ગુલકંદ લાડુ

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#લીલીપીળી

આ વાનગી ખુબજ ઝડપથી બની જાય છે અને પાન ફ્લેવર આપે છે. મે નોન ફાયર રીતે બનાવી છે તમે ચાહો તો કોકોનટ ને સાતળી ને પણ લઇ શકો છો... ખરેખર બહુ જ સરસ બને છે અને કોઈ પણ પ્રસંગોપાત બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
5 લોકો
  1. 1 કપડેસીકેટેડ કોકોનટ
  2. 1/4 કપકન્ડેસ્ડ મિલ્ક
  3. 2 ચમચીગુલકંદ
  4. 1 ચમચીઘી
  5. ચપટી ગ્રીન ફુડ કલર

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    ઘી સીવાય ની બધી સામગ્રી મીક્સ કરી લો...

  2. 2

    હાથ ઘી થી ગ્રીસ કરી થેપી વચ્ચે ગુલકંદ મુકો.

  3. 3

    ગોળ વાળી કોકોનટ થી કોટ કરી દો.

  4. 4

    પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes