બટાકા વડા

નમસ્તે બહેનો😊
જય શ્રી કૃષ્ણ 🙏
આજે હું તમારી સમક્ષ ટેસ્ટફુલ રેસિપી લઈને આવી છું આશા છે કે તમને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે.
બટાકા વડા
નમસ્તે બહેનો😊
જય શ્રી કૃષ્ણ 🙏
આજે હું તમારી સમક્ષ ટેસ્ટફુલ રેસિપી લઈને આવી છું આશા છે કે તમને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બાફી લેવા ત્યારબાદ બટેટા ને મેશ કરી લેવા હવે તેમા આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખવી થોડું મરચું થોડું ધાણા-જીરુ થોડો વરીયાળીનો પાવડર થોડો તીખા નો પાવડર થોડું મીઠું અને થોડી ખાંડ ઉમેરવી થોડી કોથમીર ઉમેરવી અને અડધું લીંબુ નો રસ નાખવો
- 2
આ બધી જ સામગ્રી બટાકા ની સાથે મિક્સ કરી લેવી હવે તેના નાના-નાના બોલ્સ વાળી લેવા
- 3
ત્યારબાદ ચણાનો લોટ લેવો તેમાં થોડું પાણી નાખવું તેમાં થોડું મીઠું થોડી ખાંડ અને થોડું ગરમ તેલ ઉમેરવું આ રીતે ચણાના લોટ નું ટેક્ચર તૈયાર કરવું
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેમાં તેલ ગરમ થઈ જાય એટલે બટાકાના બોલને ચણાના લોટના ટેકક્ષર માં બોડી અને તેલમાં મુકતા જવા તળાઈ જાય એટલે બહાર કાઢી લેવા તો તૈયાર છે ટેસ્ટ ફુલ બટાકા વડા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક અને કોથમીરનું હેલ્થી જ્યુસ
જય શ્રી કૃષ્ણ 🙏નમસ્તે બહેનો ☺આપણે રોજિંદા જીવનમાં ફાસ્ટ ફૂડ તો ખાતા જ હોઈએ છીએ પરંતુ આપણે આપણા શરીરની કાળજી માટે થોડો પૌષ્ટિક આહાર પણ લેવો જરૂરી છે તો આજે હું તમારી સમક્ષ વિટામીનથી ભરપૂર એવો પાલક અને કોથમીરનો જ્યુસ લઈને આવી છું આશા છે કે તમને મારી રેસીપી પસંદ આવશે. Dharti Kalpesh Pandya -
ઇડલી સંભાર
#બ્રેકફાસ્ટ રેસિપીનમસ્તે બહેનો દરેક બહેનો અને મિત્રો ને નવા વર્ષની શુભકામનાનવા વર્ષની એટલે કે 2020 ની આ મારી પ્રથમ પોસ્ટ છે આજે હું તમારી સમક્ષ સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ ઇડલી સંભાર લઈને આવી છું તો આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવશે Dharti Kalpesh Pandya -
ઊંધિયું
#શિયાળાજય શ્રી કૃષ્ણ બહેનો આજે હું તમારી બધાની સમક્ષ એક સરસ મજાની રેસીપી લઈને આવી છું જેનું નામ છે ઊંધિયું નામ સાંભળતાની સાથે જ બધાના મોઢામાં પાણી આવી ગયું હશે ઊંધિયું તો કોને ના ભાવે બધા જ શાક નો રાજા ગણાય છે તો આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવશે આભાર Dharti Kalpesh Pandya -
દુધીનો હલવો
નમસ્તે બહેનોનો 🙏આજે હું તમારી સમક્ષ દુધીનો હલવો લઈને આવી છું આશા છે કે તમને મારી રેસીપી ગમશે. Dharti Kalpesh Pandya -
રોલ પીઝા સ્પાઈસી બાઈટ
#તીખીનમસ્તે બહેનો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશો આજે હું એક અલગજ તીખી રેસિપી લઈને આવી છું જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે તો ચાલો મિત્રો આપણે બનાવીએ. Dharti Kalpesh Pandya -
મિક્સ વેજ પનીર કડાઈ
# લીલી વાનગીનમસ્તે બહેનો કેમ છો બધા અત્યારે શિયાળો ચાલે છે તો બધા જ શાકભાજી આપણને સરળતાથી મળી રહે છે તો આજે હું તમારી સમક્ષ મિક્સ વેજ પનીર કડાઈ લઈને આવી રહી છું આશા છે કે તમને જરૂર પસંદ આવશે Dharti Kalpesh Pandya -
સાબુદાણા ના વડા(sabudana na vada in Gujarati recipe)
હેલ્લો બધા ને જય શ્રી કૃષ્ણ આજે અગિયારસ છે તો સાબુદાણા ના વડા એન્ડ લિલી ચટણી બાનાયી આ મારી mummy પાસે થી શીખી છું Chaitali Vishal Jani -
અડદની દાળ અને રોટલો
#એનિવર્સરી# મેઈન કોર્સ નમસ્તે બહેનો જય શ્રી કૃષ્ણ આજે હું કોર્સમાં અડદની દાળ સાથે રોટલો કાંદા ટમેટા નું સલાડ ગોળ મરચાં અને અથાણું આ full dish લઈને આવી છું આશા છે કે તમને પસંદ પડશે આપણે ફાસ્ટ ફૂડ તો રોજ ખાતા જ હોઈએ છીએ પણ જો કાઠીયાવાડી ડીસ મળી જાય તો તેનો સ્વાદ જ કંઈક અલગ હોય છે Dharti Kalpesh Pandya -
બટાકા વડા (Batata Vada recipe in Gujarati)
સોરી ફેન્સ મે આ રેસીપી કૂકપેડ જોડે લેટ શેર કરૂ છું 🙏🙏🙏😊😊😊 Hina Sanjaniya -
ડાયટ સ્પેશલ દાળ પક્વાન (Diet Special Dal Pakwan Recipe In Gujarati)
આજે હું ડાયટ સ્પેશિયલ બીજી રેસિપી લઈને આવીછું...મારી પહેલી રેસિપી ડાયટ સ્પેશિયલ ઢોકળા બધાને ખૂબ જ પસંદ આવી હતી તો આશા રાખું છું કે મારી આ રેસીપી પણ બધા ને પસંદ આવશે.... Mishty's Kitchen -
હક્કા નુડલ્સ
#માઈઈબુક૧પોસ્ટ૨૧#વીકમીલ૩પોસ્ટ૩#સ્ટીમ અથવા ફ્રાઈડઆજે હું તમારા માટે હોમમેઈડ હક્કા નુડલ્સની રેશિપી લઈને આવી છું. જે તમને ખૂબ પસંદ આવશે. Smitaben R dave -
#જોડી સ્વાદિષ્ટ હરિયાળા બટાકા વડા સાથે લાલ ચટણી અને લીલી ચટણી.
આ વરસાદી માહોલ માં જો ગરમાગરમ ભજીયા, ગોટા, પકોડા, વડા મળી જાય તો મજા જ કંઈક અલગ હોય છે....તો આવો આજે હું આપ સૌ ની માટે લઈને આવી છું હરિયાળા બટાકા વડા.... Binaka Nayak Bhojak -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#સાબુદાણા_વડા#SJR #શ્રાવણ_જૈન_રેસીપી #ફરાળી_વાનગી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆજે શ્રાવણ માસ નાં બીજા સોમવાર નાં સૌને🕉 નમ: શિવાય 🙏 અને પુષ્ટિ માર્ગીય પવિત્રા એકાદશી નાં મંગલ દિવસ ની ખૂબ ખૂબ વધામણી સાથે સૌને🙏જય શ્રી કૃષ્ણ 🙏 Manisha Sampat -
આલૂ મેથી(aloo methi Recipe in Gujarati)
#MW4આજે હું તમારી માટે હેલ્ધી અને સ્વાદિષ્ટ એવી "સ્પાઈસી આલૂ મેથી"ની સબ્જી લઈને આવી છું જે સ્વાદમાં બહુજ ટેસ્ટી છે તમે પણ મારી આ રેસિપી ને આ રીતે જરૂર બનાવજો 🙏 Dhara Kiran Joshi -
અમૃતસરી પીંડી છોલે (Amritsari pindi chhole recipe in gujarati)
#મોમ આ ડિશ મારા દીકરા ની ખુબ પ્રિય છે તો તમારી સાથે હું આ ડિશ સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊🙏🙏 Jyoti Ramparia -
પાતળભાજી (Patarbhaji Recipe In Gujarati)
#TT2 પાતળ ભાજી : પાતળ ભાજી એ મહારાષ્ટ્રની એક ડીશ છે જે મેં આજે પહેલી વખત બનાવવા ની કોશિશ કરી છે.તો આશા રાખું છું કે મારી રેસિપી તમને પસંદ આવશે. Sonal Modha -
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
સોરી ફેન્સ મે આ રેસીપી કૂકપેડ જોડે લેટ શેર કરૂ છું 🙏🙏🙏😊😊😊 Hina Sanjaniya -
રાજગરા ના થેપલા (Rajgara Na Thepala Recipe In Gujarati)
જય શ્રી કૃષ્ણ..તમે રાજગરાનો શીરો એ અગિયારસ છે કે ઉપવાસ છે ત્યારે તો તમે ખાતો જશે પરંતુ તમે અગિયારસમાં રાજગરા ના થેપલા તો કદાચ જ ખાધા હશે..તો ચલો આજે હું તમને રાજગરાના થેપલાં મારી ફર્સ્ટ રેસીપી હું તમારી સાથે શેર કરવા માંગુ છું..આશા છે તમને આ રેસિપી ખૂબ જ ગમશે..#સપ્ટેમ્બર#cookpadIndia#માઈફસ્ટરેસીપીકોન્ટેક્ટ Nayana Gandhi -
વધેલા ભાતના ઢોકળા (Leftover Rice Dhokla Recipe In Gujarati)
હું આજે જાજા સમય પછી વાનગી મૂકું છું, આશા છે કે તમને ગમશે.#LO Brinda Padia -
કોબી ના પાત્રા (Cabbage Patra Recipe In Gujarati)
#MA આ રેસિપી મને મારા mummy પાસે થી શીખવા મળી છે જે આજે હું mother -day ના દિવસે આપની સમક્ષ રજુ કરું છું Sureshkumar Kotadiya -
બટેટાના ગોટા
#આલુબધાને ભાવતા ટેસ્ટી બટેટા વડા કે ગોટા મારા fevrit છે.જેની પરફેક્ટ રેસિપી હું લઈને આવી છું. Nirali Dudhat -
-
બટેટા વડા
#વિકમીલ૩#વિક૩#સ્ટીમ અથવા ફ્રાઈડહેલો ,ફ્રેન્ડ્સ આજે મેં ટેસ્ટી અને સ્પાઈસી રેસિપી બનાવી છે. જેમાં મેં બટેટાના માવામાં મસાલો કરી ચણાના લોટ માં ડીપ કરેલી છે. આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
સરગવાનું ચણાના લોટવાળું શાક
#goldenapron3#week1 નમસ્તે બહેનોકેમ છો?પ્રજાસત્તાક દિવસની બધાને શુભકામનાઓ🇮🇳મિત્રો મેં આજે ગોલ્ડન એપ્રોન માં બેસન કી વર્ડ નો ઉપયોગ કરીને એક વાનગી બનાવી છે રોજબરોજ સરગવાનું શાક બધાના ઘરમાં બનતું જ હોય છે પરંતુ આજે કંઈક અલગ જ રીતે ચણાના લોટનો ઉપયોગ કરીને ને સરગવાનું શાક બનાવ્યું છે તો આશા રાખું છું કે તમને જરૂર પસંદ આવશે Dharti Kalpesh Pandya -
સ્વીટ ફુદીના પુડલા વિથ રેડ ચીલી પેસ્ટ
#ઇબૂક-૯અહીં મેં દેશી વસ્તુને નવું સ્વરૂપ અને લેટેસ્ટ નામ આપી રજૂ કરી છે, આશા છે તમને જરૂર ગમશે. Sonal Karia -
સાબુદાણાના વડા
#ઉપવાસ હેલો મિત્રો, આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે. પણ તેનો આકાર ચેન્જ કર્યો છે. આશા રાખુ તમને પણ ગમશે અને મજા આવશે.. Khyati Joshi Trivedi -
રાજમા (Rajma Recipe in Gujarati)
આજે હું રાજમાં વિથ ગ્રેવી લઇ આવી છું તો તમને જરુર ગમશે 🙏#GA4#week7 shital Ghaghada -
🥣 "ખટ મીઠિ તુવેરદાળ" 🥣(ધારા કિચન રસિપી)
🥣લગ્ન પ્રસંગેમાં બનાવામાં આવતી વરા ની"ખટ મીઠિ તુવેરદાળ" ટેસ્ટફૂલ ગુજરાતી દાળ પ્રોટીનથી ભરપુર છે અને આ ગુજરાતી દાળ લગભગ દરરોજ દરેક ઘરોમાં બનતી હોય છે. માટે આજે હું તમારા માટે લઈને ગુજરાતી દાળની રેસિપી લઈને આવી છું.#ઇબુક#day21 Dhara Kiran Joshi -
લીટી ચોખા (Liti Chokha Recipe In Gujarati)
#TT2 લીટી ચોખા : આ બિહાર (ઝારખંડ)ની ડીશ છે જે મેં આજે પહેલી વખત બનાવી છે તો મને આશા છે કે તમને મારી આ ડીશ પસંદ આવશે Sonal Modha -
😋 કેપ્સીકમ નું શાક 😋
#શાક 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 આજે મેં બનાવ્યું છે કેપ્સીકમ મરચાં નું ચણાના લોટવાળુ શાક...જે ખૂબ જ ટેસ્ટી લાગે છે..તો તેને બનાવવા ની રીત જોઈએ 🙏 Krupali Kharchariya
More Recipes
ટિપ્પણીઓ