ઢીનચક ઢોસા

Bina Mithani
Bina Mithani @MrsBina
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 1વાટકી મગ ફણગાવેલા
  2. 1વાટકી મઠ ફણગાવેલા
  3. અડધી વાટકી રાજમા
  4. અડધી વાટકી ચણા
  5. ઢોસા માટે:
  6. 2વાટકી ચોખા
  7. 1વાટકી અડદ
  8. 1 નાની ચમચીમેથી
  9. 1નંગ ટમેટાં
  10. 1નંગ ડુંગળી
  11. 1નંગ મરચું
  12. ચીઝ
  13. કોથમીર
  14. તેલ/ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ અને મઠ ને રાત્રે પલાળી સવારે ફણગાવેલા.ચણા અને રાજમા મીઠું નાખી બાફવા.

  2. 2

    આગલા દિવસે ઢોસા માટે નું પલાળી પીસી લો. આથો આવી જાય પછી મીઠું નાખી લો કડક ઢોસા બનાવવો.તેમાં સલાડ નું બધું સુધારો, કઠોળ, ચીઝ, કોથમીર, સલસો ઉમેરી સવૅ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes