રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મઠ ને ધોઈ દસ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ કુકરમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાય, જીરુ અને હિંગ,લાલ સુકા મરચા અને લીમડોનાખી વઘાર કરો. ત્યારબાદ તેમા મઠ નાખો. તેના પર બધા મસાલા અને મીઠું નાખી મિક્સ કરો.હવે તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી મિક્સ કરો.
- 2
ત્યારબાદ કુકર બંધ કરી ત્રણ સીટી કરો તૈયાર છે વઘારેલા મઠ. હવે તેના પર કોથમરી છાટી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગ,મઠ,ઓટ્સ ઈડલી
#LB#RB11#cookpadindia#cookpadgujarati#healthy_breakfastઆ નાસ્તો લંચ બોક્સ કે ટિફિન માટે સૌથી ઉત્તમ છે .કેમકે તેમાં કઠોળ અને ઓટ્સ નો ઉપયોગ તો કર્યો જ છે સાથે એકદમ ઓછા તેલ માં બનેલો છે .a Keshma Raichura -
મઠ ની કઢી (Moth Kadhi Recipe In Gujarati)
#વિસરાતી વાનગીનિગમ ભાઈ ની આ રેસિપી યુ ટ્યુબ પર વિડિયો માં જોઈને મેં બનાવી છે.. .. સર્વ કરવું બહું સરસ લાગે છે..મઠ માં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.. કેલ્શિયમની ઉણપ હોય તો પણ દુર કરે છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10200112
ટિપ્પણીઓ