હોમ મેડ પનીર(Home made paneer Recipe in Gujarati)

# હોમ મેડ પનીર
મે જે પનીર બનાવ્યુ છે મે ઘર ની ગાય ના દૂધ માંથી બનાવ્યુ છે ગાય ના દૂધ નુ પનીર ખુબજ સોફ્ટ બને છે હુ ને આ પનીર ની કંઇ પણ રેસીપી બનાવો તો પણ પનીર ખુબ સોફ્ટ રહે છે ને ટેસ્ટી પણ બને છે મારા ઘર મા પનીર ની કંઇ પણ રેસીપી બનાવી હોય તો ઘરે બનાવેલ જ પનીર નો જ ઉપયોગ કરુ છુ તો તેની રેસીપી સેર કરુ છુ
હોમ મેડ પનીર(Home made paneer Recipe in Gujarati)
# હોમ મેડ પનીર
મે જે પનીર બનાવ્યુ છે મે ઘર ની ગાય ના દૂધ માંથી બનાવ્યુ છે ગાય ના દૂધ નુ પનીર ખુબજ સોફ્ટ બને છે હુ ને આ પનીર ની કંઇ પણ રેસીપી બનાવો તો પણ પનીર ખુબ સોફ્ટ રહે છે ને ટેસ્ટી પણ બને છે મારા ઘર મા પનીર ની કંઇ પણ રેસીપી બનાવી હોય તો ઘરે બનાવેલ જ પનીર નો જ ઉપયોગ કરુ છુ તો તેની રેસીપી સેર કરુ છુ
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક બાઉલમાં લીંબુનો રસ અને પાણી બન્ને ને મીક્સ કરી લો
- 2
તો ગેસ ચાલુ કરી તેનાપર એક સ્ટીલ ના તપેલા માં દુઘ ઉકળવા મુકો દુધ ઉકળે એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી લો ને તેમા લીંબુનો રસ નાખી જાવ ને હલાવતા જાવ દુઘ માંથી પાણી છુટુ પડવા લાગશે
- 3
પાણી છુટુ પડી જાય એટલે તેને બીજી એક તપેલી ઉપર કાણા વાળો જ્યારે રાખી તેમા કોટન મલમલ નુ કપડુ પાથરીને ને તેના પર નાખી દેવું ને તેને ફ્રીજ ના ઠંડા પાણીથી ધોઈ લો
- 4
પછી તેમાંથી પાણી નિતારી લો ને તેને કપડા મા બાંધી લો ના કાંણા વાળી ડીસા માં રાખો
- 5
કાણાં વાળી ડીસ નીચે બીજી એક ડીસ રાખો જેથી પનીર માંથી પાણી નીતરે તે ડીસ માં નીતરી જાય પનીર બાંધેલા ઉપર મોટુ પાણી ભરેલ તપેલુ રાખી દો ૪ કલાક રહેવા દો પનીર તૈયાર
- 6
હુ તેને કટ કરી ને બતાવુ કેટલું સરસ બને છે ને કે સોફ્ટ પણ બને છે બજાર કરતા બહુ જ સરસ બને છે મારા ઘર માં હું બહુ જ પનીર બનાવુ છુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
પનીર ઘરે બનાવી શકાય છે.જે બહાર જેવું જ મુલાયમ અને સોફ્ટ બને છે.સાથે ઘરે બનાવેલું હોવાથી તંદુરસ્તી માટે પણ ઉત્તમ છે. Nita Dave -
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
#GA4#Week6હું ઘરે જ દૂધ માંથી પનીર બનાવવાનું પસંદ કંરુ છું.દુધ મા દહીં નાખવાથી કે લીંબુના ફૂલ નાખવાથી દુધ ને ફાડી ને તેમાથી પનીર બને છે. જો પો્પર રીત થી પનીર બનાવીએ તો પનીર સરસ જ બને છે બહાર લેવા જવું પડતું નથી.Apeksha Shah(Jain Recipes)
-
ફ્રેશ હોમ મેડ પનીર (Fresh Home Made Paneer Recipe in Gujarati
પનીર ની recipe બનાવવા માટે ઘરે પનીર બનાવીએ તો પરફેક્ટ રિઝલ્ટ આવે છે અને વાનગી પણ હેલ્થી અને ટેસ્ટી બને છે . Sangita Vyas -
હોમ મેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
#mrPost 9 પનીર ઘરે પણ બનાવી શકાય છે.એ બહાર જેવું જ મુલાયમ અને સોફ્ટ બને છે. Varsha Dave -
સોફ્ટ પનીર(Soft paneer Recipe in Gujarati)
પનીર બનાવવું ખુબ જ સહેલું છે. આપણે કોઈ પણ રેસીપી બનાવવી હોય તો પનીર ઘરે જ બનાવીને વાપરવું જોયે. સસ્તુ પણ પડે , તાજુ પણ હોય, અને આપણી ડીશ ની જરુર મુજબ નું આપણે બનાવીએ તો ડીશ નું રીઝલ્ટ પણ ખુબજ સારું આવે. જેમકે પંજાબી બનાવવું હોય તો ક્રીમી પનીર ની જરુર હોય, પણ જો બેંગાલી સ્વીટ બનાવવી હોય તો ગાય ના દૂધ ના પનીર ની જરુર પડે. આજે આપણે ભેંસના દુધ નું ક્રીમી પનીર બનાવીસુ .. Ilaba Parmar -
હોમ મેડ માખણ (Home Made Makhan Recipe In Gujarati)
ગાય ના દૂધ નું ઘર નું માખણ અને ઘી બનાવ્યું છે..આજે દેવપોઢી અગિયારસ નિમિતે લાલા ને પણધરાવ્યું..🙏 Sangita Vyas -
-
પનીર (Paneer Recipe In Gujarati)
#mr#Coopadgujrati#CookpadIndia આજે મેં દૂધ ને ફાડી ને બનાવામાં આવતું પનીર બનાવ્યું છે. પનીર માથી આપણે ઘણી બધી વાનગીઓ બનાવીએ છીએ. સ્વીટ, પંજાબી શાક, પરાઠા, અને ઘણું બધું.. તો ચાલો જોઈએ પનીર બનાવવાની રીત... Janki K Mer -
હોમમેડ પનીર (Home Made Paneer Recipe In Gujarati)
#GA4 #Week8 આજે મે હોમમેડ પનીર બનાવ્યુ છે બહારના પનીર કરતા વધારે ચોખ્યું અને સારુ..... Chetna Chudasama -
હોમ મેડ પનીર(home made paneer in Gujarati)
પનીર બાર થી લાવું એ લોક ડોન માં સારું નથી સો ઘરે હયજીનીક અને સારું પનીર બનાવની સરળ રીત #માઇઇબુક #પોસ્ટ 14Ilaben Tanna
-
હોમ મેડ માર્જરિંન્.(home made marjarin Gujarati)
# માર્જરીન મે ઘરે વનસ્પતિ ઘી માંથી બનાવ્યું છે. જે ફરમાસ બિસ્કીટ બનાવવા કે પફ પેસ્ટ્રી બનાવવા માટે બેકરી વાળા વાપરે છે. હમણાં લોકડાઉન્ન ના કારણે બહાર થી મર્જરીન ના મળે એટલે મેં ઘરે બનાવી જોયું પણ ખૂબ સરસ બન્યું અને મે એનો ઉપયોગ ખારી બનાવવા કર્યો એ સફળ પણ થયો. Manisha Desai -
-
હોમમેડ પનીર કયુબ્સ (Homemade Paneer Cubes Recipe In Gujarati)
ઘર નું બનાવેલું પનીર હંમેશા ચોખ્ખું હોય છે..અને એની બનાવેલી રેસીપી પણ બહું જ સરસ બને છે.મારા ઘરે ઘણું ગાય નું દૂધ ભેગી થઈ ગયું હતું તો એમાંથી એક લીટર દૂધ લઇ,ફાડી ને પનીર બનાવ્યું અને એકદમ સરસ ક્યુબ્સ માં પનીર થયું..અને એક લીટર દૂધમાંથી ૨૫૦ ગ્રામ પનીર તૈયાર થયું. Sangita Vyas -
-
-
પનીર ચીલી ડ્રાય (Paneer chilly recipe in Gujarati)
#GA4#Week3#Chinese# paneer chili dry બાળકોને પનીર વાનગી ખુબ પસંદ હોય છે તો હુ પનીર ચીલી ડ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
હોમ મેડ પીઝા ટોસ્ટ (Home Made Pizza Toast Recipe In Gujarati)
#GA4 #Week23 જલ્દી બનતો બાળકો નો પ્રિય હોમ મેડ પીઝા ટોસ્ટ Bina Talati -
-
મટર પનીર વિથ હોમ મેડ મલાઈ પનીર(Matar Paneer Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujratiએકદમ સોફ્ટ અને મેલ્ટ ઈન માઉથ મલાઈ પનીર સાથે તો સબ્જી એકદમ સ્વાદિષ્ટ લાગે છે .તો ....ચાલો ..... Hema Kamdar -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છે મારા ઘરમાં બધા ને ફેવરિટ છે બટર રોટી સાથે પનીર નુ શાક અલગ અલગ રીતે બનાવુ છુંમે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર અંગારા બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week14 chef Nidhi Bole -
સંભાર પાઉડર હોમ -મેડ(Sambhar Powder Home Made Recipe In Gujarati)
આજ આપને ઝટપટ સંભાર પાઉડર ની રેસીપી શેર કરુ છું (આમા જયારે પણ સંભાર બનાવો હોય તો દાળ ને ફરવા ની જરુર નથી પડતી) Trupti mankad -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
સુખડી એ ગુજરાતી ની સ્વીટ માં ખુબજ જાણીતી સ્વીટ ગણાય છે તે ખાવા મા ખુબજ હેલ્ધી માનવામાં આવે છે કે ગોળ , ઘી અને ઘઊં ના લોટ માંથી બનાવવામાં આવે છે મારા ઘર માં તો બાળકો ની ને બધા ની ફેવરીટ છે. કે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ચીઝ પનીર જીની ઢોંસા (Cheesy Paneer Jini Dosa Recipe In Gujarati)
હોમ મેડ પનીર બનાવ્યું.ઢોંસા નું ખીરું તૈયાર લીધું.અને ફટાફટ જીની ઢોંસા બનાવી દીધા .સાથે હોમ મેડ નાળિયેર ની ચટણી. Sangita Vyas -
પનીર (Paneer Recipe In Gujarati)
#PCઘર માં બનાવેલું પનીર ની વાત જ કઈક અલગ હોય છે.ઍક્દમ સોફ્ટ અને મૂલાયમ પનીર ના પરોઠા, પજાબી શાક, કરી, કે પછી ઉપર ચાટ મસાલો છાંટી ને ખાઈ શકાય છે. પનીર ની મિઠાઇ પણ લાજવાબ હોય છે.Cooksnap @ hemaxi79 Bina Samir Telivala -
મસાલા મલાઈ પનીર (Masala Malai Paneer Recipe In Gujarati)
આ એક ફ્લેવર્ડ મલાઈ પનીર છે.પનીર ને મે ઇન્ડિયન સ્પા ઇસિસ ની ફ્લેવર્સ આપી છે.આમ આપડે અલગ અલગ ફ્લેવર્સ ના પનીર ઘરે બનાવી શકીએ છીએ.આ બનાવેલ પનીર ને તમે બટર માં શેલો ફ્રાય કરી ને એકલુ પણ ખાઈ શકો છે.જો બાળકો દૂધ નાં પીતાં હોય તો તમે એને અલગ અલગ ફ્લેવર્સ ના પનીર ઘરે બનાવી ને ખવડાવી શકો છો. Kunti Naik -
-
પનીર જાલફ્રેઝી (Paneer Jalfrezi Recipe In Gujarati)
#Dishaમે પણ તમારી જેમ થોડા ફેરફાર સાથે પનીર જાલફ્રેઝી બનાવ્યુ. Krishna Joshi -
હોમ મેડ ચોકલેટ (Home made Chocolate Recipe In Gujarati)
#કૂકબુક#post2દિવાળી મા સ્વીટ તો બધા ના ઘરે હોય છે પણ એમાં જો ચોકલેટ્સ બાળકો ને મળી જાય તો તે ખુશ થઇ જાય છે ને બેસ્તાવર્સ ના દિવસે મીઠા મોઢા મા પણ ચાલે Shital Jataniya -
હોમ મેડ ચોકલેટ (Home Made Chocolate Recipe In Gujarati)
#ફટાફટચોકલેટ તો નાના બાળકો થી માંડી ને મોટા ને પણ ખુબ જ ભાવતી હોય છે તો આજે હું ચોકલેટ ની recipe લઈને આવી છું તમને કેવી લાગી એ પણ કહેજો. Shilpa's kitchen Recipes
More Recipes
ટિપ્પણીઓ (8)