ચણા સલાડ

#ફિટવિથકુકપેડ
કઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે.....
ચણા સલાડ
#ફિટવિથકુકપેડ
કઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે.....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાડકી ચણાનો લો. તેમાં પાણી ઉમેરીને આખી રાત પલાળી ને રાખો. પછી એક કૂકરમાં મીઠું નાખીને ચણાને પાંચ સીટી વગાડીને બાફી લો.
- 2
ત્યાર પછી ડુંગળી ટામેટા અને કાકડીને એક ડીશમાં લો. પછી ડુંગળીને છોલીને તેની છાલ ઉતારી લો. કાકડી ને પણ છોલી ને તેની છાલ ઉતારી લો. પછી ડુંગળી, ટામેટા અને કાકડીને ઝીણા સમારી લો.
- 3
હવે બધું બરોબર મિક્સ કરી લો. પછી તેમાં લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરો.
- 4
પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 5
હવે કુકર ઠંડુ પડે એટલે ચણાને કાઢીને કાણાવાળા વાડકામાં મૂકો. પછી ચણા થોડા ઠંડા થાય એટલે સમારેલા સલાડમાં ઉમેરો અને મિક્સ કરી લો. પછી એક સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા સલાડ (Chana salad recipe in Gujarati)
#GA4#Week5 કઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે..... Neha Suthar -
હેલ્ધી મુઠીયા
#ફિટવિથકુકપેડઅહીં મેં બે ભાજી અને ત્રણ લોટ ને મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે. Neha Suthar -
-
ફણગાવેલા ચણા / અંકુરિત ચણા
ફણગાવેલા કઠોળ ખાવા હેલ્થ માટે ખૂબ જ સારા . તો આજે મેં ફણગાવેલા ચણા બનાવ્યા . કઠોળમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી આવે છે . તો દરરોજના જમવાનામાં કઠોળનો ઉપયોગ કરવો જોઈએ . Sonal Modha -
ચણા સલાડ વિથ મિન્ટ ડ્રેસિંગ
#કઠોળકાબુલી ચણા અને ફુદીનાથી બનતું પ્રોટીન, ફાઈબર, આયર્ન થી ભરપૂર હેલ્થી સલાડ Nigam Thakkar Recipes -
-
ચણા નું સલાડ (Chana salad Recipe in gujarati)
#LB#cookpadindia#cookpad_ gujaratiકઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે.શાકાહારી માટેનો મહત્વનો સ્ત્રોત પ્રોટીન છે .અહીં મે બાફેલા દેશી ચણા લીધા છે. ટામેટા ડુંગળી કેપ્સીકમ જેવા વેજીટેબલસ એડ કરીને હેલ્ધી સલાડ બનાવ્યું છે. બાળકો ના નાસ્તા માટે પરફેક્ટ હેલ્થી સલાડ છે. Parul Patel -
(કાળા) ચણા ચટ પટી
#goldenapron3#week -8#પઝલ -વર્ડ-ચણા,પીનટ આજે હેલ્ધી એવું ચણા ચાટ બનાવ્યુ છે અને ચના સલાડ પણ કઈ શકાય.તરત જ બની જતું આ સલાડ સરસ લગે છે અને આમમાં કાકડી,કાંદો, ટામેટું,મકાઈ ના દાણા, લીંબુ નો રસ નાખીને ચટપટી સલાડ બનાવ્યું છે.પ્રોટીન થી ભરપુર ચણાથી શરીર મજબૂત બને છે.હાડકા મજબૂત બનાવે છે. Krishna Kholiya -
પંચરત્ન કઠોળ સલાડ
#કઠોળઆ સલાડ હેલ્થ માટે બેસ્ટ છે.. તેલ કે બટર નો આમાં જરાય ઉપયોગ નથી કર્યો..વિધાઉટ લસણ , ડુંગળી ..આમાં મેં ફણગાવેલા મગ,મઠ અને પલાળેલા ચણા, વટાણા, કળથી..નો ઉપયોગ કરી .. સાથે સફરજન અને કાકડી ,બીટ,નો પણ ઉપયોગ કરી બનાવ્યું છે હેલ્થ માટે બેસ્ટ.. સલાડ. Sunita Vaghela -
ચણા નું સલાડ (Chana Salad Recipe In Gujarati)
#SPRસલાડ પાસ્તા રેસીપીઆ સલાડ ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. Arpita Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
શિયાળામાં લીલા ચણા ભરપૂર આવે.. શેકીને ખાવા ગમે પણ શાક માટે ફોલવા ટાઈમ જોઈએ. હવે શાકવાળાની દુકાને ફ્રેશ ફોલેલા ચણા મળે છે તો એક- બે વાર જરુર બનાવું. આજે પંજાબી સ્ટાઈલમાં બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ફણગાવેલા મસાલા ચણા (Fangavela Masala Chana Recipe In Gujarati)
#LB કઠોળ ને ફણગાવવાથી એનામાં પોષક તત્વ બે ગણું વધી જાય છે બાળકો ને નાસ્તા માટે અને મોટા માટે પણ આ ચણા ખુબ જ હેલ્ધી છે Varsha Dave -
ચણા ચાટ
#RB17નાના બાળકો સલાડ ન ખાય ત્યારે આ ચણા ચાટ તેમના વિટામીન માટેનો ભરપૂર સ્ત્રોત છે. Maitri Upadhyay Tiwari -
ચણા ચાટ
આ એક હેલ્ધી પ્રકાર ની ચાટ છે. દેશી ચણા ને બાફી ને બનાવવામાં આવે છે. સાથે સલાડ અને ચટણી પણ નાખવામાં આવી છે. Disha Prashant Chavda -
🌿ગામઠી ગોવર્ધન સલાડ🌿
કાઠીયાવાડ હોય કે ગુજરાત સલાડ તો રોજ ખવાય જ છે.... તો આજે નવી સ્ટાઈલ થી સલાડ બનાવીશું.........🍃🍀🌿#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Neha Suthar -
ચણા નુ સલાડ (Chana Salad Recipe In Gujarati)
#ChooseToCook ચણાનુ સલાડ મારા દાદી અમે નાના સ્કૂલ મા જાતા ત્યારે લંચબોક્સ મા આપતા.....દાદી બોલતા કે રીશેષ મા ચણા ખાજો રમવાની તાકત આવસે જે આજ યાદ આવે છે....તેમનુ શિખવાડેલ સલાડ બનાવીયુ. Harsha Gohil -
ડાયટ સલાડ (Diet Salad Recipe In Gujarati)
#GA4#Week5 આ સલાડ રૂટિનમાં લોકો બનાવતા જ હોય છે. આ સલાડ એકદમ પૌષ્ટિક છે તેમજ આ સલાડમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
-
મગ નો સૂપ
#ફિટવિથકુકપેડમગ ચલાવે પગ.મગ નો ઉપયોગ હમેશા અઠવાડિયામાં એક-બે વાર તો કરવો જોઈએ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. Neha Suthar -
કાલા ચણા ચાટ
#હેલ્થીફૂડ#ઇબુક26... કાલા ચણા ચાટચાટ જલ્દી બનતી અને ટેસ્ટી હોય છે.. કઠોળ અને કાચા શાક ના લીધે હેલ્ધી છે.. Tejal Vijay Thakkar -
છોલે ચણા
#goldenapron3 week 8 અહીં મેં ચણા નો ઉપયોગ કરીને છોલે ચણા બનાવ્યા છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. khushi -
સલાડ (Salad Recipe In Gujarati)
Salad#ImmunityItani sakti dena data hame,Sab Corinna ko bhagaenge hamરોજ સવારે હોય કે રાતે ssalad ખાવું જોઈએ સલાડ ખાવાથી ઇમ્મુનીટી storng થાય છે Jayshree Doshi -
બીટ રૂટ સલાડ(Beetroot Salad Recipe In Gujarati)
મે આજે હેલદી અને પોષ્ટીક બીટ રૂટ અને દેશી ચણા માંથી સલાડ બનાવ્યું છે,#GA 4#Week 5. Brinda Padia -
સ્પ્રોઉટ્સ સલાડ (Sprouts Salad Recipe In Gujarati)
#GA4#Week11#Sprouts આ સલાડ સવારે નાસ્તામાં કે લંચમાં આપી શકાય. મેં અહીં મગ ચણા અને મેથીના દાણા ઉમેરીને સલાડ બનાવ્યું છે. મેથીના દાણા બહુ ફાયદો કરે છે. જે હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. ડાયાબીટીસ માટે બહુ ફાયદો કરે છે. ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#NFR#No Fire Recipeકઠોળ ખોરાકમાં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડની માત્રા વધારે હોય છે.બધા કઠોળમાં પ્રોટીન ખૂબ માત્રા હોવાથી હેલ્ધી સલાડ છે.લીલા શાકભાજી નાં સલાડમાં ફણગાવેલા કઠોળ નો ઉપયોગ કરવાથી તે ટેસ્ટી અને હેલ્ધી બને છે.વજન ઘટાડવા માંગતા લોકો માટે તો આશીર્વાદ રૂપ છે.આ ફણગાવેલા કઠોળ સવારે અથવા દિવસે ખાવા જોઈએ. રાત્રે ખાવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. Dr. Pushpa Dixit -
-
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ ખાવા ના ઘણા ફાયદા છે .દિવસ માં એકવાર એક પ્લેટ સલાડ અવશ્ય ખાવું જોઈએ .સલાડ દ્વારા શરીર માં પ્રોટીન , ફાઈબર , વિટામિન અને મિનરલ્સ મળી રહે છે .ડોક્ટર પણ સલાડ ખાવા ની સલાહ આપે છે .સલાડ ખાવા થી ભૂખ પણ ઓછી લાગે છે . અત્યારે આ કોરોના કાળ માં આ સલાડ ખાવું જોઈએ .#Immunity Rekha Ramchandani -
વેજીટેબલ સેન્ડવીચ(Vegetable Sandwich Recipe in Gujarati)
#GA4#Week3આપણા હેલ્થ માટે અઠવડિયામાં એક વખત કાચું સલાડ જરુર થી ખાવું જોઈએ તો તેન માટે વેજીટેબલ સેન્ડવીચ તેનો ઉતમ ઉપાય છે. Rina Mehta -
મિક્સ કઠોળ ચાટ
ફણગાવેલા કઠોળ માં ડબલ માત્રા માં પ્રોટીન રહેલું છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
#NFR#સલાડ#cookpadgujaratiઆજ મેં હેલ્ધી સ્પ્રાઉટ સલાડ બનાવ્યું છે. નાના બાળકો કઠોળ ખાવાનું પસંદ કરતા નથી પરંતુ જો અલગ અલગ કઠોળને ફણગાવી તેમાં કાકડી ટામેટું ડુંગળી કેપ્સીકમ ગાજર ફુદીનો,ધાણાને ઝીણું ઝીણું સમારી ચાટ મસાલો, મીઠું, સંચળ પાઉડર,જીરા પાઉડર,મરી પાઉડર,આમચૂર પાઉડર નાખી અને ચટપટું બનાવશું તો બાળકોને વધુ પસંદ પડશે અને બીજી વાર ખાવાનું મન કરશે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