રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા અને વટાણા બાફવા. બાફેલા બટાકા ના બે ભાગ કરી વચ્ચે નો માવો કાઢી લેવો. પછી ભરવા નુ મીસરણ બનાવવા માટે બધા શાક ઝીણા સમારી ને લેવા. તેમા બટાકા નો માવો અને બાફેલા વટાણા ઉમેરો. તેમાં માખણ,મીઠું, ઓરેગાનો અને ચીલી ફલેકસ ઉમેરી છેલલે ચીઝ ખમણી મીક્સ કરવુ.
- 2
બનાવેલા મસાલા ને બટાકા મા સારી રીતે ભરીને ઉપર ફરી ચીઝ ખમણી ઓરેગાનો છાટવો.પછી બેકિંગ ટ્રે મા એલયુમીનીયમ ફોઈલ પર માખણ લગાવી બટાકા ગોઠવવા.ઓવનમાં ૨૦૦ ડીગ્રી પર ૨૦ થી ૨૫ મીનીટ બેક કરવા. ગરમાગરમ બેકડ બટાકા ને ટોમેટો કેચપ સાથે પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજીટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe in Gujarati)
#goldenapron3#Week 7#ingrdiants cabeze Sejal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બેક્ડ બીન્સ સ્ટફડ ટોર્ટીલા ઈન સ્પીનચ ચીઝ સોસ(એન્ચીલાડાસ)
#kitchenqueen #મિસ્ટ્રીબોક્સ Sangita Shailesh Hirpara -
-
-
બેક્ડ વેજ. એંચિલાડા
#goldenapron9th week મેક્સિકન વાનગી છે. જેમાં બિન્સ ની જગ્યા એ વેજીટેબલ અને ચીઝ નું સ્ટફિંગ કર્યું છે. સ્વાદિષ્ટ ડિશ છે. સલાડ સાથે સર્વ કરવામાં આવે છે. ગુઆકામોલ એટલે અવાકડો સલાડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
-
-
બેક્ડ મેગી લઝાનીયા (Baked Maggi Lasagna Recipe in Gujarati)
મેગી નૂડલ્સ નો ઉપયોગ કરીને સૌ ને ભાવે એવું લાસગ્ના બનાવ્યું છે.જે ખૂબ જ સરસ લાગે છે#MaggiMagicInMinutes#Collab Nidhi Sanghvi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9933837
ટિપ્પણીઓ (5)