મેકસીકૅન બીન્સ સલાડ
હેલ્થી એન્ડ ટેસ્ટી ડાઈટ મેકસીકૅન સલાડ
#કઠોળ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બઘા કઠોળ ને મિઠુ નાખી બાફી દો. કેપ્સીકમ, ટામેટા અને ધાણા ને બારીક સમારો. વ્યારબાદ બધોજ કઠોળ ને ભેગુ કરો.
- 2
બીજા વાસણ મા સૌ પ્રથમ ઓલીવ ઓઈલ અને પછી વીનેગાર ઉમેરી ને બરાબર હલાવો. પછી તેમા સમારેલા ત્રણે કેપ્સીકમ,ટામેટા,મરચુ અને લીલા ધાણા ઉમેરો. વ્યારબાદ ઓરેગાનો, પેપરીકા, ચીલી ફેલશ,લિબુ નો રસ,મિઠુ, તથા બાકીનો બધો મસાલો ઉમેરી ને હલાવો.વ્યારબાદ આને બાફેલા કઠોળ વાળા બાઉલ મા ઉમેરો.
- 3
.બાઉલ મા મિક્સ કરયા પછી બંને મિશ્રણ ને બરાબર મિશ્ર કરી દો. પછી તેને સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મીક્ષ કઠોળ સલાડ (Mix Kathol Recipe In Gujarati)
#GA4#Week5સલાડ ઘણી બધી રીતના બને છે. જેવા કે વેજીટેબલ સલાડ, કોરન સલાડ, રશિયન સલાડ અને બીજા ઘણા બધા.એવા જ એક સલાડ ની રેસીપી આજે મે તમારી સાથે શેર કરી છે એ છે મીક્ષ કઠોળ નું સલાડ. આ સલાડ જો તમે એક બાઉલ ખાવ તો તેમાથી ફુલ પો્ટીન મળે છે.અને લંચ મા પણ આ સલાડ લઈ શકાય છે.Apeksha Shah(Jain Recipes)
-
ડાયટ સલાડ (Diet Salad Recipe In Gujarati)
#GA4#Week5 આ સલાડ રૂટિનમાં લોકો બનાવતા જ હોય છે. આ સલાડ એકદમ પૌષ્ટિક છે તેમજ આ સલાડમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
-
ચણા સલાડ
#ફિટવિથકુકપેડકઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે..... Neha Suthar -
-
-
પ્રોટીન સલાડ (Protein Salad Recipe in Gujarati)
સલાડ ના માધ્યમથી વિટામીન, મીનરલ્સ, આયન,ની કમી પૂરી થાય છે. ડાયટીશિયન ના અનુસાર સલાડ ને જમ્યા પહેલા ખાવું જોઇએ.લીલા શાકભાજીમાં વિટામીન 12 ની માત્રા વધારે હોય છે.આજે મેં પોટીન થી ભરપુર પનીર અને કઠોળ, શાકભાજી નો ઉપયોગ કરી 2 ર્પકાર ના સલાડ બનાવ્યા છે. જેમા મેં સામગ્રી કાચી અને બાફી ને લીધી Varsha Patel -
-
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
#Immunityઈમ્યુનીટી બુસ્ટર સલાડImmunity Booster Salad Daman Me Jiske...Kyun Na Khushi se Wo Diwana Ho Jaye...Aise Risque Corona Kal Me Pesh Duwao ka Nazarana Ho jaye....આજે તમારા માટે ઈમ્યુનીટી બુસ્ટર સલાડ લઈને આવી છું..... આ સલાડ ના એકેએક ingredients ના ફાયદા ની વાત કરવા જાઉં તો..... આખો નિબંધ લખાઈ જાય.....એટલું જરૂર થી કહીશ કે Sunday Ho Ya Monday...Roj khao Ye IMMUNITY BOOSTER SALAD Ketki Dave -
-
મેક્સિકન બીન્સ સલાડ (Mexican Beans Salad Recipe In Gujarati)
#GA4#Week21#mexican#cookpadgujarati#cookpadindia મેક્સિકન બીન્સ સલાડ બનાવવા માટે રાજમાં બીન્સ અને નાચોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કલરફુલ કેપ્સીકમ અને ઓનીયન પણ ઉમેરવામાં આવે છે. મેક્સિકન બીન્સ સલાડ બનાવવો ખુબ જ સહેલો છે અને સાથે તે ઓછા સમયમાં પણ બની જાય છે. Asmita Rupani -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#NFR#No Fire Recipeકઠોળ ખોરાકમાં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડની માત્રા વધારે હોય છે.બધા કઠોળમાં પ્રોટીન ખૂબ માત્રા હોવાથી હેલ્ધી સલાડ છે.લીલા શાકભાજી નાં સલાડમાં ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે.વજન ઘટાડવા માંગતા લોકો માટે તો આશીર્વાદ રૂપ છે.આ ફણગાવેલા કઠોળ સવારે અથવા દિવસે ખાવા જોઈએ. રાત્રે ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. Dr. Pushpa Dixit -
ફણગાવેલા કઠોળનું સલાડ
#હેલ્થી#goldenapron#post-6#india#post3તમારા છોકરા કઠોળના ખાતા હોય અને ના ભાવતા હોય તો એમને જો તમે આવી રીતે ફણગાવેલા કઠોળ નો સલાડ બનાવીને આપશો તો શોખ થી એ લોકો ખાશે. ફણગાવેલા કઠોળ નો સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્થ માટે પણ ખુબ જ સરસ હોય છે કેમ કે ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી ગણાય છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને લોહીને પાતળું કરે છે Bhumi Premlani -
મેક્સીકન સલાડ(mexican salad recipe in gujarati)
#મેક્સીકન સલાડ અમેરિકા ની સાઉથ માં મેક્સિકોમાં ખવાઈ છે.જે થોડું તીખું હોય છે. એમા કઠોળ ,ચીઝ હોય છે. Mrs Viraj Prashant Vasavada -
બ્રેડ સ્પ્રાઉટ્સ બીન્સ સીગાર રોલસ
#કઠોળ#આ ડીશમાં ફણગાવેલા મગ, મઠ અને પનીરનું મિશ્રણ બનાવીને બ્રેડની રોલ કરીને તેલમાં શેકીને હેલ્થી સ્નેક્સ તૈયાર કર્યું છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, નાના છોકરાઓને આ ડીશ ખૂબ જ ગમશે. Harsha Israni -
હેલ્ધી સલાડ વિથ ડ્રેસિંગ (Healthy Salad With Dressing Recipe In Gujarati)
આપણા ઘરમાં દરરોજ ના જમવાના માં લગભગ દરરોજ સલાડ તો બનતું જ હોય છે.તો આજે મેં સલાડ માટે નું ડ્રેસિંગ પણ બનાવ્યું છે.એના થી સલાડ એકદમ ટેસ્ટી લાગે છે 😋. Sonal Modha -
કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ ડ્રેસિંગ
નો ફાયર રેસિપી#NFR : કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ dressingદરરોજ ના જમવાના સલાડ નો ઉપયોગ કરવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ સાથે dressing હોય તો સલાડ નો ટેસ્ટ બમણો થઈ જાય. Sonal Modha -
ચણા સલાડ વિથ મિન્ટ ડ્રેસિંગ
#કઠોળકાબુલી ચણા અને ફુદીનાથી બનતું પ્રોટીન, ફાઈબર, આયર્ન થી ભરપૂર હેલ્થી સલાડ Nigam Thakkar Recipes -
ચણા સલાડ (Chana salad recipe in Gujarati)
#GA4#Week5 કઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે..... Neha Suthar -
મકાઈ ખીચીયા સ્પાઉટેડ સલાડ(Corn Papad Sprouts Salad Recipe In Gujarati)
હેલ્થી વેજીટેબલ અને ફણગાવેલા કઠોડ નુ સરસ મજાનુ સલાડ આશા રાખું છું આપને પણ ગમશે.. #સાઈડ H S Panchal -
-
ફણગાવેલા મગનું સલાડ
#કઠોળ#ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. સાથે જો બીજા હેલ્થી શાકભાજી હોય તો તો પછી પૂછવું જ શું!!! ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી સલાડ.... Dimpal Patel -
પંચરત્ન કઠોળ સલાડ
#કઠોળઆ સલાડ હેલ્થ માટે બેસ્ટ છે.. તેલ કે બટર નો આમાં જરાય ઉપયોગ નથી કર્યો..વિધાઉટ લસણ , ડુંગળી ..આમાં મેં ફણગાવેલા મગ,મઠ અને પલાળેલા ચણા, વટાણા, કળથી..નો ઉપયોગ કરી .. સાથે સફરજન અને કાકડી ,બીટ,નો પણ ઉપયોગ કરી બનાવ્યું છે હેલ્થ માટે બેસ્ટ.. સલાડ. Sunita Vaghela -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10689448
ટિપ્પણીઓ