રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં નાગરવેલના પાન ને મીકચર મા મીઠાઈ મેડ સાથે પીસી લેવા.
- 2
પછી એક પેન મા નાળીયેર ના બૂરા ને થોડુ ઘી નાખી સેકવુ.પછી તેમા નાગરવેલના પાન ની પેસ્ટ નાખી હલાવવુ.પછી તેમા મીલ્ક પાઉડર,એલચી નો ભૂકો,થોડી ખાંડ નાખી એક હાથે હલાવવુ.
- 3
પૂરણ માટે ગુલકંદ લઈ તેમા સૂકા મેવા નો ભૂકો લઇ તેની નાની નાની ગોળી ઓ વારવી.
- 4
હવે નાળીયેર ના નાના નાના લાડુ વાળી તેમા ગુલકંદ નુ પૂરણ ભરી લાડુ નો આકાર આપી લાડુ ને નાળીયેર ના બૂરા મા રગદોળવુ.
- 5
છેલ્લે લાડુ ને ચેરી થી સજાવટ કરી પીરસવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાન ગુલકંદ લાડુ(paan ladu recipe in gujarati)
#gc ખાસ પ્રસાદ માટે જ બનાવ્યા છે. ચોકલેટ બને તો ગણેશજી માટે કેમ લાડુ નહી.Hema oza
-
-
પાન ગુલકંદ શેક
#SMઉનાળા ની ગરમી માં તો જુદા જુદા શેક અને શરબત પીવા ની ખુબ જ ઈચ્છા થાય છે અને આ શેક ઠંડો ઠંડો પીવા ની ખુબ જ મઝા અવે છે. Arpita Shah -
-
પાન ગુલકંદ કળશ
#લીલીપીળીનાગરવેલ ના પાન અને ગુલકંદ તો સોં ને પસંદ હોય છે તેમજ વરિયાળી સાથે તાજગી નો એહસાસ અપાવે છે પૂજાની પ્રસાદી માટે પરફેક્ટ સામગ્રી છે ... Kalpana Parmar -
-
-
પાન મોદક
#SJR#RB17 આજે શ્રાવણ મહિના નો પેલો સોમવાર અને આજે મેં પાન લાડુ બનાવ્યા છે જે તમે ફરાળ માં ખાઈ શકો એવા ઘટકો સાથે બનાવ્યા છે. Aanal Avashiya Chhaya -
-
-
-
કોપરા ગુલકંદ લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#DTRઆ લાડુ બહુ જ ઓછી સામગ્રી થી અને જલ્દી બની જાય છે. Arpita Shah -
ગુલકંદ પાન લાડુ(Gulkand paan ladoo Recipe in Gujarati)
લાડુ ના ધણા બધા જાત ના બને છે.એમા નો એક આ સ્પેશિયલ લાડુ છે. Manisha Maniar -
મીઠુ નાગરવેલ નુ પાન
#RB17 Week17 સરસ બપોરનું ભોજન કરીયે ને ઉપર મીઠું પાન ખાવા મલિજાય વાહ મજા આવે.આજે મેં પાન બનાવિયા.બધા ના ફેવરિત છે. Harsha Gohil -
-
-
નાગરવેલના પાન કોપરાના લાડુ(paan kopra ladu recipe in gujarati)
રક્ષાબંધનો તહેવાર આવી રહ્યો છે.પાછું અત્યારે કોરોનાનો કહેર છે.તો આવા સંજોગોમાં ભાઈ માટે ધરે બનાવેલી મિઠાઈ જ મને યોગ્ય લાગી.એટલે મને આ વખતે ધરે જ મિઠાઈ બનાવવાનો વિચાર આવ્યો અને આ મિઠાઈ બનાવી.સરસ બની. Priti Shah -
-
પાન મોદક
ટોપરા નાં છીણ માં ગુલકંદ, ડ્રાય ફ્રુટ અને નાગરવેલ નાં પાન નાખી ને બનાવ્યું છે. ફરાળ માં પણ ઉપયોગ મા લઈ શકાય છે.#લીલીપીળી#ચતુર્થી Disha Prashant Chavda -
-
શીંગોડા પાન (Shingoda Paan Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India#શિંધોડા પાનઆજે ફાસ્ટ ટાઇમ મારે ત્યા ગેસ્ટ આવિયા ને મને થયું કે લાવ મુખવાસ તો બધાં જ બનાવું છુ આજે કઈક જુદું મુખવાસ તરીકે બનાવું તો મે બનાવિય છે શિંધો ડા પાન......તો શેર કરું છું મને બહું ભવીયા 😋😋😋aapka pata nahi 😄 Pina Mandaliya -
-
-
પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
"ખાઈ કે પાન બનારસ વાલા.. ખુલ જાયે બંધ અક્કલ કા તાલા "આહાહા મસ્ત મજાનું સોન્ગ અને મસ્ત મજાના આ પાન શોટ્સ જે ગરમીમાં જમ્યા પછી મળી જાય તો તો સોને પે સુહાગા.... અને કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે એમને સર્વ કરવા માટે ના નવા ફલેવોર ના શોટ્સ છે Bansi Thaker -
-
ગુલકંદ ચણા દાળ હલવો (Gulkand chana dal halva recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#પોસ્ટ8#માઇઇબુક#પોસ્ટ15કોઈ પણ દેશ, રાજ્ય, પ્રાંત ના ભોજન માં મીઠાઈ નું સ્થાન આગવું છે. મીઠાઈ વિનાનું ભોજન અધૂરું જ લાગે છે. આજે એક સ્વાસ્થ્યપ્રદ મીઠાઈ લાવી છું જે બહુ ઓછા ઘી, ખાંડ ના ઉપયોગ થી બની છે તેથી મધુપ્રમેહ ના દર્દી તથા વજન નું ધ્યાન રાખનારા માટે મીઠાઈ ની ઈચ્છા પૂરી કરવા માટે સારો વિકલ્પ છે. Deepa Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10955993
ટિપ્પણીઓ