પાન સદેશ

#પનીર
આપણા દેશ માં જમ્યા પછી, પાન, મુખવાસ વગેરે ખાવાની પ્રથા છે. વળી ઘણા રાજ્યો માં જમ્યા પછી મીઠાઈ ખાવાની પ્રથા છે. તો આજે આ બંને માં ચાલે એવી વાનગી બનાવી છે.
પાન સદેશ
#પનીર
આપણા દેશ માં જમ્યા પછી, પાન, મુખવાસ વગેરે ખાવાની પ્રથા છે. વળી ઘણા રાજ્યો માં જમ્યા પછી મીઠાઈ ખાવાની પ્રથા છે. તો આજે આ બંને માં ચાલે એવી વાનગી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ને બ્લેન્ડર માં બ્લેન્ડ કરો.
- 2
નોનસ્ટિક વાસણ માં પનીર નાખી તેમાં નાગર વેલ ના પાન, કોપરુ, કન્ડેન્સ્ડ મિલ્ક નાખી સરખું ભેળવો અને ધીમા તાપ પર થોડી વાર સાંતળો.
- 3
બધું સરખું ભળી જાય અને એક કણક જેવું થાય ત્યાં સુધી જ સાંતળવું, વધારે પડતું ના સાંતળવું,નહીં તો પનીર બાઇન્ડ થવા માં તકલીફ થશે.
- 4
હવે તરત બીજા વાસણ માં ફેરવી લો. થોડું ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે મુખવાસ અને ગુલકંદ ઉમેરી ને હલકા હાથ થી મસળી ને ભેળવો. મનપસંદ આકાર આપી ફ્રીઝ માં ઠંડા કરો. ઠંડા ઠંડા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાન લાડુ (Paan Ladoo Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ મીઠી રેસીપી જે બનાવવાની સરળ અને ઝડપી છે અને પાનનો સ્વાદ આપે છે.અલગ અલગ પ્રકારના લાડુ તમારા ઘરે બનાવતા હશો પણ આજે તમને પાનના લાડુ બનાવીને મહેમાન આવ્યા હોય તો તેમને ખાવાની મજા પડી જશે ઘરે જ બનાવો પાનના લાડુ. ભોજન પછી પાનના લાડુ ખાવાની મજા આવશે. તેને તમે બે દિવસ સુધી બહાર રાખી શકો છો.#AsahiKaseiIndia Nidhi Sanghvi -
પાન મુખવાસ (Pan Mukhwas Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujratiદિવાળી નિમિત્તે બધા ના ઘરે અવનવા મુખવાસ બનતા હોય છે ક્યારેક સમય ના અભાવે આપણે બહાર થી પણ લાવીએ છીએ .પાન મુખવાસ મુખ્યત્વે મીઠી મસાલા પાન માં વપરાતી વસ્તુઓ નો બને છે ,પછી તેમાં ફેન્સી બનાવવા માટે કલરફૂલ વરિયાળી ,ડ્રાય ખજૂર અને ખારેક ઉમેરાય છે ..મે આજે અવેલેબલ (બજાર માં મલ્યા એ)ઘટકો થી એટલેકે 17 વસ્તુ થી આ પાન મુખવાસ બનાવ્યો છે ,ખૂબ જ સરસ બન્યો છે Keshma Raichura -
પાન મસાલા (Paan Masala recipe In Gujarati)
#સાઇડજમ્યા પછી પાન કે મસાલા માવા ખાવાની મઝા આવી જાય. આજે આપડે ઘરેજ પણ મસાલા બનાવશું Bhavana Ramparia -
પાન આઈસ્ક્રીમ (Paan Icecream Recipe In Gujarati)
જમ્યા પછી આપણે મુખવાસ અને ડીઝર્ટ ની ઈચ્છા થાય છે. તો આપણને પાન આઈસ્ક્રીમ માં આ બંને મળી જાય છે. AnsuyaBa Chauhan -
પાન ટ્ફલ (Pan Truffle Recipe In Gujarati)
#RC4 પાન ટ્ફલ નાગરવેલ ના પાન,ગુલકંદ,વરીયાળી જેવી દેશી સામગી્ મા સફેદ ચોકલેટ ને ક્રીમ ઉમેરી બનતી અંક પ્ કાર ની ચોક્લેટ જ છે.જે નાના બાળકો ને તો ભાવે છે.....પણ મોટાઓ નેય મુખવાસ ની ગરજ સારે એવી કે્વીંગ સમયે ખાવાની મજા પડે એવી વાનગી છે. Rinku Patel -
પાન મુખવાસ
#દિવાળી દિવાળીના તહેવારમાં મીઠાઈ અને ફરસાણ નુ જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ મુખવાસ નુ પણ છે તો આજે આપણે મીઠાઈ ફરસાણ થી અલગ દિવાળી સ્પેશ્યલ મહેમાનો માટે મુખવાસ બનાવી. Bansi Kotecha -
પાન શોટ્સ (Pan Shots Recipe in Gujarati)
#goldenapron_3 #Week_11 #Milk#માઇઇબુક #પોસ્ટ_૧૫#newજમ્યા પછી પાન ખાવાની મજા આવી જાય છે. પણ આજે મેં એને ડ્રીંક તરીકે બનાવેલ છે. અને ખરેખર ખૂબ જ સરસ લાગે છે. Urmi Desai -
-
પાન મોદક
ટોપરા નાં છીણ માં ગુલકંદ, ડ્રાય ફ્રુટ અને નાગરવેલ નાં પાન નાખી ને બનાવ્યું છે. ફરાળ માં પણ ઉપયોગ મા લઈ શકાય છે.#લીલીપીળી#ચતુર્થી Disha Prashant Chavda -
પાન ના લાડુ (કલકત્તી પાન ના લાડુ) (Paan Laddu Recipe In Gujarati)
#DA#week2જમ્યા પછી મુખવાસ કે ડેઝર્ટમાં ખાઈ શકાય તેવા કલકત્તી પાન ના લાડુ.💚💚🍃🍃 Shilpa Kikani 1 -
-
-
પાન આઈસ્ક્રીમ (Pan IceCream Recipe In Gujarati)
#માઇઇબુકપાન આઈસ્ક્રીમ ટેસ્ટ માં ખુબ જ સારી લાગે છે. Vrutika Shah -
કોપરા ગુલકંદ લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#CRબે જ વસ્તુ થીબનતી અને ફટાફટ બની જાય અને ડેસર્ત કે મુખવાસ બંને માં ચાલે એવા લાડુ Smruti Shah -
પાન મુખવાસ (Pan Mukhvas Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujaratiઆ મુખવાસ મે દિવાળી પછી બીજી વખત મારી બહેન માટે બનાવ્યો .કારણ કે પાન મુખવાસ એનો ફેવરિટ છે . મારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે .. Keshma Raichura -
અળસી મખાના પાન લાડુ (Arsi Makhana Paan Ladoo Recipe In Gujarati)
#USઉતરાયણ સ્પેશ્યલ રેસીપી ચેલેન્જઆ લડ્ડુ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તેમજ હેલ્ધી પણ છે. Arpita Shah -
કોકોનટ મસાલા પાન (Coconut Masala Paan Recipe In Gujarati)
#CRપાન માં ટોપરા નું ખમણ નાખવથી ટેસ્ટી લાગે છે.... Jo Lly -
ચોકલેટી પાન શોટ્સ
#kitchenqueens#પ્રેઝન્ટેશનજમ્યા પછી આપણે મુખવાસ લેતા હોઈએ અથવા તો પાન ખાતા હોઈએ છીએ, તો આ એનું જ એક નવું સ્વરૂપ છે , ડેઝર્ટ + મુખવાસ Radhika Nirav Trivedi -
પાન મુખવાસ
તાજા નાગરવેલ ના પાન નો મુખવાસ ખાવામા સ્વાદિષ્ટ લાગે છે જે મેં બનાવવીયો...અમારા બધા નો ફેવરિત છે... Harsha Gohil -
ખજૂર પાન (Khajur paan Recipe in Gujarati)
#winter special #cookpad ખજૂર માં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રા માં હોઈ છે જે આપણી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે ખજૂર આપણે રોજ ખાવો જોયે પણ બાળકો ને ખજૂર ખાવાનું પસંદ નથી કરતા . આ બીડા માં પાન મસાલા નું સ્ટફિંગ છે જેથી બાળકો ને પસંદ પડશે અને હોંશે હોંશે ખજૂર ખાશે. Bhavini Kotak -
-
પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
"ખાઈ કે પાન બનારસ વાલા.. ખુલ જાયે બંધ અક્કલ કા તાલા "આહાહા મસ્ત મજાનું સોન્ગ અને મસ્ત મજાના આ પાન શોટ્સ જે ગરમીમાં જમ્યા પછી મળી જાય તો તો સોને પે સુહાગા.... અને કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે એમને સર્વ કરવા માટે ના નવા ફલેવોર ના શોટ્સ છે Bansi Thaker -
પાન આઇસ્ક્રીમ (Paan Ice Cream Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiમારા ફેમિલી માં બધા ની ફેવરિટ આઈસ્ક્રીમ એટલે હોમ મેડ પાન આઈસ્ક્રીમ .એટલે ઉનાળા માં 2 થી 3 વખત તો હું બનાવુ જ કેમકે એકદમ સહેલાઇ થી બને છે .આની પેસ્ટ ફ્રીઝર માં સ્ટોર પણ કરી શકાય છે . Keshma Raichura -
પાન મોદક
#SJR#RB17 આજે શ્રાવણ મહિના નો પેલો સોમવાર અને આજે મેં પાન લાડુ બનાવ્યા છે જે તમે ફરાળ માં ખાઈ શકો એવા ઘટકો સાથે બનાવ્યા છે. Aanal Avashiya Chhaya -
-
પાન ગુલકંદ કળશ
#લીલીપીળીનાગરવેલ ના પાન અને ગુલકંદ તો સોં ને પસંદ હોય છે તેમજ વરિયાળી સાથે તાજગી નો એહસાસ અપાવે છે પૂજાની પ્રસાદી માટે પરફેક્ટ સામગ્રી છે ... Kalpana Parmar -
મીઠુ નાગરવેલ નુ પાન
#RB17 Week17 સરસ બપોરનું ભોજન કરીયે ને ઉપર મીઠું પાન ખાવા મલિજાય વાહ મજા આવે.આજે મેં પાન બનાવિયા.બધા ના ફેવરિત છે. Harsha Gohil -
પાન લાડુ(Paan Ladoo in Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક#પોસ્ટ13ઘરમાં પૂજાથી લઈને ઘણી જગ્યાઓ પર ઉપયોગમાં લેવાતા નાગરવેલના પાનના ઘણાં ફાયદા છે. આ પાન પાચન માટે પણ ફાયદાકારક છે. મોઢામાંથુ દુર્ગંધ આવતી હોય તેમના માટે આ પાન ફાયદાકારક છે. માથાના દુખાવામાં આરામ આપે છે.થાક દૂર કરે છે.આ ફાયદાઓને ધ્યાનમાં રાખીને નાના-મોટા બધાને ભાવે તેવું પાનનું ન્યુ વેરીયેશન પાન લાડુ વીથ ગુલકંદ સ્ટફીંગ રીપ્રેઝન્ટ કરેલ છે... Bhumi Patel -
કાજુ મિઠા પાન મસાલા (Kaju Mitha Paan Masala Recipe In Gujarati)
#કૂકબુક#post3#diwalisweetઆજે હું લાવી છું એક એવું કે જે સ્વીટ કે જે દિવાળી મા બધા ના ઘરે હોઈ છે મહેમાન માટે michi gopiyani -
શીંગોડા પાન (Shingoda Paan Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#શિંધોડા પાનઆજે ફાસ્ટ ટાઇમ મારે ત્યા ગેસ્ટ આવિયા ને મને થયું કે લાવ મુખવાસ તો બધાં જ બનાવું છુ આજે કઈક જુદું મુખવાસ તરીકે બનાવું તો મે બનાવિય છે શિંધો ડા પાન......તો શેર કરું છું મને બહું ભવીયા 😋😋😋aapka pata nahi 😄 Pina Mandaliya
More Recipes
ટિપ્પણીઓ