ચોકલેટી પાન શોટ્સ

Radhika Nirav Trivedi @cook_15819773
#kitchenqueens
#પ્રેઝન્ટેશન
જમ્યા પછી આપણે મુખવાસ લેતા હોઈએ અથવા તો પાન ખાતા હોઈએ છીએ, તો આ એનું જ એક નવું સ્વરૂપ છે , ડેઝર્ટ + મુખવાસ
ચોકલેટી પાન શોટ્સ
#kitchenqueens
#પ્રેઝન્ટેશન
જમ્યા પછી આપણે મુખવાસ લેતા હોઈએ અથવા તો પાન ખાતા હોઈએ છીએ, તો આ એનું જ એક નવું સ્વરૂપ છે , ડેઝર્ટ + મુખવાસ
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી હાથ વગી હોય તો બનાવવામાં સહજ પણ વાર નઈ લાગે, મિક્સર જારમાં કલકત્તી પાન સમારી લેવા, એમાં ગુલાબ ની પાંખડી, વરિયાળી, પાન નો મસાલો, ચોકલેટ સીરપ અને આઈસ્ ક્રીમ ઉમેરી ક્રશ કરી લેવું.
- 2
ક્રશ થઈ જાય એટલે કાચ ના નાના ગ્લાસ માં લઈ, ઉપર થી આઇસ્ ક્રીમ અને સીરપ મૂકી ગાર્નિશ કરી સર્વ કરવું..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujratiદિવાળી નિમિત્તે બધા ના ઘરે અવનવા મુખવાસ બનતા હોય છે ક્યારેક સમય ના અભાવે આપણે બહાર થી પણ લાવીએ છીએ .પાન મુખવાસ મુખ્યત્વે મીઠી મસાલા પાન માં વપરાતી વસ્તુઓ નો બને છે ,પછી તેમાં ફેન્સી બનાવવા માટે કલરફૂલ વરિયાળી ,ડ્રાય ખજૂર અને ખારેક ઉમેરાય છે ..મે આજે અવેલેબલ (બજાર માં મલ્યા એ)ઘટકો થી એટલેકે 17 વસ્તુ થી આ પાન મુખવાસ બનાવ્યો છે ,ખૂબ જ સરસ બન્યો છે Keshma Raichura -
પાન આઈસ્ક્રીમ (Paan Icecream Recipe In Gujarati)
જમ્યા પછી આપણે મુખવાસ અને ડીઝર્ટ ની ઈચ્છા થાય છે. તો આપણને પાન આઈસ્ક્રીમ માં આ બંને મળી જાય છે. AnsuyaBa Chauhan -
પાન મુખવાસ
#ઇબુક૧# પોસ્ટ ૧૧#૧૧આ પાન નો મુખવાસ એ મીઠું પાન ખાતા હોય તેવું જ લાગે છે.અને આ પાન ને તમે ૫ થી૬ મહિના સુધી સાચવી શકો છો. અને જમીયા પછી તો બધા ને ત્યાં મુખવાસ ખવાતો જ હોય છે .તો તમે બધાં પણ મુખવાસ માં પાન નો મુખવાસ જરૂર બનાવજો. Payal Nishit Naik -
-
પાન શોટ્સ
#દૂધ#જૂનસ્ટારનામ માં શોટ્સ છે પણ છે નોન આલ્કોહોલિક😂ભારત માં પાન ખૂબ જ પ્રખ્યાત છે. જમી ને પાન ખાવાની પ્રથા વર્ષો થી ચાલે છે. એવા પાન ના સ્વાદ ના આ શોટ્સ એકદમ તાજગી અને ઠંડક આપે છે. Deepa Rupani -
ચોકો પાન બોલ્સ
#ઇબૂક#day23#દિવાળીચોકલેટ અને પાન નુ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે, દિવાળી પર ચોક્કસ થી બનાવજો. Radhika Nirav Trivedi -
મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
દિવાળી માટે ખાસ મુખવાસ બનાવ્યો છે..જે બોવ જ સરલ છે..અને ગુજરાતી લોકો ને જમ્યા પછી મુખવાસ ના ખાઈ તો જમ્યા ની મજા જ ના આવે..#કુકબૂક Twinkle Bhalala -
પાન શોટ્સ (Pan Shots Recipe in Gujarati)
