રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા માં બધો મસાલો કરી ને ગોળા વાળી લેવા હવે ચણા નાં લોટ વાળું બેટર બનાવી ને રેડી કરી તેમાં બનાવેલ ગોળા નાખી ને તેલ માં તળી લેવા
- 2
હવે પાવ ને વચ્ચે થી કટ કરી ને તેમાં લસણ ની ચટણી લગાવી ને બટર થી શેકી લેવું પછિ તેમાં વડૂ મુકી ને પેક કરી ને બન્ને સાઈડ બટર લગાવી ને શેકી લેવું તૌ રેડી છે આપણાં વડા પાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ચીઝ બરસ્ટ વડા પાવ(cheese burst vada pav Recipe in Gujarati)
#ગોલ્ડનએપ્રોન3#વીક 24#માઇઇબુકપોસ્ટ 19 Taru Makhecha -
-
-
-
-
મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ
#ફાસ્ટફૂડસૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે .. Kalpana Parmar -
-
-
-
મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ
સૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે પાર્ટી માટે બેસ્ટ રેસીપી છે Kalpana Parmar -
-
-
-
-
-
ફરાળી વડા
#ઇબુક#Day8#૨૦૧૯આ વડા ખાવામાં બહુજ સ્વાદિષ્ટ લાગે છે અનેં ફટાફટ બની પણ જાય છે Daksha Bandhan Makwana -
-
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
પાવ વડા (Pav Vada Recipe In Gujarati)
પાવ વડા Pav Vadaઆપડે તો વડા પાવ ખૂબ ખાઈએ છીએ પણ આજે આપડે પાવ વડા કરીશું.ચાલો બનાવીએ પાવ વડા Deepa Patel -
-
-
બટાકા વડા
નમસ્તે બહેનો😊જય શ્રી કૃષ્ણ 🙏આજે હું તમારી સમક્ષ ટેસ્ટફુલ રેસિપી લઈને આવી છું આશા છે કે તમને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે. Dharti Kalpesh Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10736623
ટિપ્પણીઓ