રાંધવાની સૂચનાઓ
- 1
૨...ને ફણગાવેલા કઠોળ ને મકાઈ કુકરની ૧..સીટી કરી બોઈલ કરવું
- 2
લીલાં કાંદા ટામેટાં કેપ્સીકમ ઝીણા સમારેલા અને દાડમના દાણા તેમાં ઉમેરી ઓલીવ ઓઈલ ૨ ચમચી ચાટ મસાલો મીઠું સ્વાદ પ્રમાણે લીંબુ નો રસ ૧ ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઓરેગાનો મિક્સ કરી સલાડ તૈયાર કરવુ ઉપર થી કોથમીર નાખીને મિક્સ કરી પછી એક બાઉલમાં કાઢી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મીક્ષ કઠોળ સલાડ (Mix Kathol Recipe In Gujarati)
#GA4#Week5સલાડ ઘણી બધી રીતના બને છે. જેવા કે વેજીટેબલ સલાડ, કોરન સલાડ, રશિયન સલાડ અને બીજા ઘણા બધા.એવા જ એક સલાડ ની રેસીપી આજે મે તમારી સાથે શેર કરી છે એ છે મીક્ષ કઠોળ નું સલાડ. આ સલાડ જો તમે એક બાઉલ ખાવ તો તેમાથી ફુલ પો્ટીન મળે છે.અને લંચ મા પણ આ સલાડ લઈ શકાય છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
વેજ ફણગાવેલા કઠોળ વીથ બેબી કોર્ન સલાડ (Veg Sprouted Kathol Baby Corn Salad Recipe In Gujarati)
#GA4#Week20 Bhavana Shah -
-
-
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#GA4#Week5ખાવામાં ખૂબ જ સરસ અને જલ્દી થી બની જાય એવો પ્રોટીન થી ભરપુર સલાડ ... Aanal Avashiya Chhaya -
-
-
ફુ્ટ અને વેજીટેબલ સલાડ (Fruit Vegetable Salad Recipe In Gujarati)
ડાયેટ માટે બેસ્ટ સલાડ ન્યુટ્રીશન થી ભરપુરહેલ્ધી સલાડ ફુ્ટ અને વેજીટેબલ સલાડ Bhavana Shah -
-
-
-
-
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Mag Salad Recipe In Gujarati)
આજે મે ખુબજ હેલ્ધી એવા ફણગાવેલા મગ અને સાથે કાચા શાકભાજી ઉમેરી ને સલાડ બનાવ્યું છે.. #સાઈડ Tejal Rathod Vaja -
-
ડાયટ સલાડ (Diet Salad Recipe In Gujarati)
#GA4#Week5 આ સલાડ રૂટિનમાં લોકો બનાવતા જ હોય છે. આ સલાડ એકદમ પૌષ્ટિક છે તેમજ આ સલાડમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
મગનું ચાઈનીઝ સલાડ (moong chinese salad recipe in gujarati)
#ફટાફટ ફણગાવેલા મગનું ચાઈનીઝ સ્ટાઈલ હેલ્દી સ્ટાર્ટર આ બનાવવામાં ખૂબજ સરળ છતાં ખુબ ટેસ્ટી અને હેલ્ધી છે સાથે તેમા ચાઈનીઝ નો ટેસ્ટ છે જે નાના-મોટા સૌને પ્રિય છે બાળકો મોટેભાગે મગ ખાતા નથી પરંતુ જો આ રીતે તેમણે બનાવીને આપવામાં આવે તો તેઓ ખુશી ખાઇ જાય છે અત્યારે લોકો હેલ્ધી ખાવાનું ખાય છે આ હેલ્ધી અને ફીલિંગ ઇફેક્ટ આપે એવી રેસિપી છે. Arti Desai -
ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)
#GA4 #Week11 Rita Gajjar -
ફણગાવેલા મગ કાકડી કેપ્સીકમ સલાડ (Sprout Moong Cucumber Capsicum Salad Recipe In Gujarati)
#RC4#Rainbowtheme#Green Ashlesha Vora -
-
-
મકાઈ ખીચીયા સ્પાઉટેડ સલાડ(Corn Papad Sprouts Salad Recipe In Gujarati)
હેલ્થી વેજીટેબલ અને ફણગાવેલા કઠોડ નુ સરસ મજાનુ સલાડ આશા રાખું છું આપને પણ ગમશે.. #સાઈડ H S Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14104571
ટિપ્પણીઓ