#goldenapron_3 #Week_11 #Milk#માઇઇબુક #પોસ્ટ_૧૫#newજમ્યા પછી પાન ખાવાની મજા આવી જાય છે. પણ આજે મેં એને ડ્રીંક તરીકે બનાવેલ છે. અને ખરેખર ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
-
પાન મસાલા (Paan Masala recipe In Gujarati)
#સાઇડજમ્યા પછી પાન કે મસાલા માવા ખાવાની મઝા આવી જાય. આજે આપડે ઘરેજ પણ મસાલા બનાવશું Bhavana Ramparia -
પાન મુખવાસ
#દિવાળી દિવાળીના તહેવારમાં મીઠાઈ અને ફરસાણ નુ જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ મુખવાસ નુ પણ છે તો આજે આપણે મીઠાઈ ફરસાણ થી અલગ દિવાળી સ્પેશ્યલ મહેમાનો માટે મુખવાસ બનાવી. Bansi Kotecha -
-
ન્યુટેલા ચોકલેટ પાન
#ચતુર્થીપાન તો બધા ને જમ્યા પછી જોઈતા j હોઈ છે અમાં પણ નાના બાળકો ને પાન તો ભાવે જ પણ ચોકલેટ હોઈ તો તો બહુ જ ભાવે ચોકલેટ પાન તો મે બનાવ્યા છે ચોકલેટ પાન . મેહુલ પ્રજાપતી કાનુડો -
પાન શોટ
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનઅહીં આ પાન શોટ એક રીફ્રેશ્મેન્ટ ડ્રીંક છે. આ પાન શોટને જમ્યા પછી રીફ્રેશમેન્ટ ડ્રીક તરીકે હેવી ડેનરા લંચ પછી લૈ શકાય છે. ડ્રીંકથી બોડી માં એક રીફ્રેશમેન્ટ આવે ચી એને હેવી મીલ ડાઈજેશ્ટ થઇ જાય છે. Doshi Khushboo -
પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
"ખાઈ કે પાન બનારસ વાલા.. ખુલ જાયે બંધ અક્કલ કા તાલા "આહાહા મસ્ત મજાનું સોન્ગ અને મસ્ત મજાના આ પાન શોટ્સ જે ગરમીમાં જમ્યા પછી મળી જાય તો તો સોને પે સુહાગા.... અને કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે એમને સર્વ કરવા માટે ના નવા ફલેવોર ના શોટ્સ છે Bansi Thaker -
શાહી ગુલકંદ પાન (Shahi Gulkand Paan Recipe In Gujarati)
પાન વિશે તો કંઈ કહેવાનુ હોય જ નહીં બધાને ભાવતુ જ હોય છે. મેં અહીંયા ચોકલેટ અને ગુલકંદ બંનેને વાપરીને પાન બનાવ્યું છે.નોર્મલી બહાર થી લાવેલાં પાન આપણે છોકરાઓને આપી નહીં શકે પણ ઘરે ગુલકંદ ચોકલેટ અને હેલ્ધી વસ્તુઓ થી જ્યારે પાન બનાવીએ ત્યારે છોકરાઓ ચોક્કસ એનો આનંદ માણી શકશે અને સાથે આપણે પણ પાન ની મજા લઈ શકીશું.#સાઈડ#weekend Chandni Kevin Bhavsar -
પાન પનના કોટા
#Fun&Food#પ્રેઝન્ટેશનપનના કોટા ઇટાલિયન ડેઝર્ટ છે. એને મેં પાન ફ્લેવયર આપ્યો છે. Kripa Shah -
ચોકલેટ પાન(chocalte paan in Gujarati)
#વીકમિલ2#સ્વીટ ડિશ#માઇઈ બુક રેસીપી#posts ૨૮#ચોકલેટ પાન Kalyani Komal -
પાન મુખવાસ (Paan Mukhwas Recipe In Gujarati)
#TCખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ એવો પાન મુખવાસ ખૂબ સરળ રીતે ઘરે બનાવી શકાય છે અને આ બધી વસ્તુ પાન નું મટીરીયલ મળતું હોય ત્યાં સરળ રીતે મળી જશે આમાં તમે મેનથહોલ પણ ઉમેરી શકો છો Dipal Parmar -
બનારસી પાન શોટ્સ
#હોળી#પોસ્ટ1બનારસી પાન શોટ્સ એ એક ટ્રેડીશનલ બનારસી ડ્રિન્ક છે જેમાં કલકતી પાન અને લખનવી વરિયાળી નો ખાસ કરી મેં ઉપયોગ કરવા માં આવે છે હોળી માટે સરસ પીણું છે જે બનવા માં પણ સહેલું છે. Anjali Vizag Chawla -
પાન મુખવાસ
તાજા નાગરવેલ ના પાન નો મુખવાસ ખાવામા સ્વાદિષ્ટ લાગે છે જે મેં બનાવવીયો...અમારા બધા નો ફેવરિત છે... Harsha Gohil -
મસાલા પાન (Masala Paan Recipe In Gujarati)
#RC4#week4જમ્યા પછી મસાલા પાન ખાવાથી જમેલુ સરળતાથી પાચન થઈ જાય છે. મારા ઘરના ગાર્ડનમાં નાગરવેલનાં પાન ઉગે છે એટલે દવા વગરના ઓર્ગેનિક પાન મળી રહે છે. નાગરવેલનાં પાન શરદી કે ઉધરસ હોય તો પણ મટાડે છે. Kajal Sodha -
પાન મુખવાસ (Pan Mukhvas Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujaratiઆ મુખવાસ મે દિવાળી પછી બીજી વખત મારી બહેન માટે બનાવ્યો .કારણ કે પાન મુખવાસ એનો ફેવરિટ છે . મારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે .. Keshma Raichura -
ગાજર હલવો શોટ્સ !!
#ફ્યુઝનગરમ ગરમ ગાજર હલવા માં ગુલાબ જાંબુ સાથે વેનિલા આઈસ્ક્રીમ, એક જુદો અને સ્વાદિષ્ટ ફ્યુઝન ડેઝર્ટ .... Jagruti Manish (Dalwadi) Shah -
-
શીંગોડા પાન (Shingoda Paan Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#શિંધોડા પાનઆજે ફાસ્ટ ટાઇમ મારે ત્યા ગેસ્ટ આવિયા ને મને થયું કે લાવ મુખવાસ તો બધાં જ બનાવું છુ આજે કઈક જુદું મુખવાસ તરીકે બનાવું તો મે બનાવિય છે શિંધો ડા પાન......તો શેર કરું છું મને બહું ભવીયા 😋😋😋aapka pata nahi 😄 Pina Mandaliya -
પાન સદેશ
#પનીરઆપણા દેશ માં જમ્યા પછી, પાન, મુખવાસ વગેરે ખાવાની પ્રથા છે. વળી ઘણા રાજ્યો માં જમ્યા પછી મીઠાઈ ખાવાની પ્રથા છે. તો આજે આ બંને માં ચાલે એવી વાનગી બનાવી છે. Deepa Rupani -
પાન ઓરેન્જ રબડી(Paan orange rabdi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ12 અહી એક નવા પ્રકારની રબડી બનાવેલ છે જેમાં પાન અને ઓરેન્જ ની ફ્લેવર છે. આ રબડી ખૂબ જ રિફ્રેશિંગ ફ્લેવર આપશે જેથી ખૂબ સ્વાદિષ્ટ લાગશે. Shraddha Patel -
-
પાન કૂલ્ફી (Paan Kulfi Recipe In Gujarati)
#એનીવરસરી#ડીઝર્ટ બધા કૉર્સ ને બરાબર માણ્યા પછી છેલ્લે ડીઝર્ટ ને ના માણીયે તે કેમ ચાલે ? હું આજે સૌ નું મનપસંદ નેચરલ પાન ફૂલ્ફી લાવી છું.અને મજાની વાત એ કે આ પાન મારા કિચન ગાર્ડન માં ઉગેલા ફ્રેશ પાન છે.એથી એમાં કોઈ આર્તિફિસલ કલર કે એસેન્સ ની જરૂર નથી. એમ જ એટલું ફ્રેશ લાગે છે. Kunti Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10601141
ટિપ્પણીઓ