હની-ચીલી  સ્પ્રાઉટેડ નુડલ્સ

Prerita Shah
Prerita Shah @Preritacook_16
Nadiad

#કઠોળ
આજે હું લઈ ને આવી છું મગ-મઠ ને ફણગાવી ને વધારે હેલ્ધી કરી ( વૈઢા ને ) નુડલ્સ સાથે મિકસ કરી ને અલગ રીતે પે્ઝન્ટ કરેલ છે

હની-ચીલી  સ્પ્રાઉટેડ નુડલ્સ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#કઠોળ
આજે હું લઈ ને આવી છું મગ-મઠ ને ફણગાવી ને વધારે હેલ્ધી કરી ( વૈઢા ને ) નુડલ્સ સાથે મિકસ કરી ને અલગ રીતે પે્ઝન્ટ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨વ્યકતિ
  1. 1વાટકી ફણગાવેલા મગ-મઠ ના વૈૈઢા
  2. નુડલ્સ બનાવવા
  3. 1વાટકી ચોખા નો લોટ
  4. 1 ચમચીતેલ
  5. 1 ચમચીમીઠુ
  6. 1/2 ચમચીચાટ મસાલો
  7. 1/2 ચમચીમરી પાવડર
  8. વઘારવા માટે
  9. 2 ચમચીતેલ
  10. 2નંગ લીલી ડુંગળી સમારેલી
  11. 1/2નાનું સમારેલુ કેપ્સીકમ
  12. 3 ચમચીચીલી સોસ
  13. 3 ચમચીમધ
  14. જરુર મુજબ મીઠુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ-મઠ ના વૈઢા ને ઉકળતા ગરમ પાણી મા બાફી લેવા

  2. 2

    નુડલ્સ માટેની બધી વસ્તુ મિકસ કરી પાણી નાંખી લોટ બાંધી દેવો હવે સેવો પાડવા ના સંચા મા લોટ ભરી જાડી સેવો પાડવી અને તેને સ્ટીમર મા સ્ટીમ કરી લેવી ૧૨/૧૫ મીનીટ મા નુડલ્સ રેડી થઈ જશે

  3. 3

    હવે એક પેન મા તેલ મુકી ડુંગળી અને કેપ્સીકમ સાંતળી મગ-મઠ ના વૈઢા ઉમેરી ચીલી સોસ નાંખી મિક્ષ કરી છેલ્લે નુડલ્સ નાંખી મીઠુ નાંખી હલાવી લેવુ હવે તેમા મધ મિક્ષ કરી ૨ મીનીટ સાંતળી ગરમ ગરમ સવઁ કરવુ રેડી છે બની-ચીલી સ્પ્રાઉટેડ નુડલ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર
Nadiad

ટિપ્પણીઓ

Similar Recipes