રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને ઘોઈ ને કૂકર માં સીટી વગાડી લો. પછી વઘાર કરી મસાલો નાખી છાશ માં ચણાનો લોટ ડોલી ને ઉકળવા મૂકી દો. પાણી જોઈએ તો નાખવું.
- 2
બાજુમાં ગેસ પર વાસણ માં તેલ મૂકી અજમાં થી વઘાર કરી હીંગ હળદર મીઠું સ્વાદમુજબ મરચું નાખી ચડવા દો થાળી માં પાણી મૂકી દેવું. પછી ધાણાજીરું નાખી ખાંડ નાખી ને ગેસ બંધ કરો.
- 3
લોટ ની રોટલી તાવડી મૂકી તૈયાર કરી દેવી. ઘી લગાડી રેડી છે. 30 મિનિટ માં જમવાનું. (કૂકર માં જોઈએ તો એક ખા ના માં ભાત પણ મૂકી સકો). મેં નથી બનાવ્યા.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લેફ્ટ ઓવર રોટલી નો ચેવડો (Left Over Rotli Chevda Recipe In Gujarati)
#SSR#COOKPADINDIA#MEDALS#WIN ઇન્ડિયન મેગી ચેવડો (લેફ્ટ ઓવર રોટલી નો) Kirtana Pathak -
કાઠીયાવાડી સંચા ના ગાંઠીયા નું શાક (Kathiyawadi Sancha Ganthiya Shak Recipe In Gujarati)
#30mins#cookpad Hina Naimish Parmar -
-
-
-
-
-
-
મેથી મુઠિયા નું શાક (Methi Muthia Shak Recipe In Gujarati)
#cookpad India #Win#Medals Kirtana Pathak -
-
-
-
સ્ટફ ગ્લાસ ઢોકળા (Stuffed Glass Dhokla Recipe In Gujarati)
#LB#SRJ#cookpad India#Win#Medals Kirtana Pathak -
-
ખાટા મગ,ભાત અને રોટલી (Khata Moong Rice Rotli Recipe In Gujarati)
#૩૦ મિનિટ રેસીપી #30mins#CookpadGujarati#Cookpadindia#moongrecipe Krishna Dholakia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16532033
ટિપ્પણીઓ (3)