ન ફ્લોર એડ કરી ડો જેવું બનાવી તેનાં બોલ્સ વાળી લો.
- 3
સેન્ડવીચ માટે નાનાં બોલ્સ બનાવા.
- 4
હવે તેને ગરમ તેલ માં મીડીયમ ટૂ હાઇ ફલેમ ઉપર ફ્રાય કરી લો.
- 5
પેન માં તેલ મુકી તેલ ગરમ થાઈ એટલે તેમાં કાંદા,લસણ એડ કરી સાંતળી લો.હવે કાંદા થોડાં બ્રાઉન થાઈ ત્યારે તેમાં કેપ્સીકમ એડ કરી 2 મિનીટ સાંતળી લો.(આખી પ્રોસેસ હાઈ ફલેમ ઉપર કરવી.)
- 6
હવે તેમાં કોબીજ એડ કરી 1 મિનીટ માટે સાંતળી તેમાં મીઠું, મરી પાઉડર,સોયા સોસ,રેડ ચીલી સોસ,ગ્રીન ચીલી સોસ એડ કરી મિક્સ કરી લો.
- 7
એક બોલ માં કોર્ન ફ્લોર એડ કરી તેમાં 2-3 ચમચી પાણી એડ કરી મિક્સ કરી લો.આ મિશ્રણ ને ગ્રેવી માં એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં મંચુરિયન બોલ્સ એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં લિલી ડુંગળી નાં પાન એડ કરી મિક્સ કરી લો.
- 8
રેડી છે મનચુંરિયન.તેને સર્વિંગ બોલ માં લઇ લિલી ડુંગળી નાં પાન એડ કરી સર્વ કરો.
- 9
હવે સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ ની સ્લાઇસ ઉપર કેચપ અને રેડ ચીલી સોસ લગાવી ઉપર મંચુરીયન મુકી ઉપર ચીઝ ને છીણી લો.હવે બ્રેડ ની બીજી સ્લાઇસ મુકી તેની બનેં બાજુ બટર લગાવી તેને ગ્રીલ કરી લો.
- 10
રેડી છે મંચુરીયન સેન્ડવિચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેબીજ ગ્રેવી મન્ચુરિયન (Cabbage Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week3ચાઈનીઝ માં ને અહિયાં કેબીજના ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ સોફ્ટ પણ બને છે. અને બનાવવામાં પણ ખૂબ જ ઓછો સમય લાગે છે. Ankita Solanki -
ગોબી મન્ચુરિયન (Gobhi Manchurian Recipe in Gujarati)
#GA4 #week24 મન્ચુરિયન આપણે કોબીજ, ગાજર માંથી બનાવિયે છીએ આજે મેં ગોબી મન્ચુરિયન બનાવીયા છે જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Bhavini Kotak -
મંચુરીયન( Manchurian Recipe in Gujarati
#GA4#week3#chinese#carrot કોબીજ ના મંચુરીયન તો તમે ખાધા જ હશે પણ મેં આજે દૂધી ના મંચુરીયન બનાવ્યા જે ખુબ સરસ બન્યા છે. Dhara Naik -
-
વેજ મંચુરિયન પરાઠા(veg manchurian parotha recipe in Gujarati)
#સુપરશેફ2વેજ મન્ચુરિયન મન્ચુરિયન અને પરાઠાં કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Nayna Nayak -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDનેશનલ સેન્ડવિચ ડે ની શુભકામના... સેન્ડવિચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવા માં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે પણ કયારેક અમુક વેજીટેબલ ના ભાવતા હોય અને લંચ બોક્સ મા જો એવી રીતે આપવું હોય ત્યારે આ સેન્ડવિચ માં ક્રીમચીસ હોવાથી એમાં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રિલ નથી કરી કાચી પણ ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
મંચુરિયન (Manchurian Recipe in Gujarati)
મન્ચુરિયન ડૉય ટેસ્ટી બને છે બનતા ની સાથે જ ગરમ ગરમ ખવાય જાય છે.#GA4#week3 #Chinese Bindi Shah -
-
-
મંચુરીયન (Manchurian Recipe In Gujarati)
#લેફટ ઓવરખીચડી#FFC8#WEEK8 ખીચડી ભારતીયોનું માનીતુ ફૂડ છે, ખીચડી વધે તો ઘણી રેસીપી બની શકે, આજે મેં ખીચડી વધી તો મંચુરીયન બનાવ્યા, ખૂબ સરસ બન્યા. તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
મંચુરિયન (manchurian Recipe in Gujarati)
#GA4#week3#Chinese#manchurianમંચુરિયન એ એક એવી ડિશ છે જે નાના મોટા બધાને ભાવે છે મારા દીકરાને તો ખૂબ ભાવે છે માટે બહારના લાવવા કરતા હું ઘરે જ બનાવવાનું પ્રિફર કરું છું Pooja Jaymin Naik -
-
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week -1સ્ટાર્ટર રેસીપી ચેલેન્જવસંત મસાલા નાં કાશ્મીરી મરચાં નો ઉપયોગ કરી મંચુરિયન બનાવાયા છે. આખું વર્ષ હું વસંત મસાલા જ વાપરું છું અને તેની ગુણવત્તા ખુબ જ સરસ હોય છે અને તેની સુગંધ ખુબ જ સરસ હોય છે. Arpita Shah -
-
કેબેજ મંચુરિયન (cabbage Manchurian recipe in Gujarati)
#GA4#Week14 મે પઝલ માંથી કોબીજનો ઉપયોગ કરીને મંચુરિયન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nita Prajesh Suthar -
મંચુરિયન વિથ ફ્રાઇડ રાઈસ (Manchurian with Fried rice recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#Chinese#manchurian#friedrice#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI ચાઈનીઝ વાનગીઓ માં manchurian વિકાસનું મહત્વ છે અને ગોરા પણ ખવાય છે અને ગ્રેવી સાથે પણ સર્વ કરી શકાય છે મનચુરીયન તથા તેની સાથે કોમ્બિનેશનમાં નુડલ્સ રાઈસ ખુબ જ સરસ લાગે છે અહીં મેં મીડીયમ ગ્રેવી સાથે મનસુરીયન તૈયાર કરેલ છે અને તેની સાથે ડ્રેસ તૈયાર કર્યું છે આ બન્નેનું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે. ચાઈનીઝ વાનગીઓ માના વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે અને શિયાળાની ગુલાબી ઠંડીમાં આવી વાનગીઓ ખાવાની મજા ખૂબ જ આવે છે. Shweta Shah -
મંન્ચૂરિયન (Manchurian Recipe in Gujarati)
#GA4 #Week14 #Cabbage•આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી વેજીટેબલ મંન્ચૂરિયન જે નાના મોટા બધા ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
વેજ મંચુરિયન (Veg Manchurian recipe in gujarati)
#વિકમીલ3#steam/fried#માઇઇબુક#Post21 Mitu Makwana (Falguni) -
-
વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati)
#ઈસ્ટ મન્ચુરિયન માં મેં ચોખાના લોટના બદલી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે જે બધાના ઘરે અવેલેબલ હોય અને ટેસ્ટી પણ ખૂબ જ થાય છે એકવાર જરૂર બનાવજો Vandana Dhiren Solanki -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
આ સૂપ માં મેં થોડાં વેજિસ એડ કરી ને બનાવ્યો છે જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે અને જલ્દી બની પણ જાઇ છે.વરસાદ ની સીઝન માં અને શિયાળા માં પણ આ સૂપ મસ્ત લાગે છે. મને અને મારા ભાઈ ને કઇ હળવું ખાવું હોઇ ત્યારે આ સૂપ બનાવું છું. Avani Parmar -
-
-
વેજ. ગ્રેવી મન્ચુરિયન (Veg.Gravy Manchurian Recipe In Gujarati)
#GA4#Week13ચાઈનીઝ આઈટમ માં મંચુરિયન નાના બાળકો અને મોટાઓને બધાને ખૂબ જ પ્રિય હોય છે. મન્ચુરિયન માં આજીનોમોટો કે સાજીના ફૂલ એડ કર્યા નથી. તો પણ એકદમ સોફ્ટ બન્યા છે. મંચુરિયન બનાવવામાં પણ બહુ જ ઓછો સમય લાગે છે અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં લીલા અને તાજા શાકભાજી મળે છે તેથી બનાવવામાં પણ ખૂબ મજા આવે છે. Parul Patel -
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage manchurian જે મે ચોખા નો લોટ ઉપયોગ કરી ને બનાવ્યા છે Krishna Joshi -
-
મંચુરિયન (Manchurian Recipe in gujarati)
#વિક્મીલ3#માઇઇબુક#પોસ્ટ14મંચુરિયન નાના મોટા સૌને ભાવે છે. આજે હું એકદમ રેસ્ટોરન્ટ જેવું પોચું અને ટેસ્ટી મંચુરિયન બનવા ની રેસિપી શેર કરું છું. આ રીતે મંચુરિયન બનાવશો તો ખાવા ની ખુબ જ મજા આવશે અને બહાર નું મંચુરિયન પણ ભૂલી જશો. Krishna Hiral Bodar
More Recipes
ટિપ્પણીઓ (22)