રાંધવાની સૂચનાઓ
- 1
ફણગાવેલ મઠ ને ચીલી કટર માં અધકચરા વાટી લેવા સાથે કટકો આદું અનેં લીલા મરચા પણ વાટી ને રેડી કરી લેવા
- 2
એક કઢાઈ મા 1 ચમચી તેલ મુકી રાઈ, જીરું,હિંગ નાખી ને બનાવેલ મઠ નું મિષરણ નાખી ને ઢાંકી ને 2 મિનીટ ચઢવા દેવું પછિ તેમાં મીઠુ,હળદર,લાલ મરચું,ધાણાજીરું,આમચૂર પાવડર નાખી ને હલાવી ને ગેસ બંદ કરી ઠંડું થવા મૂકવું
- 3
હવે રોટલી નો લોટ લઇ તેમાં મીઠુ ને તેલ નું મોણ દઇ ને પાણી થિ લોટ બાંધી લઇ તેલ થી ચીક્વી લઇ લુઆ બનાવી લેવા અનેં એક લુંઓ લઇ રોટલી વણી વચ્ચે આ બનાવેલ પૂરન ભરી ને ફરીથી વણી લેવી (આલુ પરોઠા ની જેમ)તેલ મુકી બન્ને સાઈડ શેકી લેવી
- 4
તૌ રેડી છે આપણાં હેલ્દી ફણગાવેલ મઠ નાં સ્વાદિષ્ટ પરોઠા એને તમે ટોમેટો સોસ સાથે ખાઇ સકોં છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દુધી નાં મુઠીયા
#cookpadturns3અમારાં ઘરે મારા દિકરા ને બાફેલા મુઠીયા ગમે છે તૌ મે આજે આ શેપ મા બનાવ્યા તૌ ખુશ થઈ ગયો happy birthday Cookpad 🎂🎂 Daksha Bandhan Makwana -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10736302
ટિપ્પણીઓ