મિક્સ કઠોળ કોરમા વીથ સ્ટીમ રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા કઠોળ ને આખી રાત પાણી માં પલાળી ને કૂકર માં 3-4વ્હીસલ કરી બાફી લો.
- 2
કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું અને હીંગ નાખી વઘાર કરો ત્યાર પછી તેમાં ખડા મસાલા અને સૂકા લાલ મરચાં એડ કરો અને સાંતળો પછી તેમાં ડુંગળી, લસણ, અને આદુ ઉમેરો અને સાંતળો પછી તેમાં ટામેટા,કાજુ અને ખસખસ ઉમેરો અને ડ્રાય મસાલા એડ કરો મસાલા સંતળાય જાય પછી થોડું પાણી ઉમેરીને થોડી વાર ચડવા દો.
- 3
પછી તેને ઠંડી પાડી ને મિક્સરમાં ગ્રાઈન્ડ કરો
- 4
હવે આ ગ્રેવી ને પેન માં લઇને ધીમાં ગેસ પર ગરમ કરો અને તેમાં થોડું પાણી ઉમેરીને થોડી વાર ખદખદવા દો પછી તેમાં બાફેલા કઠોળ ઉમેરો અને મિક્સ કરો ત્યાર પછી તેમાં લીંબુ નો રસ ઉમેરો અને છેલ્લે મલાઈ ઉમેરો અને ગરમાગરમ રાઈસ કે રોટલી સાથે સવઁ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મીક્ષ કઠોળ વીથ જીરા રાઈસ
#કઠોળદરેક કઠોળ માં કાંઇ ને કાંઇ વિટામિન રહેલા છે જે આપણા સ્વ।સ્થ માટે ખૂબ જ જરૂરી છે. તો મે મારી રેસીપી માં ઘણા કઠોળ નો ઉપયોગ કર્યો છે. Rupal Gandhi -
વરડુ (મિક્સ કઠોળ)
#કઠોળઆ વાનગી અનાવિલ બ્રાહ્મણ કોમ ની ટ્રેડિશનલ વાનગી છે. તેને નોળીનેમ ( શ્રાવણ સુદ નોમ) ના દિવસે બનાવે છે. તેમાં ૩,૫,૭,૯ એવી એકિ સંખ્યા માં કઠોળ લેવાય છે. Prachi Desai -
મિક્સ કઠોળ (Mix Kathol Recipe In Gujarati)
શનિવાર એટલે ઘરે કઠોળ જ કરવાનું..તો આજે મેં સાત કઠોળ ભેગા કરી ને બનાવ્યું..અને બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
-
-
-
-
મિક્સ કઠોળ
#નાસ્તો#ઇબૂક૧#૨સવાર ના નાસ્તા માં જો હેલ્થ નું વિચારી ને કોઈ નાસ્તો કરવાની ઈચ્છા હોય તો મિક્સ કઠોળ ને આપડે સરસ રીતે લઇ શકાય.ને મજા પણ આવે નાસ્તા માં ગરમા ગરમ મિસક્સ કઠોળ મળે તો મજા જ આવે. Namrataba Parmar -
-
મિક્સ કઠોળ ચૂલા ભાજી પાંવ
એકદમ નવી વાનગી તમારી સમક્ષ લાવી છું જે કઠોળ માંથી ફાઈબર, વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટે ઉપયોગી નીવડે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને " મિક્સ કઠોળ ચૂલા ભાજી પાંવ " સ્વાદ સાથે આરોગો.#કઠોળ Urvashi Mehta -
મિક્સ કઠોળ ફ્રિટર્સ
#કઠોળસ્વાદ માં ખૂબ જ મસ્ત લાગે છે, અને કઠોળ છે એટલે હેલ્ધિ તો ખરું જ Radhika Nirav Trivedi -
-
મિકસ કઠોળ કટલેટ
કઠોળ બહું ઓછા ભાવતાં હોય છે,તેથી તેને જુદી રીતે સવૅકરીએતો બહુ જ ટેસ્ટી લાગે છે.#દિવાળી Rajni Sanghavi -
મિક્સ કઠોળ સમોસા
#કઠોળ આ વાનગી ચા સાથે તેમજ નાસ્તા મા પણ લઇ શકાય તેવી કઠોળ માંથી બનતી પૌષ્ટિક વાનગી છે. Nidhi Popat -
-
-
-
મિક્સ કઠોળ નું શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ એ પોષ્ટિક આહાર 6 અને પોષણ માટે કઠોળ ખાવું જરૂરી 6. Amy j -
પંજાબી કઠોળ
#goldenapron3#વીક 1#રેસ્ટોરન્ટ# ગ્રેવીમેં આ રેસિપી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ માં મિક્સ કઠોળ ની સબ્જી નું વર્ઝન પંજાબી કઠોળ સબ્જી બનાવી છે.Jayna Rajdev Jayna Rajdev -
-
મિક્સ કઠોળ (Mix kathol Recipe in Gujarati)
#post_43બધા કઠોર માંથી પ્રોટીન અને વિટામિન મળે છેતેથી આ મિક્સ કઠોર ની સબ્જી હેલ્ધી છે. Daksha pala -
-
મિક્સ કઠોળ
#હેલ્થી#પોસ્ટ -1#કઠોળ ખાવુ ખુબ ફાયદેમંદ છે. એમાં પ્રોટીન વિટામિન અને ફાઇબર ખુબ માત્રા માં છે. Dipika Bhalla -
મિક્સ કઠોળ ચાટ
ફણગાવેલા કઠોળ માં ડબલ માત્રા માં પ્રોટીન રહેલું છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
-
કઠોળ ફણગાવવાની સચોટ રીત
કોઈ પણ કઠોળ ને ફણગાવી ને ખાવા થી ખુબ જ વધારે પ્રમાણ માં પોષક તત્વો મળી શકે છે.હું અહીંયા સહેલાઇ થી કેવી રીતે કઠોળ ફણગાવાય તેની રીત બતાવું છું. Varsha Dave -
-
મિશ્ર ફણગાવેલા કઠોળ કરી
#કઠોળઆ રેસીપી માં ફણગાવેલા મિશ્રીત કઠોળ ને એકદમ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યા છે. કઠોળ તૈયાર થઈ જાય અને પીરસ્તી વખતે એના ઉપર મિક્સ ચવાણુ ભભરાવા માં આવ્યું છે. સાથે ત્રિકોણી પરોઠા અને કાંદો પિરસિયો છે. Krupa Kapadia Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10722127
ટિપ્પણીઓ